Latest News

રાજકોટની ઈનોવેટિવ સ્કૂલ બસના ડ્રાઈવરે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા સ્કૂલના બાળકો ભરેલી બસ ધડાકા ભેર થાંભલા સાથે અથડાઈ,સૂત્રોના જણાવ્યા મુજબ અકસ્માતમાં એક મહિલા અને 3 બાળકો થયા ઈજાગ્રસ્ત,ઈજાગ્રસ્ત બાળકો અને મહિલાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે આવી ખસેડવામાં.
રાજકોટના ભાવનગર રોડ પાસેથી 3.96 ગ્રામ ચરસનો જથ્થો જેની અંદાજિત કિંમત 6.59 લાખ સાથે ચરસની હેરાફેરી કરતા શબ્બીર શેખની રાજકોટ પોલીસ વિભાગની SOG ટીમ દ્વારા કરવામ આવી ધરપકડ.

રાજકોટના ભાવનગર રોડ પાસેથી 3.96 ગ્રામ ચરસનો જથ્થો જેની અંદાજિત કિંમત 6.59 લાખ સાથે ચરસની હેરાફેરી કરતા શબ્બીર શેખની રાજકોટ પોલીસ વિભાગની SOG ટીમ દ્વારા કરવામ આવી ધરપકડ.

રાજકોટના ભાવનગર રોડ પાસેથી 3.96 ગ્રામ ચરસનો જથ્થો જેની અંદાજિત કિંમત 6.59 લાખ સાથે ચરસની હેરાફેરી કરતા શબ્બીર શેખની રાજકોટ...

31 ડિસેમ્બરે હેવ ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટ પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી છે ત્યારે 31 ડિસેમ્બરે રાજકોટ ખાતે રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવેલ નાઈટ પેટ્રોલિંગને લઈ રાજકોટ ઝોન 2 DCP જગદીશ બાંગરવા આપી માહિતી.
ભુજ કચ્છમાં નાતાલ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી ભુજના સેન્ટ એન્ડ્રુઝ તેમજ સેન્ટ મેરી ચર્ચ મધ્યે ઉજવણી કરવામાં આવી, આ પર્વની ઉજવણીમાં ફક્ત ક્રિશ્ચિયન લોકોજ નહિ પરંતુ ભુજની જુદી જુદી જ્ઞાતિના લોકો પણ આ પર્વની ઉજવણીમાં શામિલ થયા હતા અને સાથે કેક કટિંગ તેમજ મ્યુઝિક સાથે નાતાલની ઉજવણી કરવામાં આવી હતી.
TRP અગ્નિકાંડ બાદ રાજકોટ કોર્પોરેશનમાં અધિકારીઓ દ્વારા ટપોટપ આપવામાં આવેલ રાજીનામા અને મિલકત વેરા વસૂલાત અંગે રાજકોટ મનપા કમીશ્નરે આપ્યું નિવેદન.

TRP અગ્નિકાંડ બાદ રાજકોટ કોર્પોરેશનમાં અધિકારીઓ દ્વારા ટપોટપ આપવામાં આવેલ રાજીનામા અને મિલકત વેરા વસૂલાત અંગે રાજકોટ મનપા કમીશ્નરે આપ્યું નિવેદન.

TRP અગ્નિકાંડ બાદ રાજકોટ કોર્પોરેશનમાં અધિકારીઓ દ્વારા ટપોટપ આપવામાં આવેલ રાજીનામા અને મિલકત વેરા વસૂલાત અંગે રાજકોટ મનપા કમીશ્નરે આપ્યું...

આગામી સમયમાં રાજકોટના એથલેટિક ગ્રાઉન્ડ ખાતે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે યોજાનાર ખેલ મહાકુંભ 3.0 લોંચિંગની તૈયારીને લઈ રાજકોટ જિલ્લા અધિક કલેકટર આપી માહિતી.

આગામી સમયમાં રાજકોટના એથલેટિક ગ્રાઉન્ડ ખાતે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે યોજાનાર ખેલ મહાકુંભ 3.0 લોંચિંગની તૈયારીને લઈ રાજકોટ જિલ્લા અધિક કલેકટર આપી માહિતી.

આગામી સમયમાં રાજકોટના એથલેટિક ગ્રાઉન્ડ ખાતે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે યોજાનાર ખેલ મહાકુંભ 3.0 લોંચિંગની તૈયારીને લઈ રાજકોટ જિલ્લા...

31 ડિસેમ્બરને લઈ રાજકોટ શહેર પોલીસ દ્વારા DCP ઝોન 2 જગદીશ બાંગરવાની અધ્યક્ષતામાં શહેરની માધાપર ચોકડી ખાતે યોજાઇ ડ્રાઇવ.

રાજકોટ શહેર બન્યું ઠંડુ બોર છેલ્લા,પાંચ દિવસથી રાજકોટના વાતાવરણમાં જોવા મળી રહ્યો છે હિમાલય જેવો માહોલ,ફૂલ ગુલાબી ઠંડી પડતા લોકોને સવારના 9 વાગ્યા બાદ પણ લેવો પડે છે ઝર્શી અને જેકેટનો સહારો.

રાજકોટ શહેર બન્યું ઠંડુ બોર છેલ્લા,પાંચ દિવસથી રાજકોટના વાતાવરણમાં જોવા મળી રહ્યો છે હિમાલય જેવો માહોલ,ફૂલ ગુલાબી ઠંડી પડતા લોકોને સવારના 9 વાગ્યા બાદ પણ લેવો પડે છે ઝર્શી અને જેકેટનો સહારો.

રાજકોટ શહેર બન્યું ઠંડુ બોર છેલ્લા,પાંચ દિવસથી રાજકોટના વાતાવરણમાં જોવા મળી રહ્યો છે હિમાલય જેવો માહોલ,ફૂલ ગુલાબી ઠંડી પડતા લોકોને...

રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ નજીક H.P ના પેટ્રોલ પંપ પાસે સર્વિસ રોડ ઉપર કારમાં લાગી અચાનક આગ,આગ લાગતાં જ કાર બળીને થઈ ભડથું,કારમાં લાગેલ આગની ઘટનાનો વીડિયો થયો વાયરલ.
Page 29 of 95 1 28 29 30 95

Recommended

Most Popular