રાજકોટના યુનિવર્સિટી રોડની વિષ્ણુવિહરા સોસાયટી નજીક આવેલ પાનની દુકાન પાસે એક યુવક ઉપર બે આવારા તત્વો દ્વારા માર મારી છરી વડે કરવામાં આવ્યો જીવલેણ હુમલો,સૂત્રો દ્વારા મળેલા માહિતી મુજબ પૈસાની લેતી દેતિમાં કરવામાં આવ્યો હતો હુમલો,યુવક ઉપર થયેલ છરી હુમલાની સમગ્ર ઘટના થઈ CCTV કેમેરામાં કેદ.