Uncategorized રાજકોટ કુવાડવા રોડ પર ફેકટરીમાં આગ લાગવાનો મામલો,RUDAના ચીફ એક્ઝિક્યુટિવ જી.વી.મિયાણીનું નિવેદન,2007માં ઔધોગિક એકમો માટે પ્લોટનો રૂડામાંથી લે-આઉટ મંજુર કરાવેલ હતી,બાંધકામની મંજૂરી કે NOC મેળવવા માટેની કોઈ પ્રક્રિયા કરવામાં આવી નથી,RUDAના અધિકારીએ સ્વીકાર્યું કે અમારા અધિકારીઓએ નિયમિત ચેકીંગ કર્યું નથી તેનું પરિણામ,ગેરકાયદેસર બાંધકામ અંગે કાર્યવાહી કરવામાં આવશે,ફેકટરી ઇન્સ્પેકટર સાથે કોઈ ચર્ચા કરવામાં આવી નથી,પોલીસ ફરિયાદ કર April 3, 2025
Uncategorized શ્રીમદ ભાગવત કથા – વક્તા.જીગ્નેશ દાદા રાજકોટ – દિવસ ૪.જુવો લાઈવ આલ્ફા ન્યૂઝ પર. April 3, 2025
Uncategorized રાજકોટમાં ફરી એકવાર દાદાનુ બુલડોઝર ફર્યું,શહેરના ફૂલ છાબ ચોકમાં નાઝીર ઉર્ફે મુના નામના શખ્સ દ્વારા કરેલ ગેરકાયદેસર બાંધકામનું કરવામાં આવ્યું ડીમોલેશન,મુના વિરુદ્ધ તાજેતરમાં જ છ જેટલા દારૂના નોંધાયા હતા કેસ. April 2, 2025
Uncategorized રાજકોટના કુવાડવા રોડ પાસે આવેલ છે કે સાબુ નામની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ.આજની ઘટનાની જાણ થતા જ રાજકોટ મહાનગરપાલિકાની પાંચથી સાત જેટલી ફાયર ફાઈટર ટીમો પહોંચી ઘટના સ્થળે,ફાયર ટીમ દ્વારા સાબુ ફેક્ટરીના યુનિટ પર પાણી તેમજ ફોર્મ જેવા પદાર્થોનો મારો ચલાવી આંખ પર કાબુ મેળવવાના પ્રયાસો ધાર્યા હાથ.હાલ ત્રણ કલાક જેટલો સમય વિતવા છતાં પણ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે,ફેક્ટરીમાં આગ લાગવાનું હાલ કારણ જ બંધ છે,સમગ્ર મામલે સ્થાનિક પોલીસ અને ફાયર ટીમ દ્વારા તપાસની જેમ જ ઉઠાવામાં આવી છે. April 2, 2025
Uncategorized સામાન્ય રીતે બાળકોને સ્કૂલમાં શિક્ષક અભ્યાસ કરાવતા હોય છે પણ રાજકોટની એક ઈંગ્લીશ મીડિયમ સ્કૂલે AI ટેક્નોલોજીનો ઉપયોગ કરી શિક્ષકની જગ્યાએ રોબોટ વડે બાળકોને અભ્યાસ કરવામાં આવે છે. April 2, 2025
Uncategorized રાજકોટના ધોરાજી જામકંડોરણા રોડ પાસે ડમ્પર અને કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતના CCTV આવ્યા સામે April 1, 2025
Uncategorized કોમી એકતાને હર હંમેશ પ્રાધાન્ય આપતા રાજકોટના હબીબ કટારીયા સહિતના મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા ઇદના પર્વની ભાવભેર કરી ઉજવણી,રાજકોટ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ થયા ઇદના પર્વની ઉજવણીમાં સામેલ. April 1, 2025
Uncategorized જેતપુરના એમ.જી. રોડ પર આવેલી ડ્રેસની દુકાનમાં ચોરીની ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી, જ્યાં મહિલાઓ ગ્રાહક બની દુકાનમાં પ્રવેશી ડ્રેસની ચોરી કરતી નજરે ચડે છે દુકાનમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ, જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. March 31, 2025
રાજકોટ કુવાડવા રોડ પર ફેકટરીમાં આગ લાગવાનો મામલો,RUDAના ચીફ એક્ઝિક્યુટિવ જી.વી.મિયાણીનું નિવેદન,2007માં ઔધોગિક એકમો માટે પ્લોટનો રૂડામાંથી લે-આઉટ મંજુર કરાવેલ હતી,બાંધકામની મંજૂરી કે NOC મેળવવા માટેની કોઈ પ્રક્રિયા કરવામાં આવી નથી,RUDAના અધિકારીએ સ્વીકાર્યું કે અમારા અધિકારીઓએ નિયમિત ચેકીંગ કર્યું નથી તેનું પરિણામ,ગેરકાયદેસર બાંધકામ અંગે કાર્યવાહી કરવામાં આવશે,ફેકટરી ઇન્સ્પેકટર સાથે કોઈ ચર્ચા કરવામાં આવી નથી,પોલીસ ફરિયાદ કર April 3, 2025
રાજકોટમાં ફરી એકવાર દાદાનુ બુલડોઝર ફર્યું,શહેરના ફૂલ છાબ ચોકમાં નાઝીર ઉર્ફે મુના નામના શખ્સ દ્વારા કરેલ ગેરકાયદેસર બાંધકામનું કરવામાં આવ્યું ડીમોલેશન,મુના વિરુદ્ધ તાજેતરમાં જ છ જેટલા દારૂના નોંધાયા હતા કેસ.
રાજકોટના કુવાડવા રોડ પાસે આવેલ છે કે સાબુ નામની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ.આજની ઘટનાની જાણ થતા જ રાજકોટ મહાનગરપાલિકાની પાંચથી સાત જેટલી ફાયર ફાઈટર ટીમો પહોંચી ઘટના સ્થળે,ફાયર ટીમ દ્વારા સાબુ ફેક્ટરીના યુનિટ પર પાણી તેમજ ફોર્મ જેવા પદાર્થોનો મારો ચલાવી આંખ પર કાબુ મેળવવાના પ્રયાસો ધાર્યા હાથ.હાલ ત્રણ કલાક જેટલો સમય વિતવા છતાં પણ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે,ફેક્ટરીમાં આગ લાગવાનું હાલ કારણ જ બંધ છે,સમગ્ર મામલે સ્થાનિક પોલીસ અને ફાયર ટીમ દ્વારા તપાસની જેમ જ ઉઠાવામાં આવી છે.
સામાન્ય રીતે બાળકોને સ્કૂલમાં શિક્ષક અભ્યાસ કરાવતા હોય છે પણ રાજકોટની એક ઈંગ્લીશ મીડિયમ સ્કૂલે AI ટેક્નોલોજીનો ઉપયોગ કરી શિક્ષકની જગ્યાએ રોબોટ વડે બાળકોને અભ્યાસ કરવામાં આવે છે. April 2, 2025
કોમી એકતાને હર હંમેશ પ્રાધાન્ય આપતા રાજકોટના હબીબ કટારીયા સહિતના મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા ઇદના પર્વની ભાવભેર કરી ઉજવણી,રાજકોટ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ થયા ઇદના પર્વની ઉજવણીમાં સામેલ.
જેતપુરના એમ.જી. રોડ પર આવેલી ડ્રેસની દુકાનમાં ચોરીની ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી, જ્યાં મહિલાઓ ગ્રાહક બની દુકાનમાં પ્રવેશી ડ્રેસની ચોરી કરતી નજરે ચડે છે દુકાનમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ, જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
સિંધી સમાજનો પાવન પર્વ એટલે ચેટીચાંદ ત્યારે આજરોજ સિંધી સમાજ દ્વારા આજે રાજકોટના મુખ્ય રાજમાર્ગો ઉપર જય જુલેલાલના નાદ સાથે મહિલાઓની નિકળી વિશાળ સ્કૂટર રેલી. March 31, 2025
ફરી એક વાર વીજ કંપનીને હિસાબે જગતના તાતાને માથે ઓઢી રોવાનો આવ્યો વારો,રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના હરિયાસણ ગામે વીજ વાયરામાં સોટ સર્કિટ થયા ખેડૂતે 10 વીઘામાં વાવેલ ઘઉં થયા બળીને ખાખ
શનિ અમાસને લઈ આજરોજ રાજકોટના જયુબેલી ખાતે આવેલ નવ ગ્રહ મંદિર ખાતે સવારથી જ શનિદેવના દર્શન કરાવે ઉમટ્યું લોકોનું ઘોડાપુર
રાજકોટની તાલુકા પોલીસની ગંભીર બેદરકારી આવી સામે,પિતાની છત્રછાયા ગુમાવનાર અને પરિવારના એકના એક દીકરાના ગંભીર અકસ્માતમાં તાલુકા પોલીસે નિભાવી મહત્વની ભૂમિકા,ગત 21 તરીખે ન્યારી ડેમ રોડ ઉપર નબીરા કાર ચાલકે 18 વર્ષીય યુવકને લીધો હતો અડફેટે,અકસ્માતને લઈ ઘાયલ યુવકના પરિજનોએ તાલુકા પોલીસ ઉપર કર્યા ગંભીર આક્ષેપો,તાલુકા પોલીસે નબીરા કાર ચાલક યુવકની જગ્યાએ અન્ય આધેડ વયના વ્યક્તિને કાર ચાલક બતાવી દેવાનો કર્યો પરિવારે આક્ષેપ,હાલ યુવક જીવણ મરણ વચ્ચે ખાઇ રહ્યો છે જોલા,ઇજાગ્રસ્ત યુવકના પરિવારે ગૃહ મંત્રી અને પોલીસ કમિશ્નરને લેખિત અરજી કરી ન્યાયની માંગ.
TRP ગેમ ઝોનના અગ્નિકાંડ બાદ બિલ્ડરોને પડી રહેલ હાલાકીને ધ્યાને રાખી રાજકોટ મનપાએ લીધો મહત્વનો નિર્ણય,ફાયર અને T.P વિભાગમાં સંકલન સાધવા કર્યા આદેશ સાથે ઝોન વાઇઝ 3 નવા TPO ની કરાશે ભરતી. March 29, 2025
ગુજરાતમાં મહિલા સુરક્ષા,બળાત્કાર,મહિલા અત્યાચાર તેમજ સત્તાપક્ષ દ્વારા 33% મહિલા અનામત સહિતના મુદે રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ દ્વારા રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષીને પાઠવ્યું આવેદન.
રાજકોટમાં જીવરાજ પાર્ક અને અંબિકા ટાઉન શિપ વિસ્તારમાં આવેલ કોમન પ્લોટને મનપા દ્વાર ટીપ્પરવાન પાર્કિંગ માટે ફાડવેલ વિવાદને લઈ રહેવાસીઓ દ્વારા વિવાદિત કોમન પ્લોટમાં મોબાઈલની ફ્લેશ લાઇટ કરી કર્યો મનપાનો વિરોધ.
રાજ્યમાં ચાલી રહ્યા 100 કલાકની જેતપુરમાં કામગીરી. જેતપુર તાલુકાના પેઢલા ગામે લિસ્ટેડ બુટલેગરના ઘર પર પોલીસનું બુલડોઝર ફરી વળ્યું.ઉધ્યોગનગર પોલીસ દ્વારા અસામાજિક તત્ત્વો સામે કામગીરી. 800 વાર જગ્યા પર ચાલ્યું બુલડોઝર .જેતપુર ના પેઢલા ગામે લગધીર ભાઈ દેવાભાઈ માવાલીયા ઉર્ફે (હકો) ગુનાહિત પ્રવૃત્તિમાં સડોવાયેલ હોય.૧૭ થી વધુ અલગ અલગ ગુનામાં સંડોવાયેલા અસામાજિક તત્વનું ગેરકાયદેસર દબાણ દૂર કરાયું.જેતપુરના પેઢલા ગામના ગૌચરની જગ્યા પર રહેવા માટે મકાન બનાવવામાં આવ્યું હતું. March 28, 2025
ગત ધુળેટીના પર્વે રાજકોટના એટલાન્ટિક એપાર્ટમેન્ટમાં લાગેલ આગમાં ત્રણ નિર્દોષોના મોત બાદ રાજકોટ મનપા તંત્ર જાગ્યું એટલાન્ટિસ બિલ્ડિંગમાં ફાયર Noc અંગે તપાસ કરી સાથે અન્ય 628 રહેણાંક બિલ્ડિંગોમાં હાથ ધર્યું ચેકીંગ.
સોશિયલ મીડિયાના ઈન્ફ્યુલાન્સર તરીકે ખ્યાતિ ધરાવતા ટ્વિંકલ કોસારે રાજકોટની મુલાકાતે,આલ્ફા ન્યુઝ સાથે સોશિયલ મિડિયા ક્વીન ટ્વિંકલ કોસારે કરી ખાસ વાતચીત.
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં સર્વર ડાઉનની સમસ્યાથી આયુષ્યમાં કઢાવવા અરજદારો છેલ્લા 5 દિવસથી ખાઇ રહ્યા છે ધક્કા,આરોગ્ય અધિકારીએ કહ્યું આ અંગે ઉચ્ચ અધિકારીને જાણ કરવામ આવી છે.
આણંદ ખાતે ચાલું કથાએ જીગ્નેશ દાદાની તબિયત લથડતા હોસ્પિટલ ખાતે આવ્યા હતા ખસેડવામાં,હોસ્પિટલમાં સારવાર લીધા બાદ જીગ્નેશ દાદાના ચાહકોને ચિંતા ન કરે તેવી જીગ્નેશ દાદાએ કરી March 27, 2025
સ્વામી નારાયણ સંપ્રદાયના પ્રબોધ સ્વામીના અનુયાયીઓ દ્વારા ગંગાજી વિશે વિવાદિત નિવેદન કરતા ફરી એક વાર સ્વામી નારાયણ સંપ્રદાયનો હિન્દુ સમાજ દ્વારા કરવામાં આવ્યો વિરોધ,રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે સૂત્રોચાર કરી ન્યાયિક તપાસી કરી સગર સમાજે માંગ.
રાજકોટના કોઠારીયા ચોકડી પાસે આવેલ રામનગરમાં એક વ્યક્તિ દ્વારા બાઈક ચોરવાનો મામલો સામે આવ્યો હતો…. બાઈક ચોરી કરતા વ્યક્તિના સીસીટીવી આવ્યા સામે
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થ શાસ્ત્રના પ્રોફેસર વિરુદ્ધ દ્વિઅર્થી સંવાદના ગંભીર આક્ષેપો,સમગ્ર મામલે કુલપતિ અને અર્થ શાસ્ત્રના પ્રોફેસર આપ્યો ખુલાસો.