Uncategorized રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલ આવાસોની દુર્દશા આવી સામે,ગરીબ અને મધ્યમ વર્ગ માટે બનાવેલ આવાશો તેઓને મળવાની જગ્યાએ થઈ રહ્યા છે ખંઢેર,રાજકોટમાં કુલ 3300 જેટલી આવાસ યોજનાઓ છે ખંઢેર હાલતમાં,તેમજ ખાલી આવાસ યોજનાના ક્વાર્ટરમાં ગેર પ્રવૃતિ થતી હોવાનો પણ સ્થાનિકો કરી રહ્યા છે દાવો. December 12, 2024
Uncategorized રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મળી અવી અજાણ્યા ઈસમની લાશ,ઘટનાની જાણ થતાં ACP, DCP તેમજ સ્થાનિક પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે,મૃતકની હત્યા થઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને અનુમાન,અજાણ્યા શખ્સની લાશ મળતાં પોલીસે તપાસનો ધમધમાટ કર્યો શરૂ. December 12, 2024
Uncategorized રાજકોટ મહાનગર પાલિકાના નવા કમિશ્નર તરીકે આજરોજ તુષાર સુમેરાએ સંભાળ્યો ચાર્જ,TRP અગ્નિ કાંડ બાદ અટકેલ કામોને જલ્દી થી શરુ કરવાની મનપા કમિશનરે આપી બાહેંધરી. December 10, 2024
Uncategorized જૂનાગઢ સોમનાથ હાઇવે માળીયાના ભંડુરી m ગામ પાસે બે કાર મારુતિ સેલેરીયો અને હુન્ડાઈ વચ્ચે અકસ્માત થતા પાંચ વિદ્યાર્થીઓ સહીત સાત લોકોના અકસ્માતમાં મોત, પોલીસે અને FSL ટિમ દ્વારા અકસ્માત ક્યાં કારણે થયો તેની તપાસ કરાશે. December 10, 2024
Uncategorized નાગરિક બેંકના વાઇસ ચેરમેન જીવણ પટેલ દ્વારા વિધવા મહિલા સાથે 51 લાખ રૂપિયાની કરેલ છેતરપિંડી બાદ વિધવા મહિલા આવી મીડિયા સમક્ષ નિવેદન આપવા. December 10, 2024
Uncategorized રાજકોટમાં તસ્કરો બન્યા બેફામ,શહેરના કાલાવડ રોડના હરીપર પાળ ગામના પાટિયા નજીક આવેલ સહજાનંદ વાટિકા નામની સોસાયટીમાં ચોરી કરવા આવેલ તસ્કરો થયા CCTV કેમેરામાં કેદ. December 10, 2024
Uncategorized ભાવનગર સમરસ હોસ્ટેલ ફરીથી વિવાદમાં આવ્યું હતું. સમરસ હોસ્ટેલ ખાતે વિદ્યાર્થીઓને અનેક અસુવિધાને લઇ વારંવાર વિરોધ કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનમાં અનેકવાર જીવાત નીકળી હોવાનું પણ સામે આવ્યું હતું. December 6, 2024
Uncategorized રાજકોટના રેલનગર વિસ્તારમાં સીટી બસના ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા બસ ડ્રાઈવરે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા બે લોકોને અડફેટે લેતા બસના ડ્રાઈવર અને અડફેટે લીધેલ મહિલાનું ઘટના સ્થળે જ કામકમાટી ભર્યા મોત નિપજયાના સમાચાર સૂત્રો દ્વારા મળ્યા જાણવા. December 6, 2024
Uncategorized બાંગ્લા દેશમાં હિન્દુ લોકો ઉપર થઈ રહેલ અત્યાચાર ને લઈ આજરોજ રાજકોટના હિન્દુ એકતા મંચ દ્વારા શહેરના બહુમાળી ભવન ચોકથી મૌન રેલી યોજી રાજકોટ જિલ્લા કલેકટરને પાઠવ્યું આવેદન. December 6, 2024
Uncategorized લાખણકાના ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યુ*ભાવનગર જિલ્લાના લાખણકા ગામના ગ્રામજનોએ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કર્યુ હતુ. જેમાં શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને સાથળ અને કમરના ભાગે ચૂંટલા ભરે છે અને રીસેસમાં એકલતાનો લાભ લઈને છાત્રાઓ સાથે અડપલા કરતા હોવાનો આરોપ કર્યો હતો અને આ શિક્ષક સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. અને આ અંગે બાળમહિલાને સુરક્ષા વિભાગ ગાંધીનગર શિક્ષણમંત્રી ડીડીઓ, આઈજી, અને ઘોઘા પોલીસ મથકને લેખિતમાં રજૂઆત કરી હતી. December 6, 2024
રાજકોટ મનપાની લાલીયાવાડી : 2022માં લોકાર્પણ થયેલા આવાસો ખાઈ રહ્યા છે ધૂળ, અસામાજિક તત્વોનો બન્યા અડ્ડો.. September 24, 2024
રાજકોટમાં વધુ એક ડોકટરની બેદરકારીના કારણે 21 વર્ષીય પાયલ સાગઠીયા નામની નિર્દોષ મહિલાને ગુમાવવો પડ્યો જીવ…. March 16, 2024
રાજકોટના સાધુ વાસવાણી રોડ પર RMCના કામ દરમિયાન GSPC ગેસની લાઈન ટુટ્યા બાદ અત્યારે પરિસ્થિતિ કાબુમાં, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જૈમિન ઠાકર પહોંચ્યા હતા ઘટના સ્થળ પર. April 14, 2025
ફરી અલ્બેનિયાના PMનો અનોખો અંદાજ જોવા મળ્યોઃમેલોની સામે ઘૂંટણિયે બેઠા, સ્ટેજ પર ભેટ્યા, પહેલાં પણ એડી રામાએ રેડ કાર્પેટ પર મેલોનીનું આ રીતે સ્વાગત કરેલું July 12, 2025