Uncategorized રાજકોટની આર કે યુનિવર્સિટી ખાતે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન અને મીનીસ્ટ્રી ઓફ એજ્યુકેશન- ભારત સરકારના ઇનોવેશન સેલ દ્વારા રાષ્ટ્રીય સ્તરે ઇનોવેશન,ડિઝાઇન અને એન્ટરપ્રેન્યોરશિપનું બુટકેમ્પ ફેઝ-2 નું આયોજન કરવામાં આવ્યું. February 18, 2025
Uncategorized રાજકોટના આજીડેમ વિસ્તારની ઘટના અવી સામે,બાલસર ગામની મહિલાનું અંદાજિત 40 તોલા સોનું ચોરાયું,બસમાં ચડે તે પહેલાં એક ટુકડી 40 લાખનું સોનું ચોરી થઈ ફરાર,સમગ્ર ઘટનાના CCTV આવ્યા સામે,આજીડેમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી. February 14, 2025
Uncategorized રાજકોટના જામનગરરોડ પાસે આવેલ સાંઢીયા પુલ નજીક વોંકળામાં ખાબક્યું ટ્રેક્ટર.ટ્રેક્ટર વોકળામાં ખાબકતા ચાલક થયો ઘાયલ.પોલીસ કમિશનરનું જાહેરનામું હોવા છતાં ભારે વાહનો નીકળતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. February 14, 2025
Uncategorized બે દિવસમાં એકદમ રેડી થઇને ઘરે જઇ રહ્યો છું, સૌનો આભાર” લોકસાહિત્યકાર માયાભાઈ આહિરને હોસ્પિટલમાંથી અપાઈ રજા. February 14, 2025
Uncategorized કાયદો બધા માટે સરખો એ પછી કોઈ ભી પદાધિકારી હોય,ત્યારે ગઈકાલે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કુલપતિની કારમાં સાયરન રાખતા વિવાદ સર્જાયો હતો ત્યારે આજરોજ રાજકોટ મનપાના દંડકની કારમાં પણ જોવા મળ્યું સાયરન,શું મનપાના દંડક ઇમરજન્સી સેવામાં આવે? February 14, 2025
Uncategorized રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ દ્વારા લગાવવામાં આવેલ સાયરન મામલે રાજકોટ RTO વિભાગના ઇસ્પેક્ટર કેતન ખપેડે આપ્યું મહત્વનું નિવેદન. February 13, 2025
Uncategorized રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશી દ્વારા સરકારી વાહન પર સાયરન લગાડવાનો મામલો. કુલપતિ ઉત્પલ જોશીએ તેની સરકારી કારમાં લાગેલ સાયરન ઉપર આપી મહત્વનું નિવેદન. February 13, 2025
Uncategorized સુરતમાં એક બાળકીનું ગટરની ખુલી કૂંડીમાં લડી જવાથી થયેલ મોતના પડઘા હજી તો શાંત પણ નથી થયા.ત્યાં રાજકોટના કોઠારિયા સોલવટ વિસ્તારમાં ગટરનું ઢાંકણું ખુલ્લું હોવનો વિડિયો આવ્યો સામે ત્યારે શું સુરત જેવી એક વધુ ઘટના બનવાની શું રાજકોટ મનપા રાહ જોઈ રહી છે. February 13, 2025
Uncategorized બે દિવસ પહેલા રાજકોટના સમાંકાંઠા વિસ્તારમાં આવેલ આર્ય નગરમાં બનેલ ડબલ મર્ડરના આરોપીને B ડિવિજન પોલીસે ગણતરીની કલાકોમાં ઝપડી પડ્યા,મારણ જનારા આકાશની પત્ની રિસામણે જતી રહેતા મૃતક આકાશ અને આરોપી વિજય વચ્ચે બોલાચાલી થતા આરોપી વિજય દ્વારા ઉશ્કેરાય આકાશ અને તેના ભાઇ ઉપર કરવામાં આવ્યો હતો જીવલેણ હુમલો,ટૂંકી સારવાર બાદ બન્ને ભાઈઓના નિપજ્યા હતા મોત,B ડિવિજન પોલીસે આરોપી વિજય તથા તેના સાગરીતને પકડી BNS કલમ અંતર્ગત ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી. February 13, 2025
રાજકોટ મનપાની લાલીયાવાડી : 2022માં લોકાર્પણ થયેલા આવાસો ખાઈ રહ્યા છે ધૂળ, અસામાજિક તત્વોનો બન્યા અડ્ડો.. September 24, 2024
રાજકોટમાં વધુ એક ડોકટરની બેદરકારીના કારણે 21 વર્ષીય પાયલ સાગઠીયા નામની નિર્દોષ મહિલાને ગુમાવવો પડ્યો જીવ…. March 16, 2024
રાજકોટના સાધુ વાસવાણી રોડ પર RMCના કામ દરમિયાન GSPC ગેસની લાઈન ટુટ્યા બાદ અત્યારે પરિસ્થિતિ કાબુમાં, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જૈમિન ઠાકર પહોંચ્યા હતા ઘટના સ્થળ પર. April 14, 2025
ફરી અલ્બેનિયાના PMનો અનોખો અંદાજ જોવા મળ્યોઃમેલોની સામે ઘૂંટણિયે બેઠા, સ્ટેજ પર ભેટ્યા, પહેલાં પણ એડી રામાએ રેડ કાર્પેટ પર મેલોનીનું આ રીતે સ્વાગત કરેલું July 12, 2025