Uncategorized રાજકોટની ભાગોળે ફરી એક વાર દીપડાના જોવા મળ્યા સગળ,આજી નદીના કાંઠે આવેલ મનહર પૂર ગામની સીમમાં ખેતરમાં પિયત કરી રહે ખેડૂતોએ દીપડો દેખાયા આપી કબૂલાત,ગ્રામ્ય વિસ્તારમાં દીપડૉ હોવાની વાત મળતા વન વિભાગ દ્વાર દીપડાને પકડવા વીડી વિસ્તારમાં મૂક્યા પાંજરા. April 19, 2025
Uncategorized રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે સિટી બસે 4 લોકોનો ભોગ લીધો, કોંગ્રેસનું મનપા કચેરી ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યું હતું.. April 18, 2025
Uncategorized રાજકોટમાં પોલીસને તસ્કરોનો પડકાર.એ ડિવિઝન પોલીસથી 100 મીટર દૂર આવેલા શોરૂમમાં લાખો રૂપિયાની મતાની ચોરી. ટાઇટન ઘડિયાળના શોરૂમમાં ચોરીની ઘટના સામે આવી. 70 લાખ રૂપિયાની ઘડિયાળ, 4 લાખ રૂપિયા રોકડની ચોરી થઈ હોવાનું સામે આવ્યું.શોરૂમ માલિક દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી ફરિયાદ.તસ્કરો સીસીટીવીમાં કેદ થયા હોવાનું સામે આવ્યું. એ ડિવિઝન, લોકલ ક્રાઈમ બ્રાન્ચ, ડિપાર્ટમેન્ટ ઓફ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસા ધરવામાં આવી. April 18, 2025
Uncategorized ગઈ કાલે રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે સીટી બસ દ્વારા બનેલ ઘટના ને લઇ રાજકોટ NSUI દ્વારા શહેરના કોટેચા ચોક ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો.. April 18, 2025
Uncategorized આજે સવારે રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે થયેલા અકસ્માતમાં ટ્રાફિક પોલીસ અને પબ્લિક વચ્ચે થયું ઘર્ષણ સમગ્ર ઘટનાનો વિડીયો આવ્યો સામે April 17, 2025
Uncategorized રાજકોટના ઇન્દિરા સર્કલે થયેલ અકસ્માતમાં ચાર લોકોના દુઃખદ મૃત્યુ થયા જેમાં ચિન્મય ભટ્ટ સૌરાષ્ટ્ર યુનવર્સીટીમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા, નોકરી પર જતા હતાને કાળમુખી સિટી બસએ ભોગ લઇ લીધો, ઘટનામાં મૃત્યુ પામેલની સ્મશાન યાત્રા નીકળી હતી જેમાં સામાજીક આગેવાનો પણ જોડાયા હતા. April 17, 2025
Uncategorized રાજકોટમાં સીટી બસના અકસ્માતનો મામલો.સીટી બસ અકસ્માતમાં ચાર લોકોના થયા છે મૃત્યુ.DCP ઝોન 2 જગદીશ બાંગરવા દ્વારા મહત્વની પ્રેસ…સીટી બસ મામલે મહત્વના ખુલાસા કર્યા.સીટી બસની બ્રેક ફેલ ન હતી,જે જવાબદારો હશે તેની સામે વધુ ગુના નોંધાશે તેવું ડીસીપી દ્વારા નિવેદન આપવામાં આવ્યું April 17, 2025
Uncategorized રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે આજ સવારે બનેલ દુઃખદ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના શબ પરિવારજનોને સિવિલ હોસ્પિટલ ખાતેથી પોસ્ટમોર્ટમ બાદ સોંપવામાં આવ્યા April 17, 2025
Uncategorized રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે સીટી બસ ચાલક દ્વારા સર્જેલ અકસ્માતમાં રાજકોટ મનપા કમીશ્નર અને સ્ટેન્ડિંગ ચેરમેન આપ્યું મહત્વનું નિવેદન. April 17, 2025
Uncategorized રાજકોટના સાધુ વાસવાણી રોડ પર RMCના કામ દરમિયાન GSPC ગેસની લાઈન ટુટ્યા બાદ અત્યારે પરિસ્થિતિ કાબુમાં, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જૈમિન ઠાકર પહોંચ્યા હતા ઘટના સ્થળ પર. April 14, 2025
રાજકોટ મનપાની લાલીયાવાડી : 2022માં લોકાર્પણ થયેલા આવાસો ખાઈ રહ્યા છે ધૂળ, અસામાજિક તત્વોનો બન્યા અડ્ડો.. September 24, 2024
રાજકોટમાં વધુ એક ડોકટરની બેદરકારીના કારણે 21 વર્ષીય પાયલ સાગઠીયા નામની નિર્દોષ મહિલાને ગુમાવવો પડ્યો જીવ…. March 16, 2024
રાજકોટના સાધુ વાસવાણી રોડ પર RMCના કામ દરમિયાન GSPC ગેસની લાઈન ટુટ્યા બાદ અત્યારે પરિસ્થિતિ કાબુમાં, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જૈમિન ઠાકર પહોંચ્યા હતા ઘટના સ્થળ પર. April 14, 2025
ફરી અલ્બેનિયાના PMનો અનોખો અંદાજ જોવા મળ્યોઃમેલોની સામે ઘૂંટણિયે બેઠા, સ્ટેજ પર ભેટ્યા, પહેલાં પણ એડી રામાએ રેડ કાર્પેટ પર મેલોનીનું આ રીતે સ્વાગત કરેલું July 12, 2025