Uncategorized ભાવનગર બાવળીયાળી ઠાકરધામ ખાતે સંતશ્રી નગાલાખા બાપાની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને ગોપ કથામાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ..આજે માલધારી સમાજની 70000 બહેનો દ્વારા વર્લ્ડ રેકોર્ડ સાથે હુડા રાસ રજૂ કરવામાં આવ્યો હતો.સંતો મહંતો,સમાજ અગ્રણીઓ અને 2 લાખ કરતા વધુ લોકોની આજે બાવળીયાળી ખાતે ઉપસ્થિતિ રહી હતી. March 21, 2025
Uncategorized ગોંડલમાં 17 વર્ષીય યુવકને ત્રણ લોકો દ્વારા ઢોર માર મારવા મામલે પાટીદાર સમાજ દ્વારા સંમેલન યોજી રેલી કાઢી ગોંડલ મામલતદારને આપ્યું આવેદન. March 21, 2025
Uncategorized રાજકોટના ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસિએશન દ્વારા રાજકોટ પોલીસ કમિશ્નરને કરવામાં આવી રજૂઆત.વિસ્તારમાં ત્રણ મોટી ચીરીઓ થવા છતાં A ડિવિઝન પોલીસ દ્વારા આજદિન સીધું તસ્કરોને નહી પકડતા વેપારીઓ દ્વારા પોલીસ કમિશ્નરને કરાઈ રજૂઆત. March 21, 2025
Uncategorized રાજકોટ જાવેદ જુણેજાના ગેરકાયદે મકાન પર ડિમોલિશન, લિસ્ટેડ બુટેલગર અલ્તાફ સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરવા સૂચના March 20, 2025
Uncategorized રાજકોટમાં યુપીવાળી,જંગલેશ્વરમાં ડ્રગ્સ વેચતી રમાના મકાન પર પોલીસનું બુલડોઝર ફરી વળ્યું, હવે માજિદ ભાણુનું મકાન તોડાશે March 20, 2025
Uncategorized રાજકોટ સ્ટોકમાર્કેટમાં આકર્ષક વળતરની લાલચ આપી વેપારી સાથે 96.96 લાખની ઠગાઈ,ઈન્સ્ટાગ્રામમાં ઈન્વેસ્ટમેન્ટની રિલ્સના આધારે સાયબર ગઠિયાઓએ ફસાવ્યા March 20, 2025
Uncategorized કેતન સાગઠીયા નામના પાખંડી ભુવાના ત્રાસથી યુવતીએ કરેલ આપઘાત મામલે રાજકોટ પોલીસ વિભાગના DCP ઝોન 2 જગદીશ બાંગરવાએ આપ્યું નિવેદન. March 20, 2025
Uncategorized રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ડબલ ઋતુને કારણે રોગચાળામાં જોવા મળ્યો વધારો,તાવ,શરદી,ઉધરસ, ઝાડા અને ઉલ્ટી સહિતના 714 જેટલા કેસો મનપાના આરોગ્ય ચોપડે નોંધાયા,સમગ્ર બાબતે રાજકોટ મનપાના આરોગ્ય અધિકારીએ આપ્યું નિવેદન. March 19, 2025
Uncategorized ગત 22 ફેબ્રુઆરીના રોજ રાજકોટમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નના નામે ઋષિ વંશી સમજના ચંદ્રેશ છાત્રોલા દ્વારા 28 નવવધુઓ સાથે કરેલ છેતરપિંડીને એક મહિનો વીતવા છતાં આયોજક આરોપી ચંદ્રેશ છાત્રોલા હજી સુધી પોલીસ પકડવામાં નહી આવતા અને પોલીસ દ્વાર ભોગ બનનાર નવ યુગલો આમતેમ ગલ્લા તલ્લા કરતા નવયુગલો પહોંચ્યા પોલીસ કમિશ્નર કચેરી ખાતે રજૂઆત કરવા. March 19, 2025
રાજકોટ મનપાની લાલીયાવાડી : 2022માં લોકાર્પણ થયેલા આવાસો ખાઈ રહ્યા છે ધૂળ, અસામાજિક તત્વોનો બન્યા અડ્ડો.. September 24, 2024
રાજકોટમાં વધુ એક ડોકટરની બેદરકારીના કારણે 21 વર્ષીય પાયલ સાગઠીયા નામની નિર્દોષ મહિલાને ગુમાવવો પડ્યો જીવ…. March 16, 2024
રાજકોટ જૂની કલેક્ટર કચેરીની ઝોનલ ઓફિસમાં ટોળાંનો હંગામો, પોલીસ બોલાવવી પડી,પુરવઠા તંત્રની આડોડાઇને કારણે દરરોજ 50થી 60 લોકોને થાય છે ધરમધક્કા March 28, 2024
રાજકોટમાં લવ જેહાદનો કિસ્સો આવ્યો પ્રકાશમાં,રેલ નગર વિસ્તારમાં રહેતી 15 વર્ષની તરુણીને વિધર્મી યુવક લઈ ગયો હોવાની યુવતીની માતાએ કરી મિડિયા સમક્ષ વાત,15 વર્ષની દીકરીને પછી લાવવા બાળકીની માતાએ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પાસે કરી માંગ. February 25, 2025
રાજકોટ આમ આદમી પાર્ટી દ્વારા સ્માર્ટ મીટરને લઇ રાજકોટ કલેક્ટરને પ્રભવ જોશીને પાઠવ્યું આવેદન May 24, 2024