Latest News

વર્ષ 2012 માં રાજકોટના ભક્તિ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ મહિલાની હત્યામાં હત્યારા આરોપીને ગજિયાબાદથી વેશ પલટો કરી રાજકોટ ક્રાઈમ બ્રાંચ પોલીસ દ્વારા કરવામાં આવી ધરપકડ.

વર્ષ 2012 માં રાજકોટના ભક્તિ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ મહિલાની હત્યામાં હત્યારા આરોપીને ગજિયાબાદથી વેશ પલટો કરી રાજકોટ ક્રાઈમ...

રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીનું પરિણામ જાહેર, સમરસ પેનલની ભવ્ય જીત, રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે પરેશ મારુ 799 મતથી વિજય બન્યા, વકીલોએ ફટાકડા ફોડી અને મીઠાઈ ખવડાવી જીતની ભવ્ય ઉજવણી કરી.
ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા ડો.બાબા સાહેબ ભીમરાવ આંબેડકર પર નિવેદન બાદ અનેક જગ્યાઓ પર વિરોધ, દેશના ગૃહમંત્રી પદેથી રાજીનામું આપવા બાબતે સ્વયમ્ સૈનિક દળ (SSD) દ્વારા કચ્છ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.રિપોર્ટ : સાકીબ લાડકા કચ્છ.ભુજ
રાજકોટના 68 વિધાનસભા વિસ્તારમાં અશાંત ધારા લાગુ હોવા છતાં અશાંત ધારામાં થતી શરત ભંગ ને લઈ દક્ષિણ 68 વિધાનસભાના ધારાસભ્ય દર્શિતાબેન શાહએ આપ્યું મહત્વનું નિવેદન.

રાજકોટના 68 વિધાનસભા વિસ્તારમાં અશાંત ધારા લાગુ હોવા છતાં અશાંત ધારામાં થતી શરત ભંગ ને લઈ દક્ષિણ 68 વિધાનસભાના ધારાસભ્ય...

અશાંત ધારામાં થતી શરત ભંગ અને રાજકોટના વધુ એક ધારાસભ્યએ કરી રાજકોટ જિલ્લા કલેકટરને રજૂઆત,પશ્ચિમ 69 વિધાન સભાના ધારાસભ્ય રમેશ ટીલાળાએ વોર્ડ નં 7,8 અને 14 માં અશાંત ધારો લાગવાની કરી રજૂઆત.
આજોરજ રાજકોટ કોર્ટ ખાતે બાર એશોશિયેશનની યોજાઇ ચૂંટણી,મતદાન માટે સમરસ પેનલ,એક્ટિવ પેનલ અને કાર્યદક્ષ પેનલ વચ્ચે જામ્યો જંગ.

ભાવનગર રેંન્જ આઇજીપી દ્વારા વર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પરેડ યીજાઈ હતી.

ભારતીય બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકર ઉપર ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ દ્વારા કરવામાં આવેલ નિવેદનને લઈ આજ રોજ રાજકોટના કોટેચા ચોક ખાતે એને NSUI દ્વારા રસ્તા રોકી કરવામાં આવ્યો વિરોધ તેમજ અમિત શાહ દ્વારા બાબાસાહેબ આંબેડકર ઉપર કરેલ ટિપ્પણીને લઈ માફી માંગવામાં આવે તેવી કરી માંગ.
જૂનાગઢના 8 ઈસમો અને 1 તાલાળાના ઈસમ વિરુદ્ધ ગુજસીટોકનો ગુન્હો દાખલનો મામલો, રામદેવ પરામાં કેટલાક અસામાજિક તત્વોનો આતંક હતો, 2014 થી અત્યાર સુધી તમામ પ્રકારના ગુન્હા કરેલ, છેલ્લા 10 વર્ષમાં તમામે મળી 153 ગુન્હો કરેલ, જૂનાગઢ રેન્જ આઈ ની મંજૂરી બાદ તમામ વિરુદ્ધ ગુજસીટોક દાખલ કરાયેલ, હર્ષદ મેહતા, SP
Page 31 of 95 1 30 31 32 95

Recommended

Most Popular