જૂનાગઢ ગ્રાઉન્ડ રિપોર્ટ મુલિયશા ગામ કેશોદમાં સતત બે દિવસ પડેલા વરસાદથી ઘેડ પંથક જળબંબાકાર, મુલિયશા,બાલાગામ,જોનપૂર ,મઢડા સહિતના ગામ બેટ માં ફેરવાયા, મુલિયાસા થી કડછ અને માધવપુર જવાનો રસ્તો ત્રણ દિવસથી બંધ, ગ્રામજનો ત્રણ દિવસ થી ઘર માં પુરાઈ રહેવા મજબૂર, હજારો હેકટર જમીનનું થયું ધોવાણ,ગ્રામજનો ની હાલત કફોડી.
રિપોર્ટ : બિપિન પંડયા : જૂનાગઢ જૂનાગઢ ગ્રાઉન્ડ રિપોર્ટ મુલિયશા ગામ કેશોદમાં સતત બે દિવસ પડેલા વરસાદથી ઘેડ પંથક જળબંબાકાર,...


































