alphanews

alphanews

રાજકોટ મનપા કમિશ્નર દ્વારા રજૂ કરાયેલ 2025-26 ના બજેટમાં સુધારા વધારા કરી સ્ટેન્ડિંગ કમિટીએ રજૂ કર્યું નવું હળવું બજેટ,આ નવા બજેટમાં શું શું રાજકોટ વાસીઓને થશે ફાયદો જુઓ આલ્ફા ન્યુઝ પર.
રાજકોટના સંત કબીર રોડ પર આવેલ આર્યનગરમાં સામાન્ય બાબતે પરપ્રાંતીય બે ભાઈઓને છરીના ઘા ઝીંકી પતાવી દીધા, ઉપર નીચે રહેતા સામાન્ય બાબતે થયો હતો ઝગડો, હત્યા કરનાર આરોપી ફરાર, પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી.
પ્રયાગ રાજમાં રેલ્વે સ્ટેશન બંધ હોવાની વાત રાજકોટ રેલ્વે વિભાગના DRM અશ્વિની કુમારે ગણવી અફવા,લોકોને આવી ખોટી અફવાઓથી દૂર રહેવા કરી અપીલ

પ્રયાગ રાજમાં રેલ્વે સ્ટેશન બંધ હોવાની વાત રાજકોટ રેલ્વે વિભાગના DRM અશ્વિની કુમારે ગણવી અફવા,લોકોને આવી ખોટી અફવાઓથી દૂર રહેવા...

રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી બાલભવનના ગેટ પાસે ઝેરી દવાપી અલ્પેશ સાકરીયા નામના વ્યક્તિએ કોન્ટ્રાકટરના ત્રાસથી આપઘાત કર્યો હતો, મૃતકે આપઘાત પહેલા બહેનોને સંબોધીને વિડિયો પણ બનાવ્યો હતો, જે મામલે પોલીસે વ્યાજખોર આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.
સરકાર દ્વારા 2018 ની બેચના RTO ના અધિકારીની માગણી આજદિન સુધી પૂરી નહિ સ્વીકારતા આજરોજ રાજકોટ RTO કચેરીમાં અધિકારીઓ નો લોગીન ડે તરીકે સરકારની નીતિનો કર્યો વિરોધ.

સરકાર દ્વારા 2018 ની બેચના RTO ના અધિકારીની માગણી આજદિન સુધી પૂરી નહિ સ્વીકારતા આજરોજ રાજકોટ RTO કચેરીમાં અધિકારીઓ નો...

રાજકોટ મનપા દ્વારા રજૂ કરેલા બજેટમાં ફેરફારો કરી સ્ટેન્ડિંગ કમિટી આવતી કાલે રજૂ કરશે નવું તથા હળવું ફૂલ જેવું બજેટ.

રાજકોટ ના બાપુનગર ખડપીઠ પાછળ આવેલી જીન્ક વેક્યુમ પ્રોસેસ ની કંપની મા આગ ભભુકી હતી, ફાયર ટિમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

રાજકોટ ના બાપુનગર ખડપીઠ પાછળ આવેલી જીન્ક વેક્યુમ પ્રોસેસ ની કંપની મા આગ ભભુકી હતી, ફાયર ટિમ ઘટના સ્થળે પહોંચી...

ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા 356 જેટલા કેસો પાછા ખેંચતા સાથે પાટીદાર અનામત આંદોલનો કેસ પણ પાછો ખેંચતા ખોડલધામના ચેરમેન નરેશ પટેલે રાજીપો કર્યો વ્યકત.

ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા 356 જેટલા કેસો પાછા ખેંચતા સાથે પાટીદાર અનામત આંદોલનો કેસ પણ પાછો ખેંચતા ખોડલધામના...

રાજકોટની સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડિંગમાં મૂષક રાજના ત્રાસ અંગે રાજકોટ સિવિલ સર્જન મોનાલી માકડિયાએ આપ્યું નિવેદન.

મોરબી પોલીસ પર ફરી એક વાર લાગ્યા ગંભીર આક્ષેપો,દુષ્કર્મનો ભોગ બનેલ પીડિતાએ મોરબી પોલીસ ઉપર લગાવ્યા આક્ષેપો,દુષ્કર્મનો ભોગ બનેલ પીડિતાની ફરિયાદ લેવાને બદલે પોલીસ દ્વારા હેરાન કરતા પીડિતા પોતાનું માદરે વતન છોડી રાજકોટ શહેરમાં રહેવા થઈ મજબૂર
Page 23 of 95 1 22 23 24 95
  • Trending
  • Comments
  • Latest

Recent News