કોલકત્તામાં મહિલા ડોકટર સાથે બનેલ બનવાને લઈ સમગ્ર દેશમાં ડોકટરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પણ રેસીડેન્ટ તેમજ જુનિયર ડોકટર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવેલ દર્દીઓને કોઈ પ્રકારની હાલાકી ન થાય માટે ડોકટરની તૈયારીને લઈ ડો હેતલ કિયાડાએ આપ્યું નિવેદન…..































