રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ રામકથાના કથાકાર પૂજ્ય મોરારી બાપુ પહોંચ્યા રાજકોટ જિલ્લા જેલ ખાતે,જેલમાં સજા કાપી રહેલા કેદીઓને બાપુએ આપ્યું આશીર્વચન,જેલમાંથી બહાર નીકળતી વેળાએ મોરારી બાપુએ મીડીયા સાથે કરી વાતચીત.
રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ રામકથાના કથાકાર પૂજ્ય મોરારી બાપુ પહોંચ્યા રાજકોટ જિલ્લા જેલ ખાતે,જેલમાં સજા કાપી રહેલા કેદીઓને બાપુએ...


































