રાજકોટના રેલ નગર વિસ્તારમાં ઋષિ વંશી સમાજ દ્વારા આયોજિત સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં 28 નવવધુઓ અને દાતાઓ સાથે કરેલ છેતરપીંડી આચરનારા હાર્દિક શિશાંગિયાને ઋષિ વંશી સમજના લોકોએ પકડી કર્યો પોલીસ હવાલે.
રાજકોટના રેલ નગર વિસ્તારમાં ઋષિ વંશી સમાજ દ્વારા આયોજિત સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં 28 નવવધુઓ અને દાતાઓ સાથે કરેલ છેતરપીંડી...
Read more