Uncategorized રાજકોટની ઈનોવેટિવ સ્કૂલ બસના ડ્રાઈવરે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા સ્કૂલના બાળકો ભરેલી બસ ધડાકા ભેર થાંભલા સાથે અથડાઈ,સૂત્રોના જણાવ્યા મુજબ અકસ્માતમાં એક મહિલા અને 3 બાળકો થયા ઈજાગ્રસ્ત,ઈજાગ્રસ્ત બાળકો અને મહિલાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે આવી ખસેડવામાં. December 30, 2024
Uncategorized રાજકોટના મ્યુ કમીશ્નર બંગલા પાસે પુરપાટ ઝડપે આવેલ કારે બે થી ત્રણ બાઈકને લીધા અડફેટે. December 27, 2024
Uncategorized રાજકોટના ભાવનગર રોડ પાસેથી 3.96 ગ્રામ ચરસનો જથ્થો જેની અંદાજિત કિંમત 6.59 લાખ સાથે ચરસની હેરાફેરી કરતા શબ્બીર શેખની રાજકોટ પોલીસ વિભાગની SOG ટીમ દ્વારા કરવામ આવી ધરપકડ. December 27, 2024
Uncategorized 31 ડિસેમ્બરે હેવ ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટ પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી છે ત્યારે 31 ડિસેમ્બરે રાજકોટ ખાતે રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવેલ નાઈટ પેટ્રોલિંગને લઈ રાજકોટ ઝોન 2 DCP જગદીશ બાંગરવા આપી માહિતી. December 27, 2024
Uncategorized ભુજ કચ્છમાં નાતાલ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી ભુજના સેન્ટ એન્ડ્રુઝ તેમજ સેન્ટ મેરી ચર્ચ મધ્યે ઉજવણી કરવામાં આવી, આ પર્વની ઉજવણીમાં ફક્ત ક્રિશ્ચિયન લોકોજ નહિ પરંતુ ભુજની જુદી જુદી જ્ઞાતિના લોકો પણ આ પર્વની ઉજવણીમાં શામિલ થયા હતા અને સાથે કેક કટિંગ તેમજ મ્યુઝિક સાથે નાતાલની ઉજવણી કરવામાં આવી હતી. December 27, 2024
Uncategorized TRP અગ્નિકાંડ બાદ રાજકોટ કોર્પોરેશનમાં અધિકારીઓ દ્વારા ટપોટપ આપવામાં આવેલ રાજીનામા અને મિલકત વેરા વસૂલાત અંગે રાજકોટ મનપા કમીશ્નરે આપ્યું નિવેદન. December 27, 2024
Uncategorized આગામી સમયમાં રાજકોટના એથલેટિક ગ્રાઉન્ડ ખાતે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે યોજાનાર ખેલ મહાકુંભ 3.0 લોંચિંગની તૈયારીને લઈ રાજકોટ જિલ્લા અધિક કલેકટર આપી માહિતી. December 27, 2024
Uncategorized 31 ડિસેમ્બરને લઈ રાજકોટ શહેર પોલીસ દ્વારા DCP ઝોન 2 જગદીશ બાંગરવાની અધ્યક્ષતામાં શહેરની માધાપર ચોકડી ખાતે યોજાઇ ડ્રાઇવ. December 27, 2024
Uncategorized રાજકોટ શહેર બન્યું ઠંડુ બોર છેલ્લા,પાંચ દિવસથી રાજકોટના વાતાવરણમાં જોવા મળી રહ્યો છે હિમાલય જેવો માહોલ,ફૂલ ગુલાબી ઠંડી પડતા લોકોને સવારના 9 વાગ્યા બાદ પણ લેવો પડે છે ઝર્શી અને જેકેટનો સહારો. December 27, 2024
Uncategorized રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ નજીક H.P ના પેટ્રોલ પંપ પાસે સર્વિસ રોડ ઉપર કારમાં લાગી અચાનક આગ,આગ લાગતાં જ કાર બળીને થઈ ભડથું,કારમાં લાગેલ આગની ઘટનાનો વીડિયો થયો વાયરલ. December 26, 2024
રાજકોટ મનપાની લાલીયાવાડી : 2022માં લોકાર્પણ થયેલા આવાસો ખાઈ રહ્યા છે ધૂળ, અસામાજિક તત્વોનો બન્યા અડ્ડો.. September 24, 2024
રાજકોટમાં વધુ એક ડોકટરની બેદરકારીના કારણે 21 વર્ષીય પાયલ સાગઠીયા નામની નિર્દોષ મહિલાને ગુમાવવો પડ્યો જીવ…. March 16, 2024
રાજકોટના સાધુ વાસવાણી રોડ પર RMCના કામ દરમિયાન GSPC ગેસની લાઈન ટુટ્યા બાદ અત્યારે પરિસ્થિતિ કાબુમાં, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જૈમિન ઠાકર પહોંચ્યા હતા ઘટના સ્થળ પર. April 14, 2025
ફરી અલ્બેનિયાના PMનો અનોખો અંદાજ જોવા મળ્યોઃમેલોની સામે ઘૂંટણિયે બેઠા, સ્ટેજ પર ભેટ્યા, પહેલાં પણ એડી રામાએ રેડ કાર્પેટ પર મેલોનીનું આ રીતે સ્વાગત કરેલું July 12, 2025