Uncategorized જૂનાગઢ ગ્રાઉન્ડ રિપોર્ટ મુલિયશા ગામ કેશોદમાં સતત બે દિવસ પડેલા વરસાદથી ઘેડ પંથક જળબંબાકાર, મુલિયશા,બાલાગામ,જોનપૂર ,મઢડા સહિતના ગામ બેટ માં ફેરવાયા, મુલિયાસા થી કડછ અને માધવપુર જવાનો રસ્તો ત્રણ દિવસથી બંધ, ગ્રામજનો ત્રણ દિવસ થી ઘર માં પુરાઈ રહેવા મજબૂર, હજારો હેકટર જમીનનું થયું ધોવાણ,ગ્રામજનો ની હાલત કફોડી. July 22, 2024
Uncategorized સેલ ફાઈનાન્સ સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓ પર તોડાતા ફી વધારાને લઈ તેમજ કફોળી બનેલ શિક્ષણ નીતિને ઉજાગર કરવા અને સરકારની કુટ નીતિઓથી સામે લોકોને જાગૃત કરવા ગુજરાત પ્રદેશ NSUI સમિતિ દ્વારા રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી કર્યો વિરોધ. July 22, 2024
Uncategorized રાજકોટના કોઠારિયા વિસ્તારના વોર્ડ નંબર 18ની આસોપાલવ સોસાયટીના જાહેર પ્લોટમાં મનપા દ્વારા ટી. પી જાહેર કરતા વિસ્તાર વાસીઓ પહોચ્યા મનપા કચેરી ખાતે રજૂઆત કરવા July 22, 2024
Uncategorized રાજકોટના સોરઠીયા વાડી સર્કલ નજીક સિટી બસ અને સ્કૂટર ચાલક વચ્ચે સજર્યો અકસ્માત,હાલ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નહોતી. July 22, 2024
Uncategorized ગુજરાતમાં હાલ ચાંદીપુરા વાઇરસને કારણે બાળકોનાં ટપોટપ મોત થઈ રહ્યાં છે. ગઈકાલના આંકડા અનુસાર અત્યારસુધીમાં રાજ્યમાં કુલ 15 બાળક ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ કેસ હેઠળ મોતને ભેટ્યાં છે, જ્યારે અન્ય બાળકોનાં સેમ્પલ પુણે ખાતેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે July 20, 2024
Uncategorized જુનાગઢ જિલ્લામાં મેઘરાજાનું અવરિત બેટિંગ, ગઇ કાલે થી જૂનાગઢ જિલ્લામાં પડી રહ્યો છે અનરાધાર વરસાદ July 20, 2024
Uncategorized ખરાબ રોડ રસ્તા એન દૂષિત પાણી જેવી સમસ્યાઓને લઈ અવાર નવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી નહિ કરતા આજરોજ રાજકોટના વોર્ડ નં 13 ના પૂર્વ કોર્પોરેટ તેમજ સાથનિક મહિલાઓ દ્વારા રસ્તા રોકી વોર્ડ ઓફિસ બહાર કર્યો વિરોધ July 20, 2024
Uncategorized રાજકોટ પોલીસના EOW વિભાગની દ્વારા કરવામાં આવી મોટી કાર્યવાહી,શ્રોફ પેઢીમાંથી 2.14 કરોડની રોકડ કરાઈ જપ્ત,શહેરના નાના મોવા રોડ પાસે આવેલ 9 સ્ક્વેર બિલ્ડીંગના 6 માળેથી રોકડ જપ્ત કરી બે ઇસમોની કરી ધરપકડ. July 19, 2024
Uncategorized *આલ્ફા ન્યુઝ* રાજકોટના પ્ર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ફૂલછાબ ચોક પાસે આવેલ ખોડીયાર ચા નજીક દારૂ ભરેલ રીક્ષા મારી પલ્ટી.અકસ્માત સર્જાતા રીક્ષા લઈ આવી પ્ર નગર પોલીસ સ્ટેશન ખાતે. July 19, 2024
રાજકોટ મનપાની લાલીયાવાડી : 2022માં લોકાર્પણ થયેલા આવાસો ખાઈ રહ્યા છે ધૂળ, અસામાજિક તત્વોનો બન્યા અડ્ડો.. September 24, 2024
રાજકોટમાં વધુ એક ડોકટરની બેદરકારીના કારણે 21 વર્ષીય પાયલ સાગઠીયા નામની નિર્દોષ મહિલાને ગુમાવવો પડ્યો જીવ…. March 16, 2024
રાજકોટના સાધુ વાસવાણી રોડ પર RMCના કામ દરમિયાન GSPC ગેસની લાઈન ટુટ્યા બાદ અત્યારે પરિસ્થિતિ કાબુમાં, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જૈમિન ઠાકર પહોંચ્યા હતા ઘટના સ્થળ પર. April 14, 2025
ફરી અલ્બેનિયાના PMનો અનોખો અંદાજ જોવા મળ્યોઃમેલોની સામે ઘૂંટણિયે બેઠા, સ્ટેજ પર ભેટ્યા, પહેલાં પણ એડી રામાએ રેડ કાર્પેટ પર મેલોનીનું આ રીતે સ્વાગત કરેલું July 12, 2025