Latest Post

રાજકોટના જામનગરરોડ પાસે આવેલ સાંઢીયા પુલ નજીક વોંકળામાં ખાબક્યું ટ્રેક્ટર.ટ્રેક્ટર વોકળામાં ખાબકતા ચાલક થયો ઘાયલ.પોલીસ કમિશનરનું જાહેરનામું હોવા છતાં ભારે વાહનો નીકળતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ.

રાજકોટના જામનગરરોડ પાસે આવેલ સાંઢીયા પુલ નજીક વોંકળામાં ખાબક્યું ટ્રેક્ટર.ટ્રેક્ટર વોકળામાં ખાબકતા ચાલક થયો ઘાયલ.પોલીસ કમિશનરનું જાહેરનામું હોવા છતાં ભારે...

Read more

બે દિવસમાં એકદમ રેડી થઇને ઘરે જઇ રહ્યો છું, સૌનો આભાર” લોકસાહિત્યકાર માયાભાઈ આહિરને હોસ્પિટલમાંથી અપાઈ રજા.

બે દિવસમાં એકદમ રેડી થઇને ઘરે જઇ રહ્યો છું, સૌનો આભાર” લોકસાહિત્યકાર માયાભાઈ આહિરને હોસ્પિટલમાંથી અપાઈ રજા.

Read more

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ દ્વારા લગાવવામાં આવેલ સાયરન મામલે રાજકોટ RTO વિભાગના ઇસ્પેક્ટર કેતન ખપેડે આપ્યું મહત્વનું નિવેદન.

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ દ્વારા લગાવવામાં આવેલ સાયરન મામલે રાજકોટ RTO વિભાગના ઇસ્પેક્ટર કેતન ખપેડે આપ્યું મહત્વનું નિવેદન.

Read more

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશી દ્વારા સરકારી વાહન પર સાયરન લગાડવાનો મામલો. કુલપતિ ઉત્પલ જોશીએ તેની સરકારી કારમાં લાગેલ સાયરન ઉપર આપી મહત્વનું નિવેદન.

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશી દ્વારા સરકારી વાહન પર સાયરન લગાડવાનો મામલો. કુલપતિ ઉત્પલ જોશીએ તેની સરકારી કારમાં લાગેલ...

Read more

બે દિવસ પહેલા રાજકોટના સમાંકાંઠા વિસ્તારમાં આવેલ આર્ય નગરમાં બનેલ ડબલ મર્ડરના આરોપીને B ડિવિજન પોલીસે ગણતરીની કલાકોમાં ઝપડી પડ્યા,મારણ જનારા આકાશની પત્ની રિસામણે જતી રહેતા મૃતક આકાશ અને આરોપી વિજય વચ્ચે બોલાચાલી થતા આરોપી વિજય દ્વારા ઉશ્કેરાય આકાશ અને તેના ભાઇ ઉપર કરવામાં આવ્યો હતો જીવલેણ હુમલો,ટૂંકી સારવાર બાદ બન્ને ભાઈઓના નિપજ્યા હતા મોત,B ડિવિજન પોલીસે આરોપી વિજય તથા તેના સાગરીતને પકડી BNS કલમ અંતર્ગત ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી.

બે દિવસ પહેલા રાજકોટના સમાંકાંઠા વિસ્તારમાં આવેલ આર્ય નગરમાં બનેલ ડબલ મર્ડરના આરોપીને B ડિવિજન પોલીસે ગણતરીની કલાકોમાં ઝપડી પડ્યા,મારણ...

Read more
Page 22 of 95 1 21 22 23 95

Recommended

Most Popular