Uncategorized રાજકોટ મનપા કમિશ્નર દ્વારા રજૂ કરાયેલ 2025-26 ના બજેટમાં સુધારા વધારા કરી સ્ટેન્ડિંગ કમિટીએ રજૂ કર્યું નવું હળવું બજેટ,આ નવા બજેટમાં શું શું રાજકોટ વાસીઓને થશે ફાયદો જુઓ આલ્ફા ન્યુઝ પર. February 12, 2025
Uncategorized રાજકોટના સંત કબીર રોડ પર આવેલ આર્યનગરમાં સામાન્ય બાબતે પરપ્રાંતીય બે ભાઈઓને છરીના ઘા ઝીંકી પતાવી દીધા, ઉપર નીચે રહેતા સામાન્ય બાબતે થયો હતો ઝગડો, હત્યા કરનાર આરોપી ફરાર, પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. February 12, 2025
Uncategorized પ્રયાગ રાજમાં રેલ્વે સ્ટેશન બંધ હોવાની વાત રાજકોટ રેલ્વે વિભાગના DRM અશ્વિની કુમારે ગણવી અફવા,લોકોને આવી ખોટી અફવાઓથી દૂર રહેવા કરી અપીલ February 11, 2025
Uncategorized રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી બાલભવનના ગેટ પાસે ઝેરી દવાપી અલ્પેશ સાકરીયા નામના વ્યક્તિએ કોન્ટ્રાકટરના ત્રાસથી આપઘાત કર્યો હતો, મૃતકે આપઘાત પહેલા બહેનોને સંબોધીને વિડિયો પણ બનાવ્યો હતો, જે મામલે પોલીસે વ્યાજખોર આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. February 11, 2025
Uncategorized સરકાર દ્વારા 2018 ની બેચના RTO ના અધિકારીની માગણી આજદિન સુધી પૂરી નહિ સ્વીકારતા આજરોજ રાજકોટ RTO કચેરીમાં અધિકારીઓ નો લોગીન ડે તરીકે સરકારની નીતિનો કર્યો વિરોધ. February 11, 2025
Uncategorized રાજકોટ મનપા દ્વારા રજૂ કરેલા બજેટમાં ફેરફારો કરી સ્ટેન્ડિંગ કમિટી આવતી કાલે રજૂ કરશે નવું તથા હળવું ફૂલ જેવું બજેટ. February 11, 2025
Uncategorized રાજકોટ ના બાપુનગર ખડપીઠ પાછળ આવેલી જીન્ક વેક્યુમ પ્રોસેસ ની કંપની મા આગ ભભુકી હતી, ફાયર ટિમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. February 10, 2025
Uncategorized ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા 356 જેટલા કેસો પાછા ખેંચતા સાથે પાટીદાર અનામત આંદોલનો કેસ પણ પાછો ખેંચતા ખોડલધામના ચેરમેન નરેશ પટેલે રાજીપો કર્યો વ્યકત. February 8, 2025
Uncategorized રાજકોટની સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડિંગમાં મૂષક રાજના ત્રાસ અંગે રાજકોટ સિવિલ સર્જન મોનાલી માકડિયાએ આપ્યું નિવેદન. February 7, 2025
Uncategorized મોરબી પોલીસ પર ફરી એક વાર લાગ્યા ગંભીર આક્ષેપો,દુષ્કર્મનો ભોગ બનેલ પીડિતાએ મોરબી પોલીસ ઉપર લગાવ્યા આક્ષેપો,દુષ્કર્મનો ભોગ બનેલ પીડિતાની ફરિયાદ લેવાને બદલે પોલીસ દ્વારા હેરાન કરતા પીડિતા પોતાનું માદરે વતન છોડી રાજકોટ શહેરમાં રહેવા થઈ મજબૂર February 6, 2025
રાજકોટ મનપાની લાલીયાવાડી : 2022માં લોકાર્પણ થયેલા આવાસો ખાઈ રહ્યા છે ધૂળ, અસામાજિક તત્વોનો બન્યા અડ્ડો.. September 24, 2024
રાજકોટમાં વધુ એક ડોકટરની બેદરકારીના કારણે 21 વર્ષીય પાયલ સાગઠીયા નામની નિર્દોષ મહિલાને ગુમાવવો પડ્યો જીવ…. March 16, 2024
રાજકોટના સાધુ વાસવાણી રોડ પર RMCના કામ દરમિયાન GSPC ગેસની લાઈન ટુટ્યા બાદ અત્યારે પરિસ્થિતિ કાબુમાં, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જૈમિન ઠાકર પહોંચ્યા હતા ઘટના સ્થળ પર. April 14, 2025
ફરી અલ્બેનિયાના PMનો અનોખો અંદાજ જોવા મળ્યોઃમેલોની સામે ઘૂંટણિયે બેઠા, સ્ટેજ પર ભેટ્યા, પહેલાં પણ એડી રામાએ રેડ કાર્પેટ પર મેલોનીનું આ રીતે સ્વાગત કરેલું July 12, 2025