રાજકોટ જિલ્લાના વીંછિયા મામલતદારનો મોટો છબરડો આવ્યો સામે,વીંછિયા તાલુકાના ભડલી ગામે ભીખુભાઈ દેવીપૂજક ની વાડીમાં ગેરકાયદેસર મામલતદારો કાઢ્યો રસ્તાઓ,વીંછિયા મામલતદારે અન્ય જમીન માલિક પાસેથી પૈસા લઈ રસ્તો કાઢ્યો હોવાના જમીન માલિક ભીખુભાઈ દેવીપુજકે લગાવ્યા ગંભીર આક્ષેપ,સમગ્ર મામલે જમીન માલિક રાજકોટ કલેકટર કચેરી ખાતે પહોચ્યા રજૂઆત કરવા.































