Latest Post

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ દ્વારા લગાવવામાં આવેલ સાયરન મામલે રાજકોટ RTO વિભાગના ઇસ્પેક્ટર કેતન ખપેડે આપ્યું મહત્વનું નિવેદન.

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ દ્વારા લગાવવામાં આવેલ સાયરન મામલે રાજકોટ RTO વિભાગના ઇસ્પેક્ટર કેતન ખપેડે આપ્યું મહત્વનું નિવેદન.

Read more

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશી દ્વારા સરકારી વાહન પર સાયરન લગાડવાનો મામલો. કુલપતિ ઉત્પલ જોશીએ તેની સરકારી કારમાં લાગેલ સાયરન ઉપર આપી મહત્વનું નિવેદન.

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશી દ્વારા સરકારી વાહન પર સાયરન લગાડવાનો મામલો. કુલપતિ ઉત્પલ જોશીએ તેની સરકારી કારમાં લાગેલ...

Read more

બે દિવસ પહેલા રાજકોટના સમાંકાંઠા વિસ્તારમાં આવેલ આર્ય નગરમાં બનેલ ડબલ મર્ડરના આરોપીને B ડિવિજન પોલીસે ગણતરીની કલાકોમાં ઝપડી પડ્યા,મારણ જનારા આકાશની પત્ની રિસામણે જતી રહેતા મૃતક આકાશ અને આરોપી વિજય વચ્ચે બોલાચાલી થતા આરોપી વિજય દ્વારા ઉશ્કેરાય આકાશ અને તેના ભાઇ ઉપર કરવામાં આવ્યો હતો જીવલેણ હુમલો,ટૂંકી સારવાર બાદ બન્ને ભાઈઓના નિપજ્યા હતા મોત,B ડિવિજન પોલીસે આરોપી વિજય તથા તેના સાગરીતને પકડી BNS કલમ અંતર્ગત ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી.

બે દિવસ પહેલા રાજકોટના સમાંકાંઠા વિસ્તારમાં આવેલ આર્ય નગરમાં બનેલ ડબલ મર્ડરના આરોપીને B ડિવિજન પોલીસે ગણતરીની કલાકોમાં ઝપડી પડ્યા,મારણ...

Read more

પ્રયાગ રાજમાં રેલ્વે સ્ટેશન બંધ હોવાની વાત રાજકોટ રેલ્વે વિભાગના DRM અશ્વિની કુમારે ગણવી અફવા,લોકોને આવી ખોટી અફવાઓથી દૂર રહેવા કરી અપીલ

પ્રયાગ રાજમાં રેલ્વે સ્ટેશન બંધ હોવાની વાત રાજકોટ રેલ્વે વિભાગના DRM અશ્વિની કુમારે ગણવી અફવા,લોકોને આવી ખોટી અફવાઓથી દૂર રહેવા...

Read more

સરકાર દ્વારા 2018 ની બેચના RTO ના અધિકારીની માગણી આજદિન સુધી પૂરી નહિ સ્વીકારતા આજરોજ રાજકોટ RTO કચેરીમાં અધિકારીઓ નો લોગીન ડે તરીકે સરકારની નીતિનો કર્યો વિરોધ.

સરકાર દ્વારા 2018 ની બેચના RTO ના અધિકારીની માગણી આજદિન સુધી પૂરી નહિ સ્વીકારતા આજરોજ રાજકોટ RTO કચેરીમાં અધિકારીઓ નો...

Read more
Page 20 of 93 1 19 20 21 93

Recommended

Most Popular