Latest News

રાજકોટના રેલ નગર વિસ્તારમાં ઋષિ વંશી સમાજ દ્વારા આયોજિત સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં 28 નવવધુઓ અને દાતાઓ સાથે કરેલ છેતરપીંડી આચરનારા હાર્દિક શિશાંગિયાને ઋષિ વંશી સમજના લોકોએ પકડી કર્યો પોલીસ હવાલે.
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આવેલ એક્સરે વિભાગમાં ગાડીઓ પાર્ક કરવા મામલે સિવિલ સર્જને આપ્યુ નિવેદન

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આવેલ એક્સરે વિભાગમાં ગાડીઓ પાર્ક કરવા મામલે સિવિલ સર્જને આપ્યુ નિવેદન

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આવેલ એક્સરે વિભાગમાં ગાડીઓ પાર્ક કરવા મામલે સિવિલ સર્જને આપ્યુ નિવેદન

રાજકોટમાં લવ જેહાદનો કિસ્સો આવ્યો પ્રકાશમાં,રેલ નગર વિસ્તારમાં રહેતી 15 વર્ષની તરુણીને વિધર્મી યુવક લઈ ગયો હોવાની યુવતીની માતાએ કરી મિડિયા સમક્ષ વાત,15 વર્ષની દીકરીને પછી લાવવા બાળકીની માતાએ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પાસે કરી માંગ.
રાજકોટમાં મોરબી રોડ પાસે ગાંડી વેલ અને મચ્છરોના ત્રાસના અહેવાલ બાદ રાજકોટ મનપાનું તંત્ર જાગ્યું,આજી 2 નદીમાં માંથી ગાંડી વેલ કાઢવાની કામગીરી મનપાએ કરી શરૂ,એક મશીનથી ગાંડી વેલનો પ્રશ્ન હલ ન થાયના ગ્રામજન અને બેડી પંચાયત કચેરીના પ્રતાઈનિધીએ લગાવ્યા આક્ષેપ.
રાજકોટ મનપાના આધાર કાર્ડ કેન્દ્રમાં ફરી અરજદારોને કરવો પડ્યો હાલાકીનો સામનો,આધાર કેન્દ્રોના કર્મચારીઓ દ્વારા કામગીરી કરાવવા આવેલ અરજદારોને ઉડાવ જવાબ આપતા હોવાનો અરજદારોએ કર્યો આક્ષેપ.

રાજકોટ મનપાના આધાર કાર્ડ કેન્દ્રમાં ફરી અરજદારોને કરવો પડ્યો હાલાકીનો સામનો,આધાર કેન્દ્રોના કર્મચારીઓ દ્વારા કામગીરી કરાવવા આવેલ અરજદારોને ઉડાવ જવાબ આપતા હોવાનો અરજદારોએ કર્યો આક્ષેપ.

રાજકોટ મનપાના આધાર કાર્ડ કેન્દ્રમાં ફરી અરજદારોને કરવો પડ્યો હાલાકીનો સામનો,આધાર કેન્દ્રોના કર્મચારીઓ દ્વારા કામગીરી કરાવવા આવેલ અરજદારોને ઉડાવ જવાબ...

રાજકોટમાં રેલ નગર વિસ્તારમાં ઋષિ વંશી સમાજ દ્વારા સમૂહ લગ્નના નામે નવવધુઓ પાસેથી 15000 અને દાતાઓ પાસેથી કરેલ છેતરપિંડી અંગે રાજકોટ પ્ર નગર પોલીસે કરી ત્રણ આયોજકોની ધરપકડ.

રાજકોટમાં રેલ નગર વિસ્તારમાં ઋષિ વંશી સમાજ દ્વારા સમૂહ લગ્નના નામે નવવધુઓ પાસેથી 15000 અને દાતાઓ પાસેથી કરેલ છેતરપિંડી અંગે રાજકોટ પ્ર નગર પોલીસે કરી ત્રણ આયોજકોની ધરપકડ.

રાજકોટમાં રેલ નગર વિસ્તારમાં ઋષિ વંશી સમાજ દ્વારા સમૂહ લગ્નના નામે નવવધુઓ પાસેથી 15000 અને દાતાઓ પાસેથી કરેલ છેતરપિંડી અંગે...

શહેરમાં સમૂહ લગ્નનાં આયોજક ચંદ્રેશ છત્રોલાને લઇને મોટા સમાચાર : ચંદ્રેશે ગઇકાલે આનંદ બંગલા ચોકમાં આવેલી રઘુવીર હોસ્પિટલમાં લીધી હતી સારવાર : બપોરે ૦૩:૩૦ વાગ્યે આવીને રાત્રે ૯ વાગ્યે લીધી હતી રજા : સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે : હોસ્પિટલ દ્વારા પોલીસને પણ કરાઇ જાણ.
રાજકોટના રેલ નગર વિસ્તારમાં ઋષિ વંશી સમાજ દ્વારા આયોજિત સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં આયોજકાઓ 28 નવવધૂના પૈસા લઈ થયા રફ્ફુ ચક્કર થવાના મામલે રાજકોટ પોલીસ વિભાગના ડીસીપી ઝોન 1 સજ્જન સિંહ પરમાર પહોંચ્યા લગ્ન સ્થળે નિરીક્ષણ
રાજકોટના રેલ નગર વિસ્તારમાં ઋષિ વંશી સમાજ દ્વારા આયોજિત સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં આયોજકાઓ 28 નવવધૂના પૈસા લઈ થયા રફ્ફુ ચક્કર

રાજકોટના રેલ નગર વિસ્તારમાં ઋષિ વંશી સમાજ દ્વારા આયોજિત સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં આયોજકાઓ 28 નવવધૂના પૈસા લઈ થયા રફ્ફુ ચક્કર

રાજકોટના રેલ નગર વિસ્તારમાં ઋષિ વંશી સમાજ દ્વારા આયોજિત સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં આયોજકાઓ 28 નવવધૂના પૈસા લઈ થયા રફ્ફુ...

Page 17 of 93 1 16 17 18 93

Recommended

Most Popular