alphanews

alphanews

શહેરમાં સમૂહ લગ્નનાં આયોજક ચંદ્રેશ છત્રોલાને લઇને મોટા સમાચાર : ચંદ્રેશે ગઇકાલે આનંદ બંગલા ચોકમાં આવેલી રઘુવીર હોસ્પિટલમાં લીધી હતી સારવાર : બપોરે ૦૩:૩૦ વાગ્યે આવીને રાત્રે ૯ વાગ્યે લીધી હતી રજા : સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે : હોસ્પિટલ દ્વારા પોલીસને પણ કરાઇ જાણ.
રાજકોટના રેલ નગર વિસ્તારમાં ઋષિ વંશી સમાજ દ્વારા આયોજિત સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં આયોજકાઓ 28 નવવધૂના પૈસા લઈ થયા રફ્ફુ ચક્કર થવાના મામલે રાજકોટ પોલીસ વિભાગના ડીસીપી ઝોન 1 સજ્જન સિંહ પરમાર પહોંચ્યા લગ્ન સ્થળે નિરીક્ષણ
રાજકોટના રેલ નગર વિસ્તારમાં ઋષિ વંશી સમાજ દ્વારા આયોજિત સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં આયોજકાઓ 28 નવવધૂના પૈસા લઈ થયા રફ્ફુ ચક્કર

રાજકોટના રેલ નગર વિસ્તારમાં ઋષિ વંશી સમાજ દ્વારા આયોજિત સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં આયોજકાઓ 28 નવવધૂના પૈસા લઈ થયા રફ્ફુ ચક્કર

રાજકોટના રેલ નગર વિસ્તારમાં ઋષિ વંશી સમાજ દ્વારા આયોજિત સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં આયોજકાઓ 28 નવવધૂના પૈસા લઈ થયા રફ્ફુ...

આજે સાંજે રાજકોટના કાલાવડ રોડ પાસે બસ અને બાઈક વચ્ચે સર્જાતો અકસ્માતના, બસ અને બુલેટ બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતના CCTV આવ્યા સામે.

આજે સાંજે રાજકોટના કાલાવડ રોડ પાસે બસ અને બાઈક વચ્ચે સર્જાતો અકસ્માતના, બસ અને બુલેટ બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતના CCTV આવ્યા સામે.

આજે સાંજે રાજકોટના કાલાવડ રોડ પાસે બસ અને બાઈક વચ્ચે સર્જાતો અકસ્માતના, બસ અને બુલેટ બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતના CCTV...

રાજકોટ સરધાર ગામમાં મારમારીની ઘટનાનો મામલો, જમીન વિવાદને લઈને મારામારી થઇ હતી, વિડીયો વાયરલ થયા બાદ આજીડેમ પોલીસ માં 2 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાય, મંદિરની પાછળ રહેલ જમીનમાં સાફસફાઈ કરવા ગયા દરમિયાન વિદ્યાર્થીઓને માર મારવાનો સ્વામિનો આરોપ.
ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજય સિંહ જાડેજા ઉપર લોકસભાના પૂર્વ સાંસદ દીનુ સોલંકીએ બેનામી સંપત્તિ હોવાના લગાવ્યા ગંભીર આક્ષેપ,સમગ્ર મામલે રાજકોટ જિલ્લા કલેકટર ન્યાયિક તપાસ કરવાની કરી માંગ.

ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજય સિંહ જાડેજા ઉપર લોકસભાના પૂર્વ સાંસદ દીનુ સોલંકીએ બેનામી સંપત્તિ હોવાના લગાવ્યા ગંભીર આક્ષેપ,સમગ્ર મામલે રાજકોટ જિલ્લા કલેકટર ન્યાયિક તપાસ કરવાની કરી માંગ.

ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજય સિંહ જાડેજા ઉપર લોકસભાના પૂર્વ સાંસદ દીનુ સોલંકીએ બેનામી સંપત્તિ હોવાના લગાવ્યા ગંભીર આક્ષેપ,સમગ્ર મામલે...

રાજકોટના રૈયા રોડ વિસ્તારમાં આવેલ પાયલ મેટરનિટી હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાઓની ટ્રીટમેન્ટ સમયના વાયરલ CCTV વિડીયો અંગે રાજકોટ મુખ્ય જિલ્લા આરોગ્ય ઓફિસર આર.આર. ફૂલમાલીએ આપ્યું મહત્વનું નિવેદન,ગર્ભવતી મહિલાઓની ટ્રીટમેન્ટ એરિયામાં કોઈ પણ હોસ્પિટલ સીસીટીવી કેમેરા ન જ લગાવી શકે.
રાજકોટના રૈયા રોડ પાસે આવેલ પાયલ મેટરનીટી હોસ્પિટલમાં આવતી ગર્ભવતી મહિલાઓના પ્રાઇવેસી ટ્રીટમેન્ટના વાયરલ સીસીટીવી અંગે રાજકોટ સાયબર વિભાગના એ.સી.પી ચિંતન પટેલે આપ્યું નિવેદન.

રાજકોટના રૈયા રોડ પાસે આવેલ પાયલ મેટરનીટી હોસ્પિટલમાં આવતી ગર્ભવતી મહિલાઓના પ્રાઇવેસી ટ્રીટમેન્ટના વાયરલ સીસીટીવી અંગે રાજકોટ સાયબર વિભાગના એ.સી.પી ચિંતન પટેલે આપ્યું નિવેદન.

રાજકોટના રૈયા રોડ પાસે આવેલ પાયલ મેટરનીટી હોસ્પિટલમાં આવતી ગર્ભવતી મહિલાઓના પ્રાઇવેસી ટ્રીટમેન્ટના વાયરલ સીસીટીવી અંગે રાજકોટ સાયબર વિભાગના એ.સી.પી...

રાજકોટ મહાનગર પાલિકા ખાતે મળી જનરલ બોર્ડ,મહત્વના વિકાસ કામો અને વર્ષ 2025-26 ના બજેટ અંગે કરવામાં આવી ચર્ચા,ચાલુ બોર્ડ દરમ્યાન વિરોધ પક્ષને બોલવાનો પણ મોકો ન મળ્યો,વિરોધ પક્ષે ભાજપ સરકાર ને ગણાવી તાનાશાહી વાડી સરકાર.
Page 17 of 92 1 16 17 18 92
  • Trending
  • Comments
  • Latest
રાજકોટ ઓનલાઇન ગેમ્બલિંગનું પ્રમોશન કરનારા સામે લાલ આંખ.રાજકોટ શહેર સાઇબર ક્રાઇમ દ્વારા વધુ 6 ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો. જુગારધારાની કલમ 12(A) મુજબ ગુનો નોંધી અટકાયત કરવામાં આવી. નિલેશ ચાવડા, ભાવેશ રાઠોડ, લક્ષ્મણ જંજવાડીયા, સાગર છૈયા, ઇલેશ દેરવાડિયા, વિજય મજેઠીયા સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ.સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના માધ્યમથી ઓનલાઇન ગેમ્બલિંગનું પ્રમોશન કરી મહિને લાખો રૂપિયા કમાઈ છે. યુવાધનને ઓનલાઇન ગેમ્બલિંગના રવાડે ચડાવતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ સાઇબર ક્રાઇમની કાર્યવાહી.
જેતપુરના ધોરાજી રોડ ઉપર જલારામ નગર નો બનાવ
પાકિસ્તાનમાં કુલભૂષણ ઉચ્ચ અદાલતમાં અપીલ નહીં કરી શકે:માત્ર કોન્સ્યુલર સહાય પૂરી પાડવામાં આવશે; જાધવ જાસૂસીના આરોપમાં 9 વર્ષથી જેલમાં બંધ
HDFCએ FDના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો:હવે તમને ડિપોઝિટ પર 7.55% સુધી વ્યાજ મળશે

Recent News