Uncategorized

લાખણકાના ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યુ*ભાવનગર જિલ્લાના લાખણકા ગામના ગ્રામજનોએ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કર્યુ હતુ. જેમાં શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને સાથળ અને કમરના ભાગે ચૂંટલા ભરે છે અને રીસેસમાં એકલતાનો લાભ લઈને છાત્રાઓ સાથે અડપલા કરતા હોવાનો આરોપ કર્યો હતો અને આ શિક્ષક સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. અને આ અંગે બાળમહિલાને સુરક્ષા વિભાગ ગાંધીનગર શિક્ષણમંત્રી ડીડીઓ, આઈજી, અને ઘોઘા પોલીસ મથકને લેખિતમાં રજૂઆત કરી હતી.

લાખણકાના ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યુ*ભાવનગર જિલ્લાના લાખણકા ગામના ગ્રામજનોએ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કર્યુ હતુ. જેમાં શાળાના શિક્ષક...

Read more

રાજકોટ હેમુ ગઢવીહોલ ખાતે રમત-ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને રાજકોટના સંયુક્ત ઉપક્રમે રાજયકક્ષા યુવા ઉત્સવ સ્પર્ધા નું તારીખ ૫ થી ૭ ડિસેમ્બર સુધી આયોજન કરવામાં આવેલ છે.

રાજકોટ હેમુ ગઢવીહોલ ખાતે રમત-ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને રાજકોટના સંયુક્ત ઉપક્રમે રાજયકક્ષા યુવા ઉત્સવ...

Read more

રાજકોટ રૈયા રોડ આલાપ ગ્રીન સીટીની પાછળ આવેલ દ્વારકેશ સોસાયટી સહિત ના સ્થાનિકો દ્વારા રેન બસેરા પ્રોજેક્ટ ને લઇ ને વિરોધ નોંધવામાં આવ્યો હતો.

રાજકોટ રૈયા રોડ આલાપ ગ્રીન સીટીની પાછળ આવેલ દ્વારકેશ સોસાયટી સહિત ના સ્થાનિકો દ્વારા રેન બસેરા પ્રોજેક્ટ ને લઇ ને...

Read more

બાંગ્લાદેશ માં હિન્દુઓ પર અત્યાચાર ના વિરોધ માં સમગ્ર હિન્દુ સમાજ દ્વારા મોન રેલી કાઢવા માં આવી

બાંગ્લાદેશ માં હિન્દુઓ પર અત્યાચાર ના વિરોધ માં સમગ્ર હિન્દુ સમાજ દ્વારા મોન રેલી કાઢવા માં આવી

Read more

રાજકોટના મહિલા કોલેજ અંડર બ્રિજ પાસે બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત,હાલ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.

રાજકોટના મહિલા કોલેજ અંડર બ્રિજ પાસે બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત,હાલ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.

Read more

TRP અગ્નિ કાંડ ને મહિનો વિતવા છતાં રાજકોટની પ્રિ સ્કૂલો શરૂ નહિ થતા આજરોજ શહેરની તમામ પ્રિ સ્કૂલ સંચાલકો દ્વારા શહેરના રેસકોર્ષ રીંગ પર યોજવામાં આવી રેલી.

TRP અગ્નિ કાંડ ને મહિનો વિતવા છતાં રાજકોટની પ્રિ સ્કૂલો શરૂ નહિ થતા આજરોજ શહેરની તમામ પ્રિ સ્કૂલ સંચાલકો દ્વારા...

Read more

રાજકોટ ના કોઠારીયા ચોકડી થી ગોંડલ ચોકડી વચ્ચે કપચી ભરેલો ટ્રક પલટી મારતા ટ્રાફિક જામ થયેલ હતો..હાલ ક્રેન દ્વારા ટ્રકને રોડ પરથી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

રાજકોટ ના કોઠારીયા ચોકડી થી ગોંડલ ચોકડી વચ્ચે કપચી ભરેલો ટ્રક પલટી મારતા ટ્રાફિક જામ થયેલ હતો..હાલ ક્રેન દ્વારા ટ્રકને...

Read more
Page 33 of 61 1 32 33 34 61
  • Trending
  • Comments
  • Latest

Recent News