Uncategorized શનિ અમાસને લઈ આજરોજ રાજકોટના જયુબેલી ખાતે આવેલ નવ ગ્રહ મંદિર ખાતે સવારથી જ શનિદેવના દર્શન કરાવે ઉમટ્યું લોકોનું ઘોડાપુર March 31, 2025
Uncategorized રાજકોટની તાલુકા પોલીસની ગંભીર બેદરકારી આવી સામે,પિતાની છત્રછાયા ગુમાવનાર અને પરિવારના એકના એક દીકરાના ગંભીર અકસ્માતમાં તાલુકા પોલીસે નિભાવી મહત્વની ભૂમિકા,ગત 21 તરીખે ન્યારી ડેમ રોડ ઉપર નબીરા કાર ચાલકે 18 વર્ષીય યુવકને લીધો હતો અડફેટે,અકસ્માતને લઈ ઘાયલ યુવકના પરિજનોએ તાલુકા પોલીસ ઉપર કર્યા ગંભીર આક્ષેપો,તાલુકા પોલીસે નબીરા કાર ચાલક યુવકની જગ્યાએ અન્ય આધેડ વયના વ્યક્તિને કાર ચાલક બતાવી દેવાનો કર્યો પરિવારે આક્ષેપ,હાલ યુવક જીવણ મરણ વચ્ચે ખાઇ રહ્યો છે જોલા,ઇજાગ્રસ્ત યુવકના પરિવારે ગૃહ મંત્રી અને પોલીસ કમિશ્નરને લેખિત અરજી કરી ન્યાયની માંગ. March 29, 2025
Uncategorized TRP ગેમ ઝોનના અગ્નિકાંડ બાદ બિલ્ડરોને પડી રહેલ હાલાકીને ધ્યાને રાખી રાજકોટ મનપાએ લીધો મહત્વનો નિર્ણય,ફાયર અને T.P વિભાગમાં સંકલન સાધવા કર્યા આદેશ સાથે ઝોન વાઇઝ 3 નવા TPO ની કરાશે ભરતી. March 29, 2025
Uncategorized ગુજરાતમાં મહિલા સુરક્ષા,બળાત્કાર,મહિલા અત્યાચાર તેમજ સત્તાપક્ષ દ્વારા 33% મહિલા અનામત સહિતના મુદે રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ દ્વારા રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષીને પાઠવ્યું આવેદન. March 29, 2025
Uncategorized રાજકોટમાં જીવરાજ પાર્ક અને અંબિકા ટાઉન શિપ વિસ્તારમાં આવેલ કોમન પ્લોટને મનપા દ્વાર ટીપ્પરવાન પાર્કિંગ માટે ફાડવેલ વિવાદને લઈ રહેવાસીઓ દ્વારા વિવાદિત કોમન પ્લોટમાં મોબાઈલની ફ્લેશ લાઇટ કરી કર્યો મનપાનો વિરોધ. March 29, 2025
Uncategorized રાજકોટના જામનગર રોડ ઉપર ન્યારા ગામના પાટિયા પાસે પોલીસ કાર અને માલવાહક વાહન વચ્ચે સર્જાયો અક્સ્માત March 28, 2025
Uncategorized રાજ્યમાં ચાલી રહ્યા 100 કલાકની જેતપુરમાં કામગીરી. જેતપુર તાલુકાના પેઢલા ગામે લિસ્ટેડ બુટલેગરના ઘર પર પોલીસનું બુલડોઝર ફરી વળ્યું.ઉધ્યોગનગર પોલીસ દ્વારા અસામાજિક તત્ત્વો સામે કામગીરી. 800 વાર જગ્યા પર ચાલ્યું બુલડોઝર .જેતપુર ના પેઢલા ગામે લગધીર ભાઈ દેવાભાઈ માવાલીયા ઉર્ફે (હકો) ગુનાહિત પ્રવૃત્તિમાં સડોવાયેલ હોય.૧૭ થી વધુ અલગ અલગ ગુનામાં સંડોવાયેલા અસામાજિક તત્વનું ગેરકાયદેસર દબાણ દૂર કરાયું.જેતપુરના પેઢલા ગામના ગૌચરની જગ્યા પર રહેવા માટે મકાન બનાવવામાં આવ્યું હતું. March 28, 2025
Uncategorized ગત ધુળેટીના પર્વે રાજકોટના એટલાન્ટિક એપાર્ટમેન્ટમાં લાગેલ આગમાં ત્રણ નિર્દોષોના મોત બાદ રાજકોટ મનપા તંત્ર જાગ્યું એટલાન્ટિસ બિલ્ડિંગમાં ફાયર Noc અંગે તપાસ કરી સાથે અન્ય 628 રહેણાંક બિલ્ડિંગોમાં હાથ ધર્યું ચેકીંગ. March 28, 2025
Uncategorized સોશિયલ મીડિયાના ઈન્ફ્યુલાન્સર તરીકે ખ્યાતિ ધરાવતા ટ્વિંકલ કોસારે રાજકોટની મુલાકાતે,આલ્ફા ન્યુઝ સાથે સોશિયલ મિડિયા ક્વીન ટ્વિંકલ કોસારે કરી ખાસ વાતચીત. March 28, 2025
Uncategorized રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં સર્વર ડાઉનની સમસ્યાથી આયુષ્યમાં કઢાવવા અરજદારો છેલ્લા 5 દિવસથી ખાઇ રહ્યા છે ધક્કા,આરોગ્ય અધિકારીએ કહ્યું આ અંગે ઉચ્ચ અધિકારીને જાણ કરવામ આવી છે. March 28, 2025
રાજકોટ મનપાની લાલીયાવાડી : 2022માં લોકાર્પણ થયેલા આવાસો ખાઈ રહ્યા છે ધૂળ, અસામાજિક તત્વોનો બન્યા અડ્ડો.. September 24, 2024
રાજકોટમાં વધુ એક ડોકટરની બેદરકારીના કારણે 21 વર્ષીય પાયલ સાગઠીયા નામની નિર્દોષ મહિલાને ગુમાવવો પડ્યો જીવ…. March 16, 2024
રાજકોટ જૂની કલેક્ટર કચેરીની ઝોનલ ઓફિસમાં ટોળાંનો હંગામો, પોલીસ બોલાવવી પડી,પુરવઠા તંત્રની આડોડાઇને કારણે દરરોજ 50થી 60 લોકોને થાય છે ધરમધક્કા March 28, 2024
રાજકોટમાં લવ જેહાદનો કિસ્સો આવ્યો પ્રકાશમાં,રેલ નગર વિસ્તારમાં રહેતી 15 વર્ષની તરુણીને વિધર્મી યુવક લઈ ગયો હોવાની યુવતીની માતાએ કરી મિડિયા સમક્ષ વાત,15 વર્ષની દીકરીને પછી લાવવા બાળકીની માતાએ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પાસે કરી માંગ. February 25, 2025