Uncategorized ગુજરાતના મુખ્ય મંત્રી રાજકોટની મુલાકાતે છે ત્યારે રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ચાલતા કાર્યક્રમમાં C.M ના આગમન પહેલા *वादा ना तोड़* ના વાગ્યા ફિલ્મી ગીતો. December 14, 2024
Uncategorized રાજકોટ, આવતીકાલે સીએમ ભુપેન્દ્ર પટેલ રાજકોટ આવી રહિયા હોઈ ત્યારે, સીએમનાં આગમન પૂર્વે પોલીસ દ્વારા કરાયું રીહર્સલ. December 14, 2024
Uncategorized રાજકોટના સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે થયેલ દસ્તાવેજના કૌભાંડ મામલે રાજકોટ અધિક કલેકટર આપ્યું મહત્વનું નિવેદન December 14, 2024
Uncategorized સબ રજીસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજ કૌભાંડની આશંકાને લઈ પોલીસ દ્વારા ખાનગી ફલેટના 9 માળે આવેલ રહેણાક ફ્લેટમાં તપાસ, રજિસ્ટ્રાર ઓફિસમાં કોન્ટ્રાક્ટબેઝના કર્મચારીની સંડોવણીની આશંકા, અનેક દસ્તાવેજો કબ્જે કરાયા. December 12, 2024
Uncategorized જૂનાગઢ મધુરમ અને વાડલા ફાટક વિસ્તારમાં સિંહણના આટાફેરાનો મામલો, વન વિભાગ દ્વારા અપાઈ પ્રતિક્રિયા, સામાન્ય રીતે સિંહ ક્યારેય માનવ ઉપર હુમલો નથી કરતા, વન વિભાગનું પેટ્રોલિંગ સતત હોય છે, સિંહબાળ મોટા થાય તેમ નવા વિસ્તારમાં જાય છે, રખડતા પશુથી તેમને આસાનીથી ખોરાક મળી રહેતો હોય છે, હાલમાં મધુરમ વિસ્તારમાં 3 સિંહણે રખડતા પશુનું કર્યું હતું મારણ. December 12, 2024
Uncategorized જૂનાગઢ મહાનગર પાલિકાની દબાણ શાખાની કડક કાર્યવાહી, દુકાનો માલિક દ્વારા દબાણ કરી ન્યુસન્સ ફેલાવતા હોય સીલ કરાઈ, ઠાકર ચા, જલારામ ફરસાણ, રજવાડી ચા, જય બેકરી જેવી અનેક દુકાનો ને સીલ કરવામાં આવી, અનેક વખત કહેવા છતાં દુકાનદારો નહિ માનતા અંતે આજે દુકાનો સીલ કરી કડક કાર્યવહી કરતું મનપા December 12, 2024
Uncategorized રાજકોટગઈ કાલે રાત્રીના આજી ડેમ પાસે પત્નીના પ્રેમીએ બોથડ પદાર્થ દ્રારા તેના પતિની હત્યા કરવામાં આવી હતી.ગણતરીના કલાકોમાં બે શખ્સને પોલીસે ગોંડલ ચોકડી પાસેથી દબોચી લીધા હતા.પ્રાથમિક તપાસ માં મૃતક યુવાન મજૂરીકામ કરતો હતો અને તેની પત્ની અને બે બાળકો સાથે રહેતા હતા.પત્નીને રિક્ષાચાલક સાગર સાથે પ્રેમસંબંધ હોય અને યુવકની પત્નીને સાગર ભગાડી ગયો હતો તેવું સામે આવ્યું હતું.સાગર મકવાણા અને સંજય સોલંકી દ્વારા હત્યા કરવામાં આવી હતી.મૃતક અને આરોપી બંને ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. December 12, 2024
Uncategorized રાજકોટમાં કરોડો રૂપિયા ના RMC આવસો ની દુર્દશા રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં સરકાર દ્વારા નિર્મિત આવાસ યોજના મકાનો ખંડેર હાલતમાં ત્યારે પોપટ પરા વિસ્તારની અંદર આવા આવશો ની દુર્દશા આવી સામે. December 12, 2024
Uncategorized રાજકોટના વોર્ડ નંબર 12 માં આવેલી હિમાલય સોસાયટીમાં છેલ્લા 20 દિવસથી ગાર્બેજ કલેક્શન કરતી ટીપ્પર વાર નહીં આવતા અંતે સોસાયટીની મહિલાઓ રણચંડી બની હતી અને ઘરનો કચરો રસ્તા પર ફેંકી વિરોધ કરવામાં આવ્યો હતો. December 12, 2024
રાજકોટ મનપાની લાલીયાવાડી : 2022માં લોકાર્પણ થયેલા આવાસો ખાઈ રહ્યા છે ધૂળ, અસામાજિક તત્વોનો બન્યા અડ્ડો.. September 24, 2024
રાજકોટમાં વધુ એક ડોકટરની બેદરકારીના કારણે 21 વર્ષીય પાયલ સાગઠીયા નામની નિર્દોષ મહિલાને ગુમાવવો પડ્યો જીવ…. March 16, 2024
રાજકોટના સાધુ વાસવાણી રોડ પર RMCના કામ દરમિયાન GSPC ગેસની લાઈન ટુટ્યા બાદ અત્યારે પરિસ્થિતિ કાબુમાં, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જૈમિન ઠાકર પહોંચ્યા હતા ઘટના સ્થળ પર. April 14, 2025
ફરી અલ્બેનિયાના PMનો અનોખો અંદાજ જોવા મળ્યોઃમેલોની સામે ઘૂંટણિયે બેઠા, સ્ટેજ પર ભેટ્યા, પહેલાં પણ એડી રામાએ રેડ કાર્પેટ પર મેલોનીનું આ રીતે સ્વાગત કરેલું July 12, 2025