Uncategorized રાજકોટના સોરઠીયા વાડી સર્કલ નજીક સિટી બસ અને સ્કૂટર ચાલક વચ્ચે સજર્યો અકસ્માત,હાલ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નહોતી. July 22, 2024
Uncategorized ગુજરાતમાં હાલ ચાંદીપુરા વાઇરસને કારણે બાળકોનાં ટપોટપ મોત થઈ રહ્યાં છે. ગઈકાલના આંકડા અનુસાર અત્યારસુધીમાં રાજ્યમાં કુલ 15 બાળક ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ કેસ હેઠળ મોતને ભેટ્યાં છે, જ્યારે અન્ય બાળકોનાં સેમ્પલ પુણે ખાતેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે July 20, 2024
Uncategorized જુનાગઢ જિલ્લામાં મેઘરાજાનું અવરિત બેટિંગ, ગઇ કાલે થી જૂનાગઢ જિલ્લામાં પડી રહ્યો છે અનરાધાર વરસાદ July 20, 2024
Uncategorized ખરાબ રોડ રસ્તા એન દૂષિત પાણી જેવી સમસ્યાઓને લઈ અવાર નવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી નહિ કરતા આજરોજ રાજકોટના વોર્ડ નં 13 ના પૂર્વ કોર્પોરેટ તેમજ સાથનિક મહિલાઓ દ્વારા રસ્તા રોકી વોર્ડ ઓફિસ બહાર કર્યો વિરોધ July 20, 2024
Uncategorized રાજકોટ પોલીસના EOW વિભાગની દ્વારા કરવામાં આવી મોટી કાર્યવાહી,શ્રોફ પેઢીમાંથી 2.14 કરોડની રોકડ કરાઈ જપ્ત,શહેરના નાના મોવા રોડ પાસે આવેલ 9 સ્ક્વેર બિલ્ડીંગના 6 માળેથી રોકડ જપ્ત કરી બે ઇસમોની કરી ધરપકડ. July 19, 2024
Uncategorized *આલ્ફા ન્યુઝ* રાજકોટના પ્ર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ફૂલછાબ ચોક પાસે આવેલ ખોડીયાર ચા નજીક દારૂ ભરેલ રીક્ષા મારી પલ્ટી.અકસ્માત સર્જાતા રીક્ષા લઈ આવી પ્ર નગર પોલીસ સ્ટેશન ખાતે. July 19, 2024
Uncategorized રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસના કેશો નોંધાતા રાજકોટ સિવિલ તંત્ર જોવા મળ્યું એલર્ટ મોડમાં વાઇરસ સામે સિવિલ તંત્રની તૈયારીને લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલ ના R.M.O હર્ષદ દૂસરા એ આપ્યુ નિવેદન. July 19, 2024
Uncategorized ગત એક દિવસ પહેલા પડેલ વરસાદમાં વીજ વાયર અડી જતાં 22 વર્ષીય નિરાલી કાકડિયાના મોતનો મામલો,યુવતીના પરિજનોએ તંત્ર ઉપર લગાવ્યા ગંભીર આક્ષેપો,સમગ્ર મામલે રાજકોટ મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે આપ્યું નિવેદન. July 19, 2024
Uncategorized રાજકોટ મહાનગર પાલિકા ખાતે મળેલ જનરલ બોર્ડમાં જનરલ બોર્ડ શરૂ થતાં જ ભાજપ અને કોંગ્રેસ દ્વારા હુતાતુશી થઈ શરૂ July 19, 2024
Uncategorized સરકાર દ્વારા GMERS મેડિકલ કોલેજના ફી વધારા સામે વિદ્યાર્થીઓએ દ્વારા કરેલ વિરોધ બાદ સરકાર દ્વારા ફી વધારો પાછો ખેંચતા ગુજરાત કોંગ્રેસ NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ આપ્યું નિવદેન July 18, 2024
રાજકોટ મનપાની લાલીયાવાડી : 2022માં લોકાર્પણ થયેલા આવાસો ખાઈ રહ્યા છે ધૂળ, અસામાજિક તત્વોનો બન્યા અડ્ડો.. September 24, 2024
રાજકોટમાં વધુ એક ડોકટરની બેદરકારીના કારણે 21 વર્ષીય પાયલ સાગઠીયા નામની નિર્દોષ મહિલાને ગુમાવવો પડ્યો જીવ…. March 16, 2024
રાજકોટના સાધુ વાસવાણી રોડ પર RMCના કામ દરમિયાન GSPC ગેસની લાઈન ટુટ્યા બાદ અત્યારે પરિસ્થિતિ કાબુમાં, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જૈમિન ઠાકર પહોંચ્યા હતા ઘટના સ્થળ પર. April 14, 2025
રાજકોટ જૂની કલેક્ટર કચેરીની ઝોનલ ઓફિસમાં ટોળાંનો હંગામો, પોલીસ બોલાવવી પડી,પુરવઠા તંત્રની આડોડાઇને કારણે દરરોજ 50થી 60 લોકોને થાય છે ધરમધક્કા March 28, 2024
રાજકોટમાં લવ જેહાદનો કિસ્સો આવ્યો પ્રકાશમાં,રેલ નગર વિસ્તારમાં રહેતી 15 વર્ષની તરુણીને વિધર્મી યુવક લઈ ગયો હોવાની યુવતીની માતાએ કરી મિડિયા સમક્ષ વાત,15 વર્ષની દીકરીને પછી લાવવા બાળકીની માતાએ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પાસે કરી માંગ. February 25, 2025