Uncategorized લાભ પાંચમના દિવસે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે શુભ મુહર્તમાં એક લાખ મગફળીની ગુણીની થઈ આવક, યાર્ડના વેપારીઓએ શુભ મુહુર્તમાં કર્યા સોદા. November 7, 2024
Uncategorized રાજકોટ એસ. ટી વિભાગની દિવાળી ગઈ દમદાર,દિવાળીના તહેવારમાં એસ. ટી વિભાગને થઈ 2 કરોડ 44 લાખ રૂપિયાની આવક,તહેવારની સિઝનમાં લાખો લોકોએ લીધો એસ.બસનો લાભ. November 7, 2024
Uncategorized રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં બકાલું મને પહેલા આપવાનું કહી આંબા ભરવાડ નામના લુખ્ખાએ બકાલાના વેપારી સાથે કરી મારામારી,લુખ્ખા દ્વારા વેપારી સાથે કરવામાં આવેલ મારામારીની ઘટના થઈ CCTV કૅમેરામાં કેદ. October 26, 2024
Uncategorized જૂનાગઢની જ્ઞાનબાગ સ્વામિનારાયણ ગુરુકુળ ની બેદરકારી લીધો વધુ એક પરિવારના વહાલસોયા નો જીવ,ઓમ અંકુર ભાઇ સાંગાણી નામના બાળકનું ગત રવિવારના રોજ નિપજયું મોત,બાળકની જૂનાગઢ ગુરુકુળમાં રહી કરતો હતો અભ્યાસ,બાળકની ગુરુકુળમાં તબિયત બગડવા છતાં ગુરુકુળના જવાબદારો દ્વારા ન કરવામાં આવી બાળકની સારવાર,અંતે બાળકનું મોત નિપજતાં બાળક બીમાર હોવાનું કહી ગુરુકુળના સત્તાધીશોએ કર્યો લુલો બચાવ,મૃતક બાળકના પરિજનો દ્વારા રાજકોટ મીડિયા સમક્ષ કર્યો ગુરુકુળ અને જૂનાગઢ સ્થાનિક પોલીસ ઉપર કાર્ય ગંભીર આક્ષેપો,પોલીસ પર મૃતકના પરિજનોને કોઈ જવાબ નથી આપતી કે સંસ્થા ના મૃતકના પરિવારે લગાવ્યા આક્ષેપ,બાળકના પરિજનોએ બાળકની મોત પહેલાની બે કલાકના CCTV કર્યા મીડિયા સમક્ષ જાહેર. October 26, 2024
Uncategorized રાજકોટના લોધીકા તાલુકાના મોટા વડા ગામે આવેલ સરકારી શાળામાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીને કરવામાં આવેલ હેરાનગતિને લઈ વિદ્યાર્થી દ્વારા સુસાઇડ નોટ લખી વિડીયો બનાવી કરવામાં આવેલ આપઘાત મામલે આજ રોજ માલધારી સમાજ દ્વારા રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીને આવેદન પાઠવી દોષિતો સામે દિસ્મિસ કરવા સુધીના કડક પગલાં લઈ તેમજ વિદ્યાર્થીના પરિવારને એક કરોડની સહાય કરવામાં આવે તેવી કરવામાં આવી માંગ. October 26, 2024
Uncategorized સમગ્ર ગુજરાતમાં પડેલ કમોસમી વરસાદથી ખેતીના શિયાળુ પાકમાં થયેલ નુકશાનને લઈ આજરોજ રાજકોટના જિલ્લા પંચાયત ચોક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા બળદ ગાડા સાથે નુકશાન પહોંચેલ પાક અને ફાટેલ કપડાં પહેરી સરકારના રાહત પેકેજને લોલીપોપ ગણાવી કર્યો વિરોધ. October 25, 2024
Uncategorized ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી પદ્મભૂષણ સ્વ.કેશુભાઈ પટેલની ચોથી પુણ્ય તિથિ નિમિત્તે પાટીદાર સમાજની કુર્મી સેના દ્વારા યોજાઇ પત્રકાર પરિષદ,હાલના મોટા રાજકીય નેતાઓ સ્વ કેશુભાઇની આંગળી પકડી ને આગળ આવ્યા હોય તેઓ હવે પૂર્વ મુખ્યમંત્રીને ભૂલી ગયા હોવાના પત્રકાર પરિષદમા પાટીદાર સમાજની કુર્મી સેનાના આગેવાન ચિરાગ પટેલે આપ્યુ નિવેદન. October 25, 2024
Uncategorized દિવાળીને માત્ર હવે ગણત્રીના દિવસો જ બાકી છે, ત્યારે ભુજની બજારોમાં જોવા મળ્યો મંદી નો માહોલ, વેપારીઓ નિરાશ હતાશ જોવા મળ્યા, આવનારા દિવસોમાં બજારોમાં રોનક જોવા મળે તેવી વેપારીઓની આશા.સાકીબ લાડકા : ભુજ કચ્છ October 24, 2024
Uncategorized કમોસમી વરસાદથી ખેતીના પાકમાં થયેલ નુકશાનને લઈ રાજ્ય સરકાર દ્વારા સહાયની ખાલી વાતો જ કરવામાં આવી પણ હજુ સુધી ખેડૂતોને સહાય નહિ મળતા આજ રોજ રાજકોટ તાલુકા કોંગ્રેસ દ્વારા પાકના પોસ્ટર પહેરી ખેડૂતોને સહાય માટે દાન આપવાની માગ સાથે કર્યો વિરોધ. October 24, 2024
Uncategorized હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં કરેલ ભારે વરસાદની આગાહીને લઈ સૌરાષ્ટ્રમા પડેલ કમોસમી વરસાદને લઈ ક્યાં ક્યા શાકભાજીના ભાવમાં જોવા મળ્યો વધારો જુઓ આલ્ફા ન્યુઝ પર. October 24, 2024
રાજકોટ મનપાની લાલીયાવાડી : 2022માં લોકાર્પણ થયેલા આવાસો ખાઈ રહ્યા છે ધૂળ, અસામાજિક તત્વોનો બન્યા અડ્ડો.. September 24, 2024
રાજકોટમાં વધુ એક ડોકટરની બેદરકારીના કારણે 21 વર્ષીય પાયલ સાગઠીયા નામની નિર્દોષ મહિલાને ગુમાવવો પડ્યો જીવ…. March 16, 2024
રાજકોટના સાધુ વાસવાણી રોડ પર RMCના કામ દરમિયાન GSPC ગેસની લાઈન ટુટ્યા બાદ અત્યારે પરિસ્થિતિ કાબુમાં, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જૈમિન ઠાકર પહોંચ્યા હતા ઘટના સ્થળ પર. April 14, 2025
ફરી અલ્બેનિયાના PMનો અનોખો અંદાજ જોવા મળ્યોઃમેલોની સામે ઘૂંટણિયે બેઠા, સ્ટેજ પર ભેટ્યા, પહેલાં પણ એડી રામાએ રેડ કાર્પેટ પર મેલોનીનું આ રીતે સ્વાગત કરેલું July 12, 2025