Uncategorized રાજકોટના કણકોટ ખાતે સિટી બસની અડફેટે 7 વર્ષીય બાળકના મોતનો મામલો,ઘટનાના સીસીટીવી સામે આવ્યા,સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બાળક અને તેની માતા રોડની સાઈડમાં જઈ રહ્યા છે,સિટી બસ ડ્રાઈવરની બેદરકારીના કારણે બાળકનું મોત થયાનું સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય રહ્યું છે,તાલુકા પોલીસે ડ્રાઈવર સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. December 25, 2024
Uncategorized ગૌચરની જમીનમાં થયેલ કબ્જાને લઈ રાજકોટના ખીજડીયા ગામના લોકો પહોંચ્યા કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવા,જો તંત્ર આજદિન સુધીમાં કોઇ કાર્યવાહી નહિ કરે તો ખીજડીયા ગામના ખેડૂતો કરશે આત્મદાહ. December 24, 2024
Uncategorized ભારતના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનું ભારતની સંસદમાં અપમાન બદલ દેશ નાં ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ સાથે ભુજ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, વિરોધ દરમિયાન પોલીસે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી. December 23, 2024
Uncategorized પ્રવેશ પરીક્ષા પાસ કરેલ ઉમેદવારોને પીએચ.ડી.મા પ્રવેશ મામલે કોંગ્રેસનો હલ્લાબોલ તાળાબંધી કરી ઉગ્ર વિરોધ કરાયો, Ph.d. એડમિશન માટે અગાઉ NET ફરજિયાત બાદ સીટ ખાલી રહેતા હવે GSET-JRF પાસ પણ ચાલશે, Ph.D. પ્રવેશ પરીક્ષા પાસ કરનારા વંચિત. December 23, 2024
Uncategorized વર્ષ 2012 માં રાજકોટના ભક્તિ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ મહિલાની હત્યામાં હત્યારા આરોપીને ગજિયાબાદથી વેશ પલટો કરી રાજકોટ ક્રાઈમ બ્રાંચ પોલીસ દ્વારા કરવામાં આવી ધરપકડ. December 23, 2024
Uncategorized રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીનું પરિણામ જાહેર, સમરસ પેનલની ભવ્ય જીત, રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે પરેશ મારુ 799 મતથી વિજય બન્યા, વકીલોએ ફટાકડા ફોડી અને મીઠાઈ ખવડાવી જીતની ભવ્ય ઉજવણી કરી. December 21, 2024
Uncategorized ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા ડો.બાબા સાહેબ ભીમરાવ આંબેડકર પર નિવેદન બાદ અનેક જગ્યાઓ પર વિરોધ, દેશના ગૃહમંત્રી પદેથી રાજીનામું આપવા બાબતે સ્વયમ્ સૈનિક દળ (SSD) દ્વારા કચ્છ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.રિપોર્ટ : સાકીબ લાડકા કચ્છ.ભુજ December 21, 2024
Uncategorized રાજકોટના 68 વિધાનસભા વિસ્તારમાં અશાંત ધારા લાગુ હોવા છતાં અશાંત ધારામાં થતી શરત ભંગ ને લઈ દક્ષિણ 68 વિધાનસભાના ધારાસભ્ય દર્શિતાબેન શાહએ આપ્યું મહત્વનું નિવેદન. December 21, 2024
Uncategorized અશાંત ધારામાં થતી શરત ભંગ અને રાજકોટના વધુ એક ધારાસભ્યએ કરી રાજકોટ જિલ્લા કલેકટરને રજૂઆત,પશ્ચિમ 69 વિધાન સભાના ધારાસભ્ય રમેશ ટીલાળાએ વોર્ડ નં 7,8 અને 14 માં અશાંત ધારો લાગવાની કરી રજૂઆત. December 21, 2024
Uncategorized આજોરજ રાજકોટ કોર્ટ ખાતે બાર એશોશિયેશનની યોજાઇ ચૂંટણી,મતદાન માટે સમરસ પેનલ,એક્ટિવ પેનલ અને કાર્યદક્ષ પેનલ વચ્ચે જામ્યો જંગ. December 21, 2024
રાજકોટ મનપાની લાલીયાવાડી : 2022માં લોકાર્પણ થયેલા આવાસો ખાઈ રહ્યા છે ધૂળ, અસામાજિક તત્વોનો બન્યા અડ્ડો.. September 24, 2024
રાજકોટમાં વધુ એક ડોકટરની બેદરકારીના કારણે 21 વર્ષીય પાયલ સાગઠીયા નામની નિર્દોષ મહિલાને ગુમાવવો પડ્યો જીવ…. March 16, 2024
રાજકોટના સાધુ વાસવાણી રોડ પર RMCના કામ દરમિયાન GSPC ગેસની લાઈન ટુટ્યા બાદ અત્યારે પરિસ્થિતિ કાબુમાં, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જૈમિન ઠાકર પહોંચ્યા હતા ઘટના સ્થળ પર. April 14, 2025
રાજકોટ જૂની કલેક્ટર કચેરીની ઝોનલ ઓફિસમાં ટોળાંનો હંગામો, પોલીસ બોલાવવી પડી,પુરવઠા તંત્રની આડોડાઇને કારણે દરરોજ 50થી 60 લોકોને થાય છે ધરમધક્કા March 28, 2024
રાજકોટમાં લવ જેહાદનો કિસ્સો આવ્યો પ્રકાશમાં,રેલ નગર વિસ્તારમાં રહેતી 15 વર્ષની તરુણીને વિધર્મી યુવક લઈ ગયો હોવાની યુવતીની માતાએ કરી મિડિયા સમક્ષ વાત,15 વર્ષની દીકરીને પછી લાવવા બાળકીની માતાએ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પાસે કરી માંગ. February 25, 2025