Uncategorized ભાવનગર ના ફૂલસર વિસ્તારમાં છરી જેવા હથિયારો વડે સામસામી મારામારી સર્જાતા એક મહિલા સહિત ત્રણને ઈજા પહોંચી, મામલો ગરમાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. November 20, 2024
Uncategorized ભાવનગર 500 ની ડુપ્લીકેટ નોટ કચરા માંથી મળી આવીઅજાણ્યા ઇસમ દ્વારા રોયલ કોમ્પ્લેક્ષના પાર્કિંગ ના કચરા માં ફેંકવામાં આવીSOG પોલીસ ને માહિતી મળતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો November 20, 2024
Uncategorized ભાવનગર*ભાવનગર LCB પેરોલ ફર્લો ટીમ દ્વારા નિલમબાગ પોલીસ મથક દારૂ ભરેલી આઇસર વિસ્તારમાંથી મોટો જથ્થો ઝડપી પાડયો રીપોર્ટ:- બિરેન ગોસલિયા November 20, 2024
Uncategorized નવા વર્ષની શુભ શરૂઆતે રાજકોટ મનપા નું મળ્યું જનરલ બોર્ડ,બોર્ડની શરૂઆત થતાં પહેલાં જ નેતાઓના ચેક કરતા વિરોધના વંટોળો થયા શરૂ,વિરોધ પક્ષના નેતાને ચેક કરતા કર્યોં હતો હંગામો,બોર્ડ દરમ્યાન વોર્ડના કોર્પોરેટર દ્વારા વિકાસકામો અંગે કરવામાં અવી હતી ચર્ચા,વિરોધ પક્ષના નેતાનો વારો નહિ આવતા વશરામ સાગઠીયા દ્વારા બેનરો સાથે કર્યો વિરોધ,વિરોધ કરતા માર્શલ દ્વારા વશરામ સાગઠીયાની ધક્કામુક્કી કરી કરવામાં આવી હકાલપટ્ટી,જે બાદ મનપાના સ્ટેન્ડિંગ ચેરમેને આપી પ્રતિક્રિયા. November 20, 2024
Uncategorized રાજકોટ મનપાની મને જનરલ બોર્ડમાં ભાજપના કોર્પોરેટર સ્ટેન્ડિંગ ચેરમેન દંડક સહિતના નેતાઓ સામે વશરામ સાગઠીયા દ્વારા તેના પ્રશ્ને ચર્ચા નહિ કરવા દેતા કર્યો વિરોધ,માર્શલ દ્વારા વશરામ સાગઠીયાની ધક્કે ચડાવી બોર્ડમાંથી ધકેલીયા બાર. November 20, 2024
Uncategorized રાજકોટ A ડિવિજન પોલીસ ઉપર તોડકાંડ લાગેલા આક્ષેપ માં આવ્યો નવો વળાંક,આરોપી હિરેન આડેસરા બિટકોઇન માં પૈસા હારી જતા કર્યો પોલીસે મારમાર્યોનો ખેલ,આ તકે આરોપીના પિતા દ્વારા કરવામાં આવેલ સ્યુંસાઈડ નોટ પણ સંકાનાં ઘેરમાં આવી છે.હિરેન આડેસરાનો સોની વેપારીના પૈસા અગાઉ બિટકોઇન હારી ગયાનો વિડિયો તેમજ તેને કરેલ સોદાના સ્ટેટમેન્ટ આવ્યા સામે,હાલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. November 19, 2024
Uncategorized રાજકોટ મનપાના ડે મેયર ઉપર અવાર નવાર વિવાદોમાં સંપડાયેલ સન્ની પાજી દ્વારા કરવામાં આવ્યો હુમલો, ડે મેયર અને તેના ભાઈને ખાનગી હસ્પિટલ ખાતે આવ્યા ખસેડવામાં,સમગ્ર મામલે રાજકોટ પોલીસે કર્યો તપાસનો ધમધમાટ શરૂ. November 19, 2024
Uncategorized રૈયા રોડના વેપારીઓને ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવતી કનળગતને લઈ વેપારીઓ દ્વારા બાર વાગ્યા સુધી રૈયા રોડ ની તમામ દુકાનો બંધ પાડી કર્યો વિરોધ. November 19, 2024
Uncategorized રાજકોટના રાજકોટ નાગરિક બેંકની યોજાઇ ચૂંટણી,આજ સવારથી મામા અને ભાણિયા વચ્ચે જામ્યો ખરાખરીનો માહોલ,મામાની સહકાર પેનલ અને ભાણિયા ની સંસ્કાર પેનલ વચ્ચે આજે કાંટે કી ટક્કર જેવો માહોલ. November 18, 2024
Uncategorized રાજ્ય સભાના સાંસદ રામ ભાઇ મોકરીયાં દ્વારા આજરોજ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં મળેલ પુરવઠાની બેઠકમાં સરકાર દ્વારા આપવામાં આવેલ અનાજ અંગે અધિકારીઓને આડેહાથ લીધા બાદ જિલ્લા કલેકટરે આપી પ્રતિક્રિયા. November 18, 2024
રાજકોટ મનપાની લાલીયાવાડી : 2022માં લોકાર્પણ થયેલા આવાસો ખાઈ રહ્યા છે ધૂળ, અસામાજિક તત્વોનો બન્યા અડ્ડો.. September 24, 2024
રાજકોટમાં વધુ એક ડોકટરની બેદરકારીના કારણે 21 વર્ષીય પાયલ સાગઠીયા નામની નિર્દોષ મહિલાને ગુમાવવો પડ્યો જીવ…. March 16, 2024
રાજકોટના સાધુ વાસવાણી રોડ પર RMCના કામ દરમિયાન GSPC ગેસની લાઈન ટુટ્યા બાદ અત્યારે પરિસ્થિતિ કાબુમાં, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જૈમિન ઠાકર પહોંચ્યા હતા ઘટના સ્થળ પર. April 14, 2025
ફરી અલ્બેનિયાના PMનો અનોખો અંદાજ જોવા મળ્યોઃમેલોની સામે ઘૂંટણિયે બેઠા, સ્ટેજ પર ભેટ્યા, પહેલાં પણ એડી રામાએ રેડ કાર્પેટ પર મેલોનીનું આ રીતે સ્વાગત કરેલું July 12, 2025