Latest News

રાજકોટ ભાજપ દ્વારા રાજકોટમાં નવા શહેર પ્રમુખ તરીકે સંગઠન દ્વારા માધવ દવેને કરવામાં આવ્યા નિયુક્ત

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ યોજાશ.ડૉ યજ્ઞેશ દવેના સાનિધ્યમાં સમિટ ૪ યોજાશે.અમદાવાદના સાયન્સ સિટીના વિજ્ઞાન ભવનના વિશાળ ડોમમાં આગામી ૧૫ થી ૧૭ માર્ચ યોજાશે સમિટ.૩૦૦ જેટલા બ્રાહ્મણ ઉદ્યોગકારોના સ્ટોલ હશે.અમદાવાદ બ્રહ્મ સમાજના અગ્રણીઓ રાજકોટમાં ઉપસ્થિત રહી આપી માહિતી.
રાજકોટના ત્રંબા ગામે આવેલ પોપ્યુલર સ્કુલમાં ચાલી રહેલ બોર્ડની પરીક્ષા દરમ્યાન ધોરણ 12 ના વાણિજ્ય વ્યવસ્થા પેપરમાં શિક્ષકો દ્વારા બ્રેક આપી પરીક્ષાર્થી ઓ પાસે ચોરી કરવાની મળેલ ફરિયાદ અંગે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ આપ્યું નિવેદન.
રાજકોટ સ્ક્રેપના વેપારી સાથે કચ્છમાં સરકારી પ્લોટ અપાવી દેવાની લાલચ આપી દોઢ કરોડની છેતરપિંડી આચરી,બે વર્ષ પૂર્વે પરિચિતમાં આવેલી મહિલા સહિતની અમદાવાદની ત્રિપુટી સામે ગુનો નોંધાયો, એકની ધરપકડ

રાજકોટ સ્ક્રેપના વેપારી સાથે કચ્છમાં સરકારી પ્લોટ અપાવી દેવાની લાલચ આપી દોઢ કરોડની છેતરપિંડી આચરી,બે વર્ષ પૂર્વે પરિચિતમાં આવેલી મહિલા...

રાજકોટ વોશરૂમ જવાના બહાને ચોરી કરાવાતી હોવાની બોર્ડને ફરિયાદ, ડીઈઓએ કહ્યું, CCTVમાં ચોરી ખૂલશે તો સ્કૂલ પર પ્રતિબંધ

સૌરાષ્ટ્રમાં વિસાવદર, ધોરાજી સહિત છ, અમરેલીની રાજુલા સહિત ચાર અને સાબરકાંઠાની પ્રાંતિજ સહિત ૩, કુલ 13 પાલિકાનું સુકાન મહિલાઓને સોંપાયું

રાજકોટની સિનર્જી હોસ્પિટલની ગંભીર બેદરકારી આવી સામે,અલગ સારવાર માટે આવેલ દર્દીને ચડવામાં આવેલ બાટલો બીજા દર્દીને આવ્યો ચડવામાં,દર્દીની હાલત ખરાબ થતાં ભૂલનો ભાંડા ફોડ ન થાય તે માટે દર્દીને તત્કાલ આપવામાં આવી રજા.

રાજકોટની સિનર્જી હોસ્પિટલની ગંભીર બેદરકારી આવી સામે,અલગ સારવાર માટે આવેલ દર્દીને ચડવામાં આવેલ બાટલો બીજા દર્દીને આવ્યો ચડવામાં,દર્દીની હાલત ખરાબ...

સ્વામી નારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપા ઉપર કરેલ ટિપ્પણીને લઈ પાટીદાર આગેવાન પરસોતમ પીપળીયા આપ્યું નિવેદન.

રાજકોટના ભિલવાસ ચોકમાં આવેલ ઇન્ડિયન પેટ્રોલ પંપામા નિયત કરતા ઓછું પેટ્રોલ આપતા હોવાની ફરિયાદ મળતાં તોલમાપ ખાતા ચેકીંગ કરતા પેટ્રોલ પંપમાં ગેરરીતિ જોવા મળતા તોલમાપ ખાતા દ્વારા પેટ્રોલ પંપને માર્યું શીલ.
રાજકોટમાં વધુ એક વખત કુંભમાં સ્નાન કરવા જઈ રહેલ 72 યાત્રાળુઓ થયા છેતરપિંડીનો શિકાર, કમ્પાસ ટુર્સ & ટ્રાવેલ્સ દ્વારા વ્યક્તિદીઠ 18 હાજર રૂપિયા લઈ 14 સ્થળોએ દર્શન કરવાનું આપ્યું હતું પેકેજ,ટ્રાવેલ્સ એજન્સીઓ દ્વારા જમવા અને ચા પાણીની વ્યવસ્થા માટે યાત્રાળુ મહિલાઓ દૂધ લેવા આવ્યા મોકલવામાં,બસનો ક્લીનર દારૂ પી યાત્રાળુઓ સાથે કરતા ગેર વર્તન,સમગ્ર મામલે યાત્રાળુઓના પરિજનો દ્વારા પોલીસ કમિશ્નર ખાતે કરવામાં આવી રજૂઆત.
Page 13 of 93 1 12 13 14 93

Recommended

Most Popular