Uncategorized રાજકોટના તાલુકા અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન એમ જુદા જુદા બે વિસ્તારોમાં ચેઇન સ્નેચિંગ કરતા સુનીલ ઉર્ફે આર્ય શિયાળ અને જીતેશ ઉર્ફે જીનીની રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવી ધરપકડ. March 5, 2025
Uncategorized સ્વામી નારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા પૂજ્ય સંત શ્રી જલારામ બાપા ઉપર કરેલ વિવાદસ્પદ ટિપ્પણીને લઈ સાંસદ પરસોતમ રૂપાલા આપ્યું મહત્વનું નિવેદન.જલારામ બાપા વિશે બોલતા પહેલા સ્વામનારાયણના જ્ઞાન પ્રકાશ સ્વામીએ પહેલા અરીસામાં જોઈ લેવું જોઈએ. March 5, 2025
Uncategorized રાજકોટના રેલનગર વિસ્તારમાં 15 વર્ષની હિન્દુ તરુણીનું કરેલા અપહરણના ચકચારી બનવામાં રાજકોટ પ્ર નગર પોલીસે સાહિલ સંઘાર નામના યુવકની ઉત્તર પ્રદેશથી કરી ધરપકડ. March 4, 2025
Uncategorized રાજકોટના જામનગર રોડ ઉપર નવા બનેલ રહેલ પુલને લઈ ભોલેશ્વર ફાટક પાસે ઉનાળાના ધોમ ધખતા તાપમાં થઈ રહેલ ભારે ટ્રાફિક જામની સમસ્યાને લઈ એડવોકેટ ઝાકીર અગારિયા દ્વારા રાજકોટ પોલીસ કમિશ્નરને કરવામાં આવી રજૂઆત અને આ સમસ્યાથી રાજકોટ વાસીઓને વેહલી તકે છુટકારો મળે તેવી કરી માંગ. March 4, 2025
Uncategorized ગત વર્ષ 2019 થી 2024 માં તત્કાલીન સિવિધ અધિક્ષક આર.એસ.ત્રિવેદી દ્વારા વિશ્વાસ એજન્સી દ્વારા ફાયરના સાધનોમાં કરેલ રૂ.3 કરોડના કૌભાંડને લઈ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યો ઉગ્ર વિરોધ. March 4, 2025
Uncategorized વડાપ્રધાન ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે વહેલી સવારે એમણે ગીર સફારીમાં સિંહદર્શન કર્યાં હતાં. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વનવિભાગના ઉચ્ચકક્ષાના અધિકારીઓ સાથે વડાપ્રધાનના કાફલાનો ભંભાફોળ નાકાથી પ્રવેશ થયો હતો અને રૂટ નંબર બે ઉપરથી ખુલ્લી જિપ્સીમાં વડાપ્રધાને સિંહદર્શન કર્યાં હતાં. આ દરમિયાન વડાપ્રધાને ગીર સફારીમાં કરેલા ફોટોશૂટની કેટલીક તસવીરો સામે આવી છે. March 4, 2025
Uncategorized ઉનાળાની સીઝન શરૂ થતાં જ રાજકોટ વાસીઓને પીવાના પાણીમાં હાલાકી ન ભોગવવી પડે માટે રાજકોટ મનપાએ આગાઉ જ ઘડી નાખ્યો એક્શન પ્લાન. March 4, 2025
Uncategorized સૌરાષ્ટ્રભરના ખેલાડીઓ ભાગ લઈ શકશે,વિશ્વકર્મા યુવક મંડળ દ્વારા 10મીથી ક્રિકેટ ટૂર્નામેન્ટ શરૂ March 3, 2025
Uncategorized રાજકોટ મહિલા પોલીસમાં પતિ, સાસુ-સસરા સામે ગુનો નોંધાયો,પરિણીતા પર શંકા કરી પતિ સહિતનાઓ પોલીસમાં ખોટા કેસ કરી હેરાન કરતા હતા,મવડીમાં ઈસ્કોન પાસેનોબનાવ March 3, 2025
Uncategorized રાજકોટમાંથી બે સગીરાનું અપહરણ કરી નાસી જનાર વિધર્મી બેલડી સામે પોક્સોનો ગુનો નોંધાયો,પ્ર.નગર પોલીસની ટીમે નેપાળ બોર્ડર પાસેથી દબોચી લીધા, બન્નેની પૂછતાછ March 3, 2025
રાજકોટ મનપાની લાલીયાવાડી : 2022માં લોકાર્પણ થયેલા આવાસો ખાઈ રહ્યા છે ધૂળ, અસામાજિક તત્વોનો બન્યા અડ્ડો.. September 24, 2024
રાજકોટમાં વધુ એક ડોકટરની બેદરકારીના કારણે 21 વર્ષીય પાયલ સાગઠીયા નામની નિર્દોષ મહિલાને ગુમાવવો પડ્યો જીવ…. March 16, 2024
રાજકોટના સાધુ વાસવાણી રોડ પર RMCના કામ દરમિયાન GSPC ગેસની લાઈન ટુટ્યા બાદ અત્યારે પરિસ્થિતિ કાબુમાં, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જૈમિન ઠાકર પહોંચ્યા હતા ઘટના સ્થળ પર. April 14, 2025
ફરી અલ્બેનિયાના PMનો અનોખો અંદાજ જોવા મળ્યોઃમેલોની સામે ઘૂંટણિયે બેઠા, સ્ટેજ પર ભેટ્યા, પહેલાં પણ એડી રામાએ રેડ કાર્પેટ પર મેલોનીનું આ રીતે સ્વાગત કરેલું July 12, 2025