KBZ નમકીન ફેકટરી આગ મામલે સત્યજિતસિંહ ઝાલાનું નિવેદન,આગની જાણ થતાં ફાયર બ્રિગેડમાં કોલ કર્યો,વેફર નમકીનું યુનિટ હોવાથી આઇલ સહિતની વસ્તુઓ આગ વિકરાળ બની,250 જેટલા લોકો ફેકટરીમાં કામ કરે છે,જાનહાનિ સદનશીબે ટળી,પ્રાથમિક જાણવા મળ્યું બોઇલરમાં આગ લાગવા શરૂઆત,ફાયર બ્રિગેડની ચાર ગાડી ઘટના સ્થળે,ફાયર ટીમે આગ કાબુ માં લેવાની કામગિરી હાથ ધરી