Latest News

ગોંડલના રાજકુમાર જાટ નામના પર પ્રાંતીય યુવકને જયરાજ સિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા માર મારવાના મામલે યુવકના સીસીટીવી આવ્યા સામે,મૃતક રાજકુમાર જાટ નામના યુવકના પરિવારે યુવકના મોત અંગે CBI તપાસની કરી માંગ.
ગત 3 તારીખના રોજ ગોંડલમાં પાઉંભાજીની લારી ચલાવી ગુજરાન ચલાવતા અને UPSC પરીક્ષા આપતા યુવકને અગમ્ય કારણો સર માર માર્યા બાદ ગુમશુદા યુવકના થયેલ મોત મામલે યુવકના પિતાએ મડિયા સમક્ષ કાઢ્યો આક્રંદ
જલારામ બાપા ઉપર ટિપ્પણી કરનારા સ્વામી નારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ અંતે કાળી ગાડીમાં ફૂલ કાળા કાચ અને બાઉન્સર સાથે રાખી પહોંચ્યા વીરપુર અને માંગી પરમ પૂજ્ય સંત શ્રી જલારામબાપાની માફી.
રાજકોટ મહાનગર પાલિકાની મળી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક,57 દરખાસ્તોમાંથી 56 દરખાસ્તોને આપવામાં આવી મંજૂરી,સરકારી આવાસોમાં રહેતા ભાડુઆત અંગે પણ લેવાયો સ્ટેન્ડિંગ માં મોટો નિણર્ય.

રાજકોટ મહાનગર પાલિકાની મળી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક,57 દરખાસ્તોમાંથી 56 દરખાસ્તોને આપવામાં આવી મંજૂરી,સરકારી આવાસોમાં રહેતા ભાડુઆત અંગે પણ લેવાયો સ્ટેન્ડિંગ...

પરમ પૂજ્ય સંત શ્રી જલારામ બાપા ઉપર સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા કરેલ ટિપ્પણી અંગે 5 દિવસ વિતાવ છતાં જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા રઘુવંશી સમાજની માફી નહિ માંગતા અંતે રાજકોટ રઘુવંશી સમાજ દ્વારા પ્ર નગર પોલીસ મથક ખાતે નોંધાવી ફરિયાદ.
રાજકોટ સંત શિરોમણિ જલારામબાપા વિશે બફાટ કરનાર જ્ઞાનપ્રકાશ સ્વામી સામે ફોજદારી ગુનો નોંધવા માંગ

જસદણ શહેરને સ્વચ્છ અને સુંદરતાની સુંદરતાની મિશાલ બનાવવા ખાસ મિશન શરૂ, ઠેર-ઠેર બેનર લાગ્યાં,સ્વચ્છતા એપ ડાઉનલોડ કરી ગંદકીની ફરિયાદ કરવા નગરજનોને અપીલ

જસદણ શહેરને સ્વચ્છ અને સુંદરતાની સુંદરતાની મિશાલ બનાવવા ખાસ મિશન શરૂ, ઠેર-ઠેર બેનર લાગ્યાં,સ્વચ્છતા એપ ડાઉનલોડ કરી ગંદકીની ફરિયાદ કરવા...

રાજકોટના દોશી હોસ્પિટલ નજીક કચરામાં લાગેલ આગને લીધે ત્યાં પડેલ રીક્ષામાં લાગી આગ..સ્થાનિક લોકો દ્વારા રીક્ષામાં લાગેલ આગને કાબુમા લેવામાં આવી હતી. *આલ્ફા ન્યૂઝ*: રાજકોટના દોશી હોસ્પિટલ નજીક કચરામાં લાગેલ આગને લીધે ત્યાં પડેલ રીક્ષામાં લાગી આગ..સ્થાનિક લોકો દ્વારા રીક્ષામાં લાગેલ આગને કાબુમા લેવામાં આવી હતી.
રાજકોટ શહેર બીજેપી પ્રમુખ નું ગુંચવાયેલ કોકડું ઉકેલાયું,શહેર બીજેપી પ્રમુખ તરીકે ડો.માધવ દવે ની નિયુક્તિ,અનેક નામોની ચર્ચા વચ્ચે ડો.માધવ દવે પર પાર્ટીએ કળશ ઢોળ્યો,શહેર બીજેપીના મહામંત્રી ડો.માધવ દવેને બનાવાયા રાજકોટ શહેરના બીજેપીના પ્રમુખ,ડો.માધવ દવે બીજેપી યુવા મોરચાના પૂર્વ જીલ્લા ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે,ડો.માધવ દવેએ એમ.બી.એ, એલ.એલ.એમ તેમજ જર્નાલિઝમ નો અભ્યાસ કરેલ છે,રાજકોટ બીજેપી કાર્યાલય ખાતે કાર્યકરોમાં ખુશીનો માહોલ,ડો.માધવ દવેને હર્ષભેર સૌ નેતાઓ અને કાર્યકરોએ આવકાર્યા,વિજય રૂપાણી જૂથના સભ્યને ન બનાવ્યા પ્રમુખ

રાજકોટ શહેર બીજેપી પ્રમુખ નું ગુંચવાયેલ કોકડું ઉકેલાયું,શહેર બીજેપી પ્રમુખ તરીકે ડો.માધવ દવે ની નિયુક્તિ,અનેક નામોની ચર્ચા વચ્ચે ડો.માધવ દવે...

રાજકોટ ભાજપ દ્વારા રાજકોટમાં નવા શહેર પ્રમુખ તરીકે સંગઠન દ્વારા માધવ દવેને કરવામાં આવ્યા નિયુક્ત

Page 11 of 91 1 10 11 12 91

Recommended

Most Popular