Uncategorized રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે હાફ મેરેથોન 2.0 નું કરવામાં આવ્યું આયોજન.5000 દોડવીરોએ લીધો ભાગ.. December 30, 2024
Uncategorized રાજકોટના કોઠારિયા રોડ પાસે આવેલ મારુતિ નગરમાં મકાન બહાર પાર્ક કરેલ એક્ટિવા સ્કુટરની ચોરી કરતા તસ્કરના CCTV આવ્યા સામે. December 30, 2024
Uncategorized રાજકોટ વેદાંત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્રહ્મ સમાજ ના યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટ December 30, 2024
Uncategorized રાજકોટના રૈયા ગામ પાસે આવેલ હાર્ડવેરની દુકાનમાં આજ સવારના સમયે અચાનક આગ લાગતા હાર્ડવેરની દુકાન ગણતરીની સમયમાં જ બળીને ખાક થઈ ગઈ હતી સમગ્ર ઘટનાની જાણ રાજકોટ મનપાની ફાયર ટીમ ને થતા તત્કાલ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા ત્યારે હાલ ઘટનામાં કોઈ જાનહાની જોવા નથી મળી. December 30, 2024
Uncategorized રાજકોટની ઈનોવેટિવ સ્કૂલ બસના ડ્રાઈવરે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા સ્કૂલના બાળકો ભરેલી બસ ધડાકા ભેર થાંભલા સાથે અથડાઈ,સૂત્રોના જણાવ્યા મુજબ અકસ્માતમાં એક મહિલા અને 3 બાળકો થયા ઈજાગ્રસ્ત,ઈજાગ્રસ્ત બાળકો અને મહિલાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે આવી ખસેડવામાં. December 30, 2024
Uncategorized રાજકોટના મ્યુ કમીશ્નર બંગલા પાસે પુરપાટ ઝડપે આવેલ કારે બે થી ત્રણ બાઈકને લીધા અડફેટે. December 27, 2024
Uncategorized રાજકોટના ભાવનગર રોડ પાસેથી 3.96 ગ્રામ ચરસનો જથ્થો જેની અંદાજિત કિંમત 6.59 લાખ સાથે ચરસની હેરાફેરી કરતા શબ્બીર શેખની રાજકોટ પોલીસ વિભાગની SOG ટીમ દ્વારા કરવામ આવી ધરપકડ. December 27, 2024
Uncategorized 31 ડિસેમ્બરે હેવ ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટ પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી છે ત્યારે 31 ડિસેમ્બરે રાજકોટ ખાતે રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવેલ નાઈટ પેટ્રોલિંગને લઈ રાજકોટ ઝોન 2 DCP જગદીશ બાંગરવા આપી માહિતી. December 27, 2024
Uncategorized ભુજ કચ્છમાં નાતાલ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી ભુજના સેન્ટ એન્ડ્રુઝ તેમજ સેન્ટ મેરી ચર્ચ મધ્યે ઉજવણી કરવામાં આવી, આ પર્વની ઉજવણીમાં ફક્ત ક્રિશ્ચિયન લોકોજ નહિ પરંતુ ભુજની જુદી જુદી જ્ઞાતિના લોકો પણ આ પર્વની ઉજવણીમાં શામિલ થયા હતા અને સાથે કેક કટિંગ તેમજ મ્યુઝિક સાથે નાતાલની ઉજવણી કરવામાં આવી હતી. December 27, 2024
Uncategorized TRP અગ્નિકાંડ બાદ રાજકોટ કોર્પોરેશનમાં અધિકારીઓ દ્વારા ટપોટપ આપવામાં આવેલ રાજીનામા અને મિલકત વેરા વસૂલાત અંગે રાજકોટ મનપા કમીશ્નરે આપ્યું નિવેદન. December 27, 2024
રાજકોટ મનપાની લાલીયાવાડી : 2022માં લોકાર્પણ થયેલા આવાસો ખાઈ રહ્યા છે ધૂળ, અસામાજિક તત્વોનો બન્યા અડ્ડો.. September 24, 2024
રાજકોટમાં વધુ એક ડોકટરની બેદરકારીના કારણે 21 વર્ષીય પાયલ સાગઠીયા નામની નિર્દોષ મહિલાને ગુમાવવો પડ્યો જીવ…. March 16, 2024
રાજકોટના સાધુ વાસવાણી રોડ પર RMCના કામ દરમિયાન GSPC ગેસની લાઈન ટુટ્યા બાદ અત્યારે પરિસ્થિતિ કાબુમાં, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જૈમિન ઠાકર પહોંચ્યા હતા ઘટના સ્થળ પર. April 14, 2025
રાજકોટ જૂની કલેક્ટર કચેરીની ઝોનલ ઓફિસમાં ટોળાંનો હંગામો, પોલીસ બોલાવવી પડી,પુરવઠા તંત્રની આડોડાઇને કારણે દરરોજ 50થી 60 લોકોને થાય છે ધરમધક્કા March 28, 2024
રાજકોટમાં લવ જેહાદનો કિસ્સો આવ્યો પ્રકાશમાં,રેલ નગર વિસ્તારમાં રહેતી 15 વર્ષની તરુણીને વિધર્મી યુવક લઈ ગયો હોવાની યુવતીની માતાએ કરી મિડિયા સમક્ષ વાત,15 વર્ષની દીકરીને પછી લાવવા બાળકીની માતાએ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પાસે કરી માંગ. February 25, 2025