Uncategorized રાજકોટ અમદાવાદ હાઇવે પાસે આવેલ માલિયાસણ નજીક ટ્રક અને રીક્ષા વચ્ચે સર્જાયો અક્સ્માત,અકસ્માતમાં 5 લોકોના ઘટના સ્થળ પર મોત નીપજયાં સૂત્રો દ્વારા મળ્યું જાણવા. February 26, 2025
Uncategorized રાજકોટ મનપા કમીશ્નર દ્વારા શરૂ કરેલ વિઝીટર મેનેજમેન્ટ સિસ્ટમ એપ્લિકેશનમાં અત્યાર સુધીમાં અરજદારો દ્વારા 150 જેટલી રજૂઆતો આવી કરવામાં. સમગ્ર મામલે રાજકોટ કમિશનરે આપ્યુ નિવેદન. February 26, 2025
Uncategorized દ્વારકાના હર્ષદ દરિયા કિનારે આવેલ પૌરાણિક ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગ થયું ગાયબ.શિવલિંગ કાઢીને દરિયા સુધી લઈ ગયા હોવાના મળ્યા પુરાવા.શિવલિંગ મંદિરમાંથી ગાયબ થતા ભક્તોમાં ભભૂક્યો રોષ.સ્થાનિક પોલીસ અને SRD ના જવાનો તપાસ કરી શરૂ. February 26, 2025
Uncategorized કોઈ ના કોઈ વિવાદોમાં જોવા મળતી રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી આવી વિવાદમાં,સિવિલ હોસ્પિટલના બાળકો અને ગર્ભવતી મહિલાઓના ઝનાના વિભાગના વોર્ડમાં જોવા મળ્યા વંદાઓ, વંદાઓના ત્રાસને લઈ સારવાર લઈ રહેલ દર્દીઓના સગાએ જણાવી આપવીતી.સમગ્ર બાબતને લઈ સિવિલ અધિક્ષક મોનાલીબેન માકડીયા આપ્યો ખુલાસો. February 26, 2025
Uncategorized રાજકોટના રિલાયન્સ મોલમાં આવેલ મેકડોનાલ્ડમાં ડિલિવરી સ્ટાફ દ્વારા ગ્રાહકને ભૂલથી વેજ ની જગ્યાએ નોનવેજ પાર્સલ આવ્યું મોકલવામાં.સમગ્ર મામલે મેકડોનાલ્ડના લાઇઝનિંગ ઓફિસરે ગ્રાહક અને જનતાની માંગી માફી. February 26, 2025
Uncategorized રાજકોટના રેલ નગર વિસ્તારમાં ઋષિ વંશી સમાજ દ્વારા આયોજિત સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં 28 નવવધુઓ અને દાતાઓ સાથે કરેલ છેતરપીંડી આચરનારા હાર્દિક શિશાંગિયાને ઋષિ વંશી સમજના લોકોએ પકડી કર્યો પોલીસ હવાલે. February 25, 2025
Uncategorized રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આવેલ એક્સરે વિભાગમાં ગાડીઓ પાર્ક કરવા મામલે સિવિલ સર્જને આપ્યુ નિવેદન February 25, 2025
Uncategorized રાજકોટમાં લવ જેહાદનો કિસ્સો આવ્યો પ્રકાશમાં,રેલ નગર વિસ્તારમાં રહેતી 15 વર્ષની તરુણીને વિધર્મી યુવક લઈ ગયો હોવાની યુવતીની માતાએ કરી મિડિયા સમક્ષ વાત,15 વર્ષની દીકરીને પછી લાવવા બાળકીની માતાએ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પાસે કરી માંગ. February 25, 2025
Uncategorized રાજકોટમાં મોરબી રોડ પાસે ગાંડી વેલ અને મચ્છરોના ત્રાસના અહેવાલ બાદ રાજકોટ મનપાનું તંત્ર જાગ્યું,આજી 2 નદીમાં માંથી ગાંડી વેલ કાઢવાની કામગીરી મનપાએ કરી શરૂ,એક મશીનથી ગાંડી વેલનો પ્રશ્ન હલ ન થાયના ગ્રામજન અને બેડી પંચાયત કચેરીના પ્રતાઈનિધીએ લગાવ્યા આક્ષેપ. February 25, 2025
Uncategorized રાજકોટ મનપાના આધાર કાર્ડ કેન્દ્રમાં ફરી અરજદારોને કરવો પડ્યો હાલાકીનો સામનો,આધાર કેન્દ્રોના કર્મચારીઓ દ્વારા કામગીરી કરાવવા આવેલ અરજદારોને ઉડાવ જવાબ આપતા હોવાનો અરજદારોએ કર્યો આક્ષેપ. February 25, 2025
રાજકોટ મનપાની લાલીયાવાડી : 2022માં લોકાર્પણ થયેલા આવાસો ખાઈ રહ્યા છે ધૂળ, અસામાજિક તત્વોનો બન્યા અડ્ડો.. September 24, 2024
રાજકોટમાં વધુ એક ડોકટરની બેદરકારીના કારણે 21 વર્ષીય પાયલ સાગઠીયા નામની નિર્દોષ મહિલાને ગુમાવવો પડ્યો જીવ…. March 16, 2024
રાજકોટના સાધુ વાસવાણી રોડ પર RMCના કામ દરમિયાન GSPC ગેસની લાઈન ટુટ્યા બાદ અત્યારે પરિસ્થિતિ કાબુમાં, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જૈમિન ઠાકર પહોંચ્યા હતા ઘટના સ્થળ પર. April 14, 2025
ફરી અલ્બેનિયાના PMનો અનોખો અંદાજ જોવા મળ્યોઃમેલોની સામે ઘૂંટણિયે બેઠા, સ્ટેજ પર ભેટ્યા, પહેલાં પણ એડી રામાએ રેડ કાર્પેટ પર મેલોનીનું આ રીતે સ્વાગત કરેલું July 12, 2025