Latest Post

શનિ અમાસને લઈ આજરોજ રાજકોટના જયુબેલી ખાતે આવેલ નવ ગ્રહ મંદિર ખાતે સવારથી જ શનિદેવના દર્શન કરાવે ઉમટ્યું લોકોનું ઘોડાપુર

શનિ અમાસને લઈ આજરોજ રાજકોટના જયુબેલી ખાતે આવેલ નવ ગ્રહ મંદિર ખાતે સવારથી જ શનિદેવના દર્શન કરાવે ઉમટ્યું લોકોનું ઘોડાપુર

Read more

રાજકોટની તાલુકા પોલીસની ગંભીર બેદરકારી આવી સામે,પિતાની છત્રછાયા ગુમાવનાર અને પરિવારના એકના એક દીકરાના ગંભીર અકસ્માતમાં તાલુકા પોલીસે નિભાવી મહત્વની ભૂમિકા,ગત 21 તરીખે ન્યારી ડેમ રોડ ઉપર નબીરા કાર ચાલકે 18 વર્ષીય યુવકને લીધો હતો અડફેટે,અકસ્માતને લઈ ઘાયલ યુવકના પરિજનોએ તાલુકા પોલીસ ઉપર કર્યા ગંભીર આક્ષેપો,તાલુકા પોલીસે નબીરા કાર ચાલક યુવકની જગ્યાએ અન્ય આધેડ વયના વ્યક્તિને કાર ચાલક બતાવી દેવાનો કર્યો પરિવારે આક્ષેપ,હાલ યુવક જીવણ મરણ વચ્ચે ખાઇ રહ્યો છે જોલા,ઇજાગ્રસ્ત યુવકના પરિવારે ગૃહ મંત્રી અને પોલીસ કમિશ્નરને લેખિત અરજી કરી ન્યાયની માંગ.

રાજકોટની તાલુકા પોલીસની ગંભીર બેદરકારી આવી સામે,પિતાની છત્રછાયા ગુમાવનાર અને પરિવારના એકના એક દીકરાના ગંભીર અકસ્માતમાં તાલુકા પોલીસે નિભાવી મહત્વની...

Read more

TRP ગેમ ઝોનના અગ્નિકાંડ બાદ બિલ્ડરોને પડી રહેલ હાલાકીને ધ્યાને રાખી રાજકોટ મનપાએ લીધો મહત્વનો નિર્ણય,ફાયર અને T.P વિભાગમાં સંકલન સાધવા કર્યા આદેશ સાથે ઝોન વાઇઝ 3 નવા TPO ની કરાશે ભરતી.

TRP ગેમ ઝોનના અગ્નિકાંડ બાદ બિલ્ડરોને પડી રહેલ હાલાકીને ધ્યાને રાખી રાજકોટ મનપાએ લીધો મહત્વનો નિર્ણય,ફાયર અને T.P વિભાગમાં સંકલન...

Read more

ગુજરાતમાં મહિલા સુરક્ષા,બળાત્કાર,મહિલા અત્યાચાર તેમજ સત્તાપક્ષ દ્વારા 33% મહિલા અનામત સહિતના મુદે રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ દ્વારા રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષીને પાઠવ્યું આવેદન.

ગુજરાતમાં મહિલા સુરક્ષા,બળાત્કાર,મહિલા અત્યાચાર તેમજ સત્તાપક્ષ દ્વારા 33% મહિલા અનામત સહિતના મુદે રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ દ્વારા રાજકોટ જિલ્લા કલેકટર...

Read more

રાજકોટના જામનગર રોડ ઉપર ન્યારા ગામના પાટિયા પાસે પોલીસ કાર અને માલવાહક વાહન વચ્ચે સર્જાયો અક્સ્માત

રાજકોટના જામનગર રોડ ઉપર ન્યારા ગામના પાટિયા પાસે પોલીસ કાર અને માલવાહક વાહન વચ્ચે સર્જાયો અક્સ્માત

Read more

રાજ્યમાં ચાલી રહ્યા 100 કલાકની જેતપુરમાં કામગીરી. જેતપુર તાલુકાના પેઢલા ગામે લિસ્ટેડ બુટલેગરના ઘર પર પોલીસનું બુલડોઝર ફરી વળ્યું.ઉધ્યોગનગર પોલીસ દ્વારા અસામાજિક તત્ત્વો સામે કામગીરી. 800 વાર જગ્યા પર ચાલ્યું બુલડોઝર .જેતપુર ના પેઢલા ગામે લગધીર ભાઈ દેવાભાઈ માવાલીયા ઉર્ફે (હકો) ગુનાહિત પ્રવૃત્તિમાં સડોવાયેલ હોય.૧૭ થી વધુ અલગ અલગ ગુનામાં સંડોવાયેલા અસામાજિક તત્વનું ગેરકાયદેસર દબાણ દૂર કરાયું.જેતપુરના પેઢલા ગામના ગૌચરની જગ્યા પર રહેવા માટે મકાન બનાવવામાં આવ્યું હતું.

રાજ્યમાં ચાલી રહ્યા 100 કલાકની જેતપુરમાં કામગીરી. જેતપુર તાલુકાના પેઢલા ગામે લિસ્ટેડ બુટલેગરના ઘર પર પોલીસનું બુલડોઝર ફરી વળ્યું.ઉધ્યોગનગર પોલીસ...

Read more

સોશિયલ મીડિયાના ઈન્ફ્યુલાન્સર તરીકે ખ્યાતિ ધરાવતા ટ્વિંકલ કોસારે રાજકોટની મુલાકાતે,આલ્ફા ન્યુઝ સાથે સોશિયલ મિડિયા ક્વીન ટ્વિંકલ કોસારે કરી ખાસ વાતચીત.

સોશિયલ મીડિયાના ઈન્ફ્યુલાન્સર તરીકે ખ્યાતિ ધરાવતા ટ્વિંકલ કોસારે રાજકોટની મુલાકાતે,આલ્ફા ન્યુઝ સાથે સોશિયલ મિડિયા ક્વીન ટ્વિંકલ કોસારે કરી ખાસ વાતચીત.

Read more

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં સર્વર ડાઉનની સમસ્યાથી આયુષ્યમાં કઢાવવા અરજદારો છેલ્લા 5 દિવસથી ખાઇ રહ્યા છે ધક્કા,આરોગ્ય અધિકારીએ કહ્યું આ અંગે ઉચ્ચ અધિકારીને જાણ કરવામ આવી છે.

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં સર્વર ડાઉનની સમસ્યાથી આયુષ્યમાં કઢાવવા અરજદારો છેલ્લા 5 દિવસથી ખાઇ રહ્યા છે ધક્કા,આરોગ્ય અધિકારીએ કહ્યું આ...

Read more
Page 2 of 88 1 2 3 88

Recommended

Most Popular