Uncategorized સોમવાર રાત્રે રાજકોટમાં કાલાવડ રોડ પાસે વાગુદળ ગામના મહંત યોગી ધર્મનાંથજી દ્વારા GST ના અધિકારીઓની કારના કાચ તોડવાના બનવાને લઈ વાગુદળ ખાતે આવેલ શ્રીનાથજીની મઢી આશ્રમ ખાતે રાજકોટ પોલીસની SOG ટીમ દ્વારા હાથ ધરવામાં આવી તપાસ. September 6, 2024
Uncategorized વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ સદસ્યતા અભિયાન અંતર્ગત રાજકોટ કમલમ ખાતે સાંસદ પરસોતમ રૂપાલા,પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ શહેર પ્રમુખ મુકેશ દોશીની અગેવનાનીમાં યોજાયો સદસ્યતા અભિયાન કાર્યક્રમ. September 6, 2024
Uncategorized 28 તારીખના રોજ રાજકોટના ન્યુ રામેશ્વર સોસાયટીમાં વરસતા વરસાદમાં મકાનમાં ચોરી કરતી તસ્કર ટોળકી થઈ CCTV કેમેરામાં કેદ September 4, 2024
Uncategorized ગત 30 તારીખના રોજ રાજકોટના પંચાયત નગર વિસ્તારમાં આવેલ બંધ મકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો,ગણતરીના દિવસોમાં જ યુનિવર્સીટી પોલીસે ત્રણ રાજસ્થાની શખ્સોની ચોરી કરેલ મુદ્દામાલ સાથે અમદાવાદ તથા રાજસ્થાનથી કરી ધરપકડ. September 4, 2024
Uncategorized હાલ રાજકોટમાં સવારથી જ ધીમી ધારે વરસાદ ચાલુ છે ત્યારે શહેરના સ્વામીનારાયણ ચોકમાં પાર્ક કરેલ રીક્ષા ઉપર વર્ષો જૂનું મહાકાય વૃક્ષ પડતા રિક્ષાનો કડૂસલો બોલી ગયો હતો ત્યારે હાલ આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી. September 4, 2024
Uncategorized ઘેલા સોમનાથ મહાદેવ ખાતે અમાસ અને શ્રાવણ માસ ના છેલા દિવસે લોકમેળા નું આયોજન કરવા માં આવ્યું હતું… September 4, 2024
Uncategorized ભાવનગર નજીક આવેલા નિષ્કલંક મહાદેવ મંદિર કોળિયાક ખાતે ભાદરવી અમાસ નિમિતે સમુદ્ર સ્નાનનું અનેરું મહત્વ હોય છે. લાખોની સંખ્યામાં લોકો ભાદરવી અમાસ નિમિતે સમુદ્ર સ્નાન માટે આવે છે. ભાદરવી અમાસ નિમિતે યોજાયેલા મેળામાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. September 4, 2024
Uncategorized સિહોર તાલુકાના જીવદયા ગ્રુપ તેમજ ગૌ સેવક ભાઈઓ દ્વારા રાજપરા ખોડિયાર-જાળીયા રોડ પર થી 3 ગૌ માતા 1 વાછરડો ટોટલ 4 ગૌવંશને ભરૂચ કતલખાને જતા બચાવી લીધા September 2, 2024
Uncategorized રાજકોટમાં તસ્કરોએ મચાવ્યો તરખાટ,શહેરના યુનિવર્સીટી રોડ નજીક આવેલ પંચાયત ચોક પાસે બંધ મકનમાં ત્રાટકયા તસ્કરો September 2, 2024
રાજકોટ મનપાની લાલીયાવાડી : 2022માં લોકાર્પણ થયેલા આવાસો ખાઈ રહ્યા છે ધૂળ, અસામાજિક તત્વોનો બન્યા અડ્ડો.. September 24, 2024
રાજકોટમાં વધુ એક ડોકટરની બેદરકારીના કારણે 21 વર્ષીય પાયલ સાગઠીયા નામની નિર્દોષ મહિલાને ગુમાવવો પડ્યો જીવ…. March 16, 2024
રાજકોટના સાધુ વાસવાણી રોડ પર RMCના કામ દરમિયાન GSPC ગેસની લાઈન ટુટ્યા બાદ અત્યારે પરિસ્થિતિ કાબુમાં, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જૈમિન ઠાકર પહોંચ્યા હતા ઘટના સ્થળ પર. April 14, 2025
ફરી અલ્બેનિયાના PMનો અનોખો અંદાજ જોવા મળ્યોઃમેલોની સામે ઘૂંટણિયે બેઠા, સ્ટેજ પર ભેટ્યા, પહેલાં પણ એડી રામાએ રેડ કાર્પેટ પર મેલોનીનું આ રીતે સ્વાગત કરેલું July 12, 2025