રાજકોટના મોરબી રોડ પાસે આવેલ GMSCL ના ગોડાઉનમાં મોટી બેદરકારી આવી સામે,ચોમાસાની સીઝન ચાલુ છે ત્યારે ગરીબ લોકો માટે આવતી દવાઓ,સર્જીકલ આઇટમો,PPE કીટ સહિતની વસ્તુઓ ખુલ્લામાં રાખતા દવાઓ સહિતની વસ્તુઓ વરસાદી પાણીમાં પલળી હોવાનું આવ્યું સામે,2024 માં બનેલી દવાઓનો જથ્થાને પણ પલળવાથી થયું નુકશાન,સમગ્ર મામલે હાલ તંત્રે સેવ્યું મૌન.































