Uncategorized રાજકોટના ચૌધરી હાઇસ્કુલ ચોક પાસે આવેલ મણિયાર દેરાસરમાં મોડી રાત્રે મુખ્ય દરવાજો ટપી ચોરી કરવા આવેલ તસ્કરે દેરાસરમાંથી રોકડ રકમની ઉઠાંતરી કરી તસ્કર થયો રફફું ચક્કર,દેરાસરમાં ચોરીની સમગ્ર ઘટના થઈ CCTV કેમેરામા કેદ. February 28, 2025
Uncategorized રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રનાં ખેલ સહાયકોને કરાર પહેલા જ રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા છુટા કરી દેતા ખેલ સહાયકો પહોંચ્યા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે રજૂઆત કરવા February 28, 2025
Uncategorized આજથી સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો થયો પ્રારંભ,રાજકોટ ખાતે પણ બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને રાજકોટ જિલ્લા કલેકટર,પોલીસ કમિશ્નર,જિલ્લા શિક્ષણ અધિકારીએ પાઠવ્યા આશીર્વાદ. February 28, 2025
Uncategorized મહાશિવરાત્રીના પાવન પર્વે રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા મટન ચિકાનના વેચાણ પર પ્રતિબંધના જાહેરનામાંનું ઉલંઘન કરતા ZEPTO ડિલિવરી ઉપર આરોગ્ય વિભાગ દ્વારા રેડ કરી 35 કિલો નોનવેજના જથ્થાનો નાશ કરી રૂ.10,000નો ફટકારવામાં આવ્યો દંડ. February 26, 2025
Uncategorized રાજકોટ અમદાવાદ હાઇવે પાસે આવેલ માલિયાસણ નજીક ટ્રક અને રીક્ષા વચ્ચે સર્જાયો અક્સ્માત,અકસ્માતમાં 5 લોકોના ઘટના સ્થળ પર મોત નીપજયાં સૂત્રો દ્વારા મળ્યું જાણવા. February 26, 2025
Uncategorized રાજકોટ મનપા કમીશ્નર દ્વારા શરૂ કરેલ વિઝીટર મેનેજમેન્ટ સિસ્ટમ એપ્લિકેશનમાં અત્યાર સુધીમાં અરજદારો દ્વારા 150 જેટલી રજૂઆતો આવી કરવામાં. સમગ્ર મામલે રાજકોટ કમિશનરે આપ્યુ નિવેદન. February 26, 2025
Uncategorized દ્વારકાના હર્ષદ દરિયા કિનારે આવેલ પૌરાણિક ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગ થયું ગાયબ.શિવલિંગ કાઢીને દરિયા સુધી લઈ ગયા હોવાના મળ્યા પુરાવા.શિવલિંગ મંદિરમાંથી ગાયબ થતા ભક્તોમાં ભભૂક્યો રોષ.સ્થાનિક પોલીસ અને SRD ના જવાનો તપાસ કરી શરૂ. February 26, 2025
Uncategorized કોઈ ના કોઈ વિવાદોમાં જોવા મળતી રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી આવી વિવાદમાં,સિવિલ હોસ્પિટલના બાળકો અને ગર્ભવતી મહિલાઓના ઝનાના વિભાગના વોર્ડમાં જોવા મળ્યા વંદાઓ, વંદાઓના ત્રાસને લઈ સારવાર લઈ રહેલ દર્દીઓના સગાએ જણાવી આપવીતી.સમગ્ર બાબતને લઈ સિવિલ અધિક્ષક મોનાલીબેન માકડીયા આપ્યો ખુલાસો. February 26, 2025
Uncategorized રાજકોટના રિલાયન્સ મોલમાં આવેલ મેકડોનાલ્ડમાં ડિલિવરી સ્ટાફ દ્વારા ગ્રાહકને ભૂલથી વેજ ની જગ્યાએ નોનવેજ પાર્સલ આવ્યું મોકલવામાં.સમગ્ર મામલે મેકડોનાલ્ડના લાઇઝનિંગ ઓફિસરે ગ્રાહક અને જનતાની માંગી માફી. February 26, 2025
Uncategorized રાજકોટના રેલ નગર વિસ્તારમાં ઋષિ વંશી સમાજ દ્વારા આયોજિત સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં 28 નવવધુઓ અને દાતાઓ સાથે કરેલ છેતરપીંડી આચરનારા હાર્દિક શિશાંગિયાને ઋષિ વંશી સમજના લોકોએ પકડી કર્યો પોલીસ હવાલે. February 25, 2025
રાજકોટ મનપાની લાલીયાવાડી : 2022માં લોકાર્પણ થયેલા આવાસો ખાઈ રહ્યા છે ધૂળ, અસામાજિક તત્વોનો બન્યા અડ્ડો.. September 24, 2024
રાજકોટમાં વધુ એક ડોકટરની બેદરકારીના કારણે 21 વર્ષીય પાયલ સાગઠીયા નામની નિર્દોષ મહિલાને ગુમાવવો પડ્યો જીવ…. March 16, 2024
રાજકોટના સાધુ વાસવાણી રોડ પર RMCના કામ દરમિયાન GSPC ગેસની લાઈન ટુટ્યા બાદ અત્યારે પરિસ્થિતિ કાબુમાં, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જૈમિન ઠાકર પહોંચ્યા હતા ઘટના સ્થળ પર. April 14, 2025
રાજકોટ જૂની કલેક્ટર કચેરીની ઝોનલ ઓફિસમાં ટોળાંનો હંગામો, પોલીસ બોલાવવી પડી,પુરવઠા તંત્રની આડોડાઇને કારણે દરરોજ 50થી 60 લોકોને થાય છે ધરમધક્કા March 28, 2024
રાજકોટમાં લવ જેહાદનો કિસ્સો આવ્યો પ્રકાશમાં,રેલ નગર વિસ્તારમાં રહેતી 15 વર્ષની તરુણીને વિધર્મી યુવક લઈ ગયો હોવાની યુવતીની માતાએ કરી મિડિયા સમક્ષ વાત,15 વર્ષની દીકરીને પછી લાવવા બાળકીની માતાએ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પાસે કરી માંગ. February 25, 2025