Uncategorized ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કોમન સિવિલ કોડના મુસદ્દાને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.જેમાં ગુજરાતમાં કોમન સિવિલ કોડ ની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટે મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈ ની અધ્યક્ષતામાં પાંચ લોકોની કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટી દ્વારા રાજ્ય સરકારને 45 દિવસની અંદર રિપોર્ટ આપવામાં આવશે ત્યારબાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. February 5, 2025
Uncategorized રાજકોટની સિવિલ હોસ્પિટલના અધિક્ષક મોનાલી માકડિયા પર શહેર કોંગ્રેસના કાર્યકર કલ્પેશ કુંડલિયાએ લગાવ્યા ગંભીર આક્ષેપ,સીવલ સર્જન સરકારી કર્મચારી હોવા છતાં ચલાવી રહ્યા છે પ્રાઇવેટ હોસ્પિટલ,સિવિલ સર્જન પર લાગેલ ગંભીર આક્ષેપો સામે મોનાલીબેન માકડિયાએ આપ્યો ખુલાસો. February 5, 2025
Uncategorized રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દવાની અછત હોવાની વાત સામે હોસ્પિટલના મેડિકલ ઓફિસર જે.કે.નથવાણીએ આપ્યું નિવેદન,સરકારી એજેન્સી GMSCLમાંથી દવાનો જથ્થો આવતો હોય છે,જ્યારે કોઈ દવા ખૂટી જાય તો તેની ખરીદી પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર પર થી ખરીદી આવે છે કરવામાં સરકારી હોસ્પિટલના તબીબ ને ખાનગી મેડિકલ સ્ટોરમાંથી દવા લખી આપવાની છે મનાઈ. February 5, 2025
Uncategorized રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દવાની અછત સાચું કે પછી અફવા,બી.પી,ડાયાબિટીસ,કફ, સહિતની દવાઓ February 5, 2025
Uncategorized રાજકોટમાં જોવા મળતી મિશ્ર ઋતુને લઈ રાજકોટ મનપા આરોગ્ય અધિકારી આપ્યું નિવેદન,ડેન્ગ્યુના 2 કેસ,શરદી ઉધરસના 1032,સામાન્ય તાવના 866,ઝાડા ઉલ્ટીના 151 અને ટાઈફોઈડના 3 કેસ ચોપડે નોંધાઈ ચૂક્યા February 4, 2025
Uncategorized રાજકોટ મહાનગર પાલિકા દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટને લઈ મનપા કચેરી ખાતે આજથી બેઠકનો દોર થયો શરૂ,મનપાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રિવ્યૂ બેઠક અવી કરવામાં. February 4, 2025
Uncategorized 144 વર્ષ બાદ પ્રયાગરાજ ખાતે યોજાયેલ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવામાં સૌરાષ્ટ્ર વાસીઓ ન રહી જાય તે માટે રાજકોટ એસ.ટી વિભાગ દ્વારા આવતી કાલથી શરૂ કરવામાં આવશે એસ.ટી.ની વોલ્વો બસ. February 4, 2025
Uncategorized રાજકોટ શહેરી વિકાસતા મંડળ (રૂડા)ના 48 માં સ્થાપના દિન નિમિત્તે રાજકોટના રૂડા ચેરમેન તુષાર સુમેરાની યોજાય પત્રકાર પરિષદ. February 3, 2025
Uncategorized બજેટમાં સોનું મોંઘુ થઈ શકે, છેલ્લા 30 દિવસમાં લગભગ 5 હજારનો વધારો થયો,ક્યારે 1 લાખ પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચશે? January 31, 2025
Uncategorized રાજકોટમાં 78,43૦ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે,ધો. 10માં 47,280 અને ધો.12માં 31150 છાત્રોની 27મી ફેબ્રુઆરીથી પરીક્ષાનો પ્રારંભ થશે January 31, 2025
રાજકોટ મનપાની લાલીયાવાડી : 2022માં લોકાર્પણ થયેલા આવાસો ખાઈ રહ્યા છે ધૂળ, અસામાજિક તત્વોનો બન્યા અડ્ડો.. September 24, 2024
રાજકોટમાં વધુ એક ડોકટરની બેદરકારીના કારણે 21 વર્ષીય પાયલ સાગઠીયા નામની નિર્દોષ મહિલાને ગુમાવવો પડ્યો જીવ…. March 16, 2024
રાજકોટના સાધુ વાસવાણી રોડ પર RMCના કામ દરમિયાન GSPC ગેસની લાઈન ટુટ્યા બાદ અત્યારે પરિસ્થિતિ કાબુમાં, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જૈમિન ઠાકર પહોંચ્યા હતા ઘટના સ્થળ પર. April 14, 2025
ફરી અલ્બેનિયાના PMનો અનોખો અંદાજ જોવા મળ્યોઃમેલોની સામે ઘૂંટણિયે બેઠા, સ્ટેજ પર ભેટ્યા, પહેલાં પણ એડી રામાએ રેડ કાર્પેટ પર મેલોનીનું આ રીતે સ્વાગત કરેલું July 12, 2025