Latest News

રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં 45000 જેટલી મગફડીની ગુણીની આવક થતાં બેડી માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા યાર્ડમાં મગફળીની આવક કરાય બંધ.

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટ ધર્મેન્દ્ર રોડ સહિતના વેપારી એસોસિયેશન દ્વારા પાથરણાવાળા સાથે ચાલતી રકજક અને ગ્રાહકોને પડતી મુશ્કેલીને લઈ વેપારીઓ એસો.દ્વારા રાજકોટ મનપા કમિશ્નર ખાતે ધારાસભ્યો સાથે પહોંચ્યા રજૂઆત કરવા
રાજકોટમાં લાખો લોકોની અવર જવર વાળા અને રાજકોટના હાર્દ સમા કોટેચા ચોકને અંતે નાનો કરવા રાજકોટ તંત્રે નિર્ણય લીધા બાદ સર્કલ તોડી પાડવાની કામગીરી આવી શરૂ કરવામાં,દરરોજ આ સર્કલ ઉપર રહેતી હતી ટ્રાફિક જામની સમસ્યા.
થોડા સમય અગાઉ GST વિભાગના અધિકારી સાથે રાજકોટ કાલાવડ રોડ પાસે આવેલ વાગુદળ ગામ ખાતે આવેલ મહંતના આશ્રમને અંતે આવ્યો તોડી પાડવામાં,મહંતનો આશ્રમ સરકારી જગ્યામાં બન્યો હતો આશ્રમમાં ગાંજા સહિતના છોડો પણ મળ્યા હતા ત્યારે રાજકોટ તંત્ર દ્વારા અંતે આશ્રમને તોડી પાડવા આપાયા આદેશ.
ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલ આરોપીઓ વિરુધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જેલ હવાલે કરવામાં આવ્યા

ધોરાજી રીઢા ગુનેગારે બાથરૂમમાં સંતાડેલો 12 કિલો ગાંજો ‘કેપ્ટો’એ શોધી આપ્યો,પોલીસની ગાંજો સહિત 1.35 લાખનો મુદ્દામાલ કબજે લઇ કાર્યવાહી

ધોરાજી રીઢા ગુનેગારે બાથરૂમમાં સંતાડેલો 12 કિલો ગાંજો 'કેપ્ટો'એ શોધી આપ્યો,પોલીસની ગાંજો સહિત 1.35 લાખનો મુદ્દામાલ કબજે લઇ કાર્યવાહી

ભાવનગર શહેર માં ગરાસિયા ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરા મુજબ દશેરા ના દિવસે શસ્ત્ર પૂજન કરવા માં આવ્યું રીપોર્ટ:- બિરેન ગોસલિયા કેમેરામેન:- મહાદીપસિંહ તુવેર

ભાવનગર શહેર માં ગરાસિયા ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરા મુજબ દશેરા ના દિવસે શસ્ત્ર પૂજન કરવા માં આવ્યું રીપોર્ટ:- બિરેન ગોસલિયા...

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં હડકવા વિરોધી ઇન્જેક્શનનો જથ્થો છેલ્લા ત્રણ મહિના થયો ખલાસ હોવાનું આવ્યું સામે,રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા સિવિલ અધિક્ષકને પત્ર લખી હડકવા વિરોધી રસીનો જથ્થો વહેલી તકે લાવવા કરી માંગ.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં હડકવા વિરોધી ઇન્જેક્શનનો જથ્થો છેલ્લા ત્રણ મહિના થયો ખલાસ હોવાનું આવ્યું સામે,રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા સિવિલ અધિક્ષકને...

રાજકોટ ના ભિલવાસ ચોક ખાતે થી રોકડીયા હનુમાન મંડળ દ્વારા ગુજરાત નો સૌથી ફેમસ રાસ મહિષાસુર વધ રાસ જોવો માટે લોકો ની લાગે છે ભીડ…જુવો લાઈવ…આલ્ફા ન્યૂઝ પર..

રાજકોટ ના ભિલવાસ ચોક ખાતે થી રોકડીયા હનુમાન મંડળ દ્વારા ગુજરાત નો સૌથી ફેમસ રાસ મહિષાસુર વધ રાસ જોવો માટે...

Page 45 of 95 1 44 45 46 95

Recommended

Most Popular