Uncategorized રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ રામકથાના કથાકાર પૂજ્ય મોરારી બાપુ પહોંચ્યા રાજકોટ જિલ્લા જેલ ખાતે,જેલમાં સજા કાપી રહેલા કેદીઓને બાપુએ આપ્યું આશીર્વચન,જેલમાંથી બહાર નીકળતી વેળાએ મોરારી બાપુએ મીડીયા સાથે કરી વાતચીત. November 26, 2024
Uncategorized મિલકત વેરા મુદ્દે રાજકોટ મનપા એક્શન મોડમાં,11298 મોટા બાકીદારોને ફટકારી નોટિસ,505 મિલકતો કરવાંમાં અવી શીલ.સમગ્ર મામલે મનપા મેયર આપ્યું નિવેદન. November 26, 2024
Uncategorized રાજકોટ TRP અગ્નિ કાંડમાં જેલ હવાલે કરાયેલ 4 આરોપીઓ દ્વારા પોતાના પક્ષે વકીલ નહિ રોકતા 9 જેટલી મુદત પડતા જેથી કોર્ટ કાર્યવાહી આગળ નહિ વધતા કેસના સ્પેશ્યલ P.P દ્વારા નામદાર કોર્ટ ખાતે કરવામાં અવી અરજી અને કેસને ડે ટુ ડે ચલાવવા કરી માંગ. November 26, 2024
Uncategorized રાજકોટના કોઠારિયા રોડ પાસે આવેલ સરદાર પટેલ સ્વિમિંગ પુલ ખાતે રાષ્ટ્રીય કક્ષાની અખિલ ભારતીય શાળાકીય સ્વિમિંગ સ્પર્ધા યોજાઇ,સ્પર્ધામાં અલગ અલગ રાજ્યમાંથી કુલ 2200 થી વધારે વિદ્યાર્થીઓએ લીધો ભાગ. November 26, 2024
Uncategorized રાજકોટના કુવાડવા રોડ પાસે આવેલ શુક્લ પીપળીયા ગામ ખાતે ચલતી ખનિજ ચોરીનો અખિલ ભારતીય પંચાયત પરિષદના પ્રમુખ મનીષા બા વાળાએ કર્યો પર્દાફાશ. November 26, 2024
Uncategorized રાજકોટ ના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે થી “માનસ સદભાવના” રામકથા નો પ્રારંભ.. November 26, 2024
Uncategorized તાજેતર માં ગુજરાત સ્ટેટ રોલર સ્કેટિંગ ચેમ્પયનશિપ-૨૦૨૪ નું આયોજન DPS school અમદાવાદ ખાતે થયેલ હતું. November 22, 2024
Uncategorized નક્લીઓની ભરમાર વચ્ચે નકલી પોલીસ કર્મી આજે અમરેલી માંથી ઝડપાયો હતો ને પોલીસની વર્દી પહેરીને અમરેલીના એસટી બસ સ્ટેન્ડમાં આંટો મારતો હોવાની પૂર્વ બાતમીને આધારે અમરેલી એલ.સી.બી. એ જડપી પાડ્યો હતો ને નકલી પોલી બનીને કોઈ ને છેતરપિંડી કરી છે કે નહિ તે અંગે પોલીસે વિધિવત તપાસ શરૂ કરી છે ત્યારે કોણ છે આ નકલી પોલીસ જોઈએ આ સ્પેશ્યલ રિપોર્ટમાં November 21, 2024
Uncategorized શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સમિક્ષા માટે ખુદ IG મેદાનેભાવનગર શહેર-જિલ્લામાં દિનપ્રતિદિન કથળી રહેલી કાયદો અને વ્યવસ્થા ને લઈને હવે ખુદ રેન્જ આઈજી મેદાને ઊતર્યાં છે આજરોજ શહેરના અલગ અલગ પોલીસ મથક હેઠળના વિસ્તારોમાં એસપી ડીવાયએસપી તથા પીઆઈ પીએસઆઈ સાથે રેંન્જ આઈજી પરમારે ફૂટ પેટ્રોલીંગ હાથ ધરી November 21, 2024
Uncategorized મહિલાને લગ્નની લાલચ આપી અવાર નવાર દુષ્કર્મ આચનારા વંથલી ગામના રાહુલ હુંબલની રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનને કરી ધરપકડ,દુષ્કર્મની ઘટનામાં સમગ્ર મામલે રાજકોટ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીએ આપ્યું નિવેદન,કઈ રીતે બળાત્કારી રાહુલ હુંબલે યુવતીને ફસાવી હતી પોતાની જાળમાં,જુઓ આલ્ફા ન્યુઝ પર. November 21, 2024
રાજકોટ મનપાની લાલીયાવાડી : 2022માં લોકાર્પણ થયેલા આવાસો ખાઈ રહ્યા છે ધૂળ, અસામાજિક તત્વોનો બન્યા અડ્ડો.. September 24, 2024
રાજકોટમાં વધુ એક ડોકટરની બેદરકારીના કારણે 21 વર્ષીય પાયલ સાગઠીયા નામની નિર્દોષ મહિલાને ગુમાવવો પડ્યો જીવ…. March 16, 2024
રાજકોટના સાધુ વાસવાણી રોડ પર RMCના કામ દરમિયાન GSPC ગેસની લાઈન ટુટ્યા બાદ અત્યારે પરિસ્થિતિ કાબુમાં, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જૈમિન ઠાકર પહોંચ્યા હતા ઘટના સ્થળ પર. April 14, 2025
ફરી અલ્બેનિયાના PMનો અનોખો અંદાજ જોવા મળ્યોઃમેલોની સામે ઘૂંટણિયે બેઠા, સ્ટેજ પર ભેટ્યા, પહેલાં પણ એડી રામાએ રેડ કાર્પેટ પર મેલોનીનું આ રીતે સ્વાગત કરેલું July 12, 2025