Gujarat જૂનાગઢ GMERS મેડિકલ કોલેજમાં ફી વધારા બાબતે NSUI નો વિરોધ, 500 રૂપિયાની ખોટી નોટો ઉડાવી કરવામાં આવ્યો વિરોધ, સરકાર સત્વરે નિરાકરણ લાવે તેવી માંગ કરાઇ. ફી વધારો પાછો ખેંચોના નારા લગાવાયા. July 13, 2024
Gujarat રાજકોટના TRP ગેમ ઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડમાં સરકાર દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેમજ જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે અલગ અલગ હિન્દુ સંગઠનો દ્વારા રાજકોટ જિલ્લા કલેકટરને પાઠવ્યું આવેદન. July 13, 2024
Gujarat રાજકોટની કુવાડવા પોલીસ સ્ટેશન ફરી આવી વિવાદમાં,સતત બીજા દિવસે કુવાડવા પોલીસનો ભોગ બનેલ લોકોના પરિજનો આવ્યા મીડિયા સમક્ષ July 13, 2024
Gujarat દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન મળતા જૂનાગઢમાં આપના કાર્યકર્તાઓએ મીઠું મોઢું કરી ખુશી વ્યક્ત કરી July 13, 2024
Gujarat રાજકોટના કુવાડવા રોડ પાસે આવેલ નવાગામ નજીક ટ્રાન્સપોર્ટની ઓફિસમાં કામ કરતા 17 વર્ષીય હર્ષિલ ગોરી નામના યુવકની શંકાસ્પદ મોતનો મામલો July 12, 2024
Gujarat આગમી જન્માષ્ટમીના પાવન પર્વ નિમિતે રાજકોટ શહેરમાં યોજાનાર લોકમેળાનો લઈ રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ આપ્યું નિવેદન July 12, 2024
Gujarat જૂનાગઢ વિસાવદર પંથકનો ગૌચર ખાલી કરાવવાનો મામલો, 20 માલધારીઓ ઉપર બે ફરિયાદ દાખલ કરાય July 12, 2024
Gujarat રાજકોટના નવા બનેલા હિરાસર એરપોર્ટમાં સતાધારી પક્ષ ભાજપ અને ગુજરાત સરકાર દ્વારા જનતાને ઇન્ટરનેશનલ એરપોર્ટ ના નામે આપેલ લોલીપોપને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના બહુમાળી ભવન ચોક ખાતે રમકડાના પ્લેન ઉડાવી અને ખોટા પૈસાનો વરસાદ કરી સરકારના લોલીપોપનો કર્યો હતો વિરોધ. July 12, 2024
Gujarat ગત 1 મે ના રોજ હર્ષિલ ગોરી નામનાં 17 વર્ષીય યુવકની શંકાસ્પદ મોત મામલે આવ્યો નવો વણાંક. July 12, 2024
Gujarat વોર્ડ નં ૧૩ ની આરોગ્ય ઓફિસ ની બહાર આવેલ જાહેર શૌચાલય છે કે દારૂ પીવાનો અડ્ડો.!!??.. July 12, 2024
રાજકોટ મનપાની લાલીયાવાડી : 2022માં લોકાર્પણ થયેલા આવાસો ખાઈ રહ્યા છે ધૂળ, અસામાજિક તત્વોનો બન્યા અડ્ડો.. September 24, 2024
રાજકોટમાં વધુ એક ડોકટરની બેદરકારીના કારણે 21 વર્ષીય પાયલ સાગઠીયા નામની નિર્દોષ મહિલાને ગુમાવવો પડ્યો જીવ…. March 16, 2024
રાજકોટના સાધુ વાસવાણી રોડ પર RMCના કામ દરમિયાન GSPC ગેસની લાઈન ટુટ્યા બાદ અત્યારે પરિસ્થિતિ કાબુમાં, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જૈમિન ઠાકર પહોંચ્યા હતા ઘટના સ્થળ પર. April 14, 2025
રાજકોટ જૂની કલેક્ટર કચેરીની ઝોનલ ઓફિસમાં ટોળાંનો હંગામો, પોલીસ બોલાવવી પડી,પુરવઠા તંત્રની આડોડાઇને કારણે દરરોજ 50થી 60 લોકોને થાય છે ધરમધક્કા March 28, 2024
રાજકોટમાં લવ જેહાદનો કિસ્સો આવ્યો પ્રકાશમાં,રેલ નગર વિસ્તારમાં રહેતી 15 વર્ષની તરુણીને વિધર્મી યુવક લઈ ગયો હોવાની યુવતીની માતાએ કરી મિડિયા સમક્ષ વાત,15 વર્ષની દીકરીને પછી લાવવા બાળકીની માતાએ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પાસે કરી માંગ. February 25, 2025