Uncategorized ભાવનગર રેંન્જ આઇજીપી દ્વારા વર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પરેડ યીજાઈ હતી. December 21, 2024
Uncategorized ભાવનગર રેંન્જ આઇજીપી દ્વારા વર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પરેડ યીજાઈ હતી. December 20, 2024
Uncategorized ભારતીય બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકર ઉપર ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ દ્વારા કરવામાં આવેલ નિવેદનને લઈ આજ રોજ રાજકોટના કોટેચા ચોક ખાતે એને NSUI દ્વારા રસ્તા રોકી કરવામાં આવ્યો વિરોધ તેમજ અમિત શાહ દ્વારા બાબાસાહેબ આંબેડકર ઉપર કરેલ ટિપ્પણીને લઈ માફી માંગવામાં આવે તેવી કરી માંગ. December 20, 2024
Uncategorized જૂનાગઢના 8 ઈસમો અને 1 તાલાળાના ઈસમ વિરુદ્ધ ગુજસીટોકનો ગુન્હો દાખલનો મામલો, રામદેવ પરામાં કેટલાક અસામાજિક તત્વોનો આતંક હતો, 2014 થી અત્યાર સુધી તમામ પ્રકારના ગુન્હા કરેલ, છેલ્લા 10 વર્ષમાં તમામે મળી 153 ગુન્હો કરેલ, જૂનાગઢ રેન્જ આઈ ની મંજૂરી બાદ તમામ વિરુદ્ધ ગુજસીટોક દાખલ કરાયેલ, હર્ષદ મેહતા, SP December 20, 2024
Uncategorized રાજકોટની યુનીકેર હોસ્પિટલમાં એક મહિલા દર્દીના પગના ઓપરેશન બાદ દર્દી દ્વારા કરવામાં આવેલ પોલીસ ફરિયાદને લઈ યુનિકેર હોસ્પિટલ ના એડમીને આપ્યો ખુલાસો. December 20, 2024
Uncategorized રાજકોટના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રાજકોટ સિટી પોલીસના ચાલી રહેલ 5 દિવસીય રમતોત્સવનું આજે કરવામ આવ્યું સમાપન,રાજકોટના કોઈ પણ પોલીસ સ્ટેશન કે કોઈ પણ બ્રાંચ સામે આવતા પડકારને હળીમળીને ઝીલવાની પોલીસ કમિશનરે કરી ટકોર. December 19, 2024
Uncategorized રાજકોટના સબ રજીસ્ટર કચેરીમાં ચાલતા બોગસ દસ્તાવેજના કૌભાંડનો વધુ એક ફરિયાદીએ કર્યો પર્દાફાશ,આજીડેમ વિસ્તારમાં આવેલ માંડાડુંગર નજીક એક જમીનનો બોગસ દસ્તાવેજ થયાનો એડવોકેટે કર્યો આક્ષેપ. December 19, 2024
Uncategorized રાજકોટ, સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક સાનિધ્ય 254 ના રહેવાસીઓ મોટા મોવા પાસે સોસાયટીની આગળ બિલ્ડરો દ્વારા ગંદકી અને સાફ-સફાઈના અભાવના લીધે રહેવાસીઓ દ્વારા અનેક વખત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી છતાં કોઈ નિકાલ આવેલ નથી ત્યારબાદ રહેવાસીઓને જવાબ આપવામાં આવતા હતા કે કલેક્ટરશ્રીને જાણ કરો ત્યાંથી તમારો નિકાલ આવશે ત્યારબાદ રહેવાસીઓ દ્વારા કલેક્ટરશ્રીને આવેદન આપી અને પ્રશ્ન હાલ કરવા માટે વિનંતી કરવામાં આવી. December 19, 2024
Uncategorized રાજકોટની યાજ્ઞિક રોડ ઉપર આવેલ સીમંધર ટોઇસ નામની દુકાનમાં SGST ના દરોડા, રમકડાના વેપારી દ્વારા મોટી કરચોરી કરી હોવાની બાતની SGST ના અધિકારીઓને મળતા હાથ ધરવામાં આવી હતી તપાસ. December 19, 2024
Uncategorized રાજકોટ ઉતરાણનો તહેવાર જ્યારે નજીક આવી રહ્યો હોય ત્યારે રાજકોટની સદર બજાર ની અંદર પોલીસ દ્વારા ચાઈનીઝ દોરી અને તુકલનું સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. December 19, 2024
રાજકોટ મનપાની લાલીયાવાડી : 2022માં લોકાર્પણ થયેલા આવાસો ખાઈ રહ્યા છે ધૂળ, અસામાજિક તત્વોનો બન્યા અડ્ડો.. September 24, 2024
રાજકોટમાં વધુ એક ડોકટરની બેદરકારીના કારણે 21 વર્ષીય પાયલ સાગઠીયા નામની નિર્દોષ મહિલાને ગુમાવવો પડ્યો જીવ…. March 16, 2024
રાજકોટના સાધુ વાસવાણી રોડ પર RMCના કામ દરમિયાન GSPC ગેસની લાઈન ટુટ્યા બાદ અત્યારે પરિસ્થિતિ કાબુમાં, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જૈમિન ઠાકર પહોંચ્યા હતા ઘટના સ્થળ પર. April 14, 2025
રાજકોટ જૂની કલેક્ટર કચેરીની ઝોનલ ઓફિસમાં ટોળાંનો હંગામો, પોલીસ બોલાવવી પડી,પુરવઠા તંત્રની આડોડાઇને કારણે દરરોજ 50થી 60 લોકોને થાય છે ધરમધક્કા March 28, 2024
રાજકોટમાં લવ જેહાદનો કિસ્સો આવ્યો પ્રકાશમાં,રેલ નગર વિસ્તારમાં રહેતી 15 વર્ષની તરુણીને વિધર્મી યુવક લઈ ગયો હોવાની યુવતીની માતાએ કરી મિડિયા સમક્ષ વાત,15 વર્ષની દીકરીને પછી લાવવા બાળકીની માતાએ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પાસે કરી માંગ. February 25, 2025