Uncategorized

રાજકોટગઈ કાલે રાત્રીના આજી ડેમ પાસે પત્નીના પ્રેમીએ બોથડ પદાર્થ દ્રારા તેના પતિની હત્યા કરવામાં આવી હતી.ગણતરીના કલાકોમાં બે શખ્સને પોલીસે ગોંડલ ચોકડી પાસેથી દબોચી લીધા હતા.પ્રાથમિક તપાસ માં મૃતક યુવાન મજૂરીકામ કરતો હતો અને તેની પત્ની અને બે બાળકો સાથે રહેતા હતા.પત્નીને રિક્ષાચાલક સાગર સાથે પ્રેમસંબંધ હોય અને યુવકની પત્નીને સાગર ભગાડી ગયો હતો તેવું સામે આવ્યું હતું.સાગર મકવાણા અને સંજય સોલંકી દ્વારા હત્યા કરવામાં આવી હતી.મૃતક અને આરોપી બંને ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.

રાજકોટગઈ કાલે રાત્રીના આજી ડેમ પાસે પત્નીના પ્રેમીએ બોથડ પદાર્થ દ્રારા તેના પતિની હત્યા કરવામાં આવી હતી.ગણતરીના કલાકોમાં બે શખ્સને...

Read more

રાજકોટ મહાનગર પાલિકાના નવા કમિશ્નર તરીકે આજરોજ તુષાર સુમેરાએ સંભાળ્યો ચાર્જ,TRP અગ્નિ કાંડ બાદ અટકેલ કામોને જલ્દી થી શરુ કરવાની મનપા કમિશનરે આપી બાહેંધરી.

રાજકોટ મહાનગર પાલિકાના નવા કમિશ્નર તરીકે આજરોજ તુષાર સુમેરાએ સંભાળ્યો ચાર્જ,TRP અગ્નિ કાંડ બાદ અટકેલ કામોને જલ્દી થી શરુ કરવાની...

Read more
Page 34 of 64 1 33 34 35 64
  • Trending
  • Comments
  • Latest

Recent News