alphanews

alphanews

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કોમન સિવિલ કોડના મુસદ્દાને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.જેમાં ગુજરાતમાં કોમન સિવિલ કોડ ની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટે મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈ ની અધ્યક્ષતામાં પાંચ લોકોની કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટી દ્વારા રાજ્ય સરકારને 45 દિવસની અંદર રિપોર્ટ આપવામાં આવશે ત્યારબાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કોમન સિવિલ કોડના મુસદ્દાને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.જેમાં ગુજરાતમાં કોમન સિવિલ કોડ...

રાજકોટની સિવિલ હોસ્પિટલના અધિક્ષક મોનાલી માકડિયા પર શહેર કોંગ્રેસના કાર્યકર કલ્પેશ કુંડલિયાએ લગાવ્યા ગંભીર આક્ષેપ,સીવલ સર્જન સરકારી કર્મચારી હોવા છતાં ચલાવી રહ્યા છે પ્રાઇવેટ હોસ્પિટલ,સિવિલ સર્જન પર લાગેલ ગંભીર આક્ષેપો સામે મોનાલીબેન માકડિયાએ આપ્યો ખુલાસો.
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દવાની અછત હોવાની વાત સામે હોસ્પિટલના મેડિકલ ઓફિસર જે.કે.નથવાણીએ આપ્યું નિવેદન,સરકારી એજેન્સી GMSCLમાંથી દવાનો જથ્થો આવતો હોય છે,જ્યારે કોઈ દવા ખૂટી જાય તો તેની ખરીદી પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર પર થી ખરીદી આવે છે કરવામાં સરકારી હોસ્પિટલના તબીબ ને ખાનગી મેડિકલ સ્ટોરમાંથી દવા લખી આપવાની છે મનાઈ.
રાજકોટમાં જોવા મળતી મિશ્ર ઋતુને લઈ રાજકોટ મનપા આરોગ્ય અધિકારી આપ્યું નિવેદન,ડેન્ગ્યુના 2 કેસ,શરદી ઉધરસના 1032,સામાન્ય તાવના 866,ઝાડા ઉલ્ટીના 151 અને ટાઈફોઈડના 3 કેસ ચોપડે નોંધાઈ ચૂક્યા

રાજકોટમાં જોવા મળતી મિશ્ર ઋતુને લઈ રાજકોટ મનપા આરોગ્ય અધિકારી આપ્યું નિવેદન,ડેન્ગ્યુના 2 કેસ,શરદી ઉધરસના 1032,સામાન્ય તાવના 866,ઝાડા ઉલ્ટીના 151...

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટને લઈ મનપા કચેરી ખાતે આજથી બેઠકનો દોર થયો શરૂ,મનપાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રિવ્યૂ બેઠક અવી કરવામાં.

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટને લઈ મનપા કચેરી ખાતે આજથી બેઠકનો દોર થયો શરૂ,મનપાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા...

144 વર્ષ બાદ પ્રયાગરાજ ખાતે યોજાયેલ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવામાં સૌરાષ્ટ્ર વાસીઓ ન રહી જાય તે માટે રાજકોટ એસ.ટી વિભાગ દ્વારા આવતી કાલથી શરૂ કરવામાં આવશે એસ.ટી.ની વોલ્વો બસ.

144 વર્ષ બાદ પ્રયાગરાજ ખાતે યોજાયેલ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવામાં સૌરાષ્ટ્ર વાસીઓ ન રહી જાય તે માટે રાજકોટ એસ.ટી વિભાગ...

રાજકોટ શહેરી વિકાસતા મંડળ (રૂડા)ના 48 માં સ્થાપના દિન નિમિત્તે રાજકોટના રૂડા ચેરમેન તુષાર સુમેરાની યોજાય પત્રકાર પરિષદ.

બજેટમાં સોનું મોંઘુ થઈ શકે, છેલ્લા 30 દિવસમાં લગભગ 5 હજારનો વધારો થયો,ક્યારે 1 લાખ પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચશે?

રાજકોટમાં 78,43૦ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે,ધો. 10માં 47,280 અને ધો.12માં 31150 છાત્રોની 27મી ફેબ્રુઆરીથી પરીક્ષાનો પ્રારંભ થશે

Page 24 of 95 1 23 24 25 95
  • Trending
  • Comments
  • Latest

Recent News