Uncategorized શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ યોજાશ.ડૉ યજ્ઞેશ દવેના સાનિધ્યમાં સમિટ ૪ યોજાશે.અમદાવાદના સાયન્સ સિટીના વિજ્ઞાન ભવનના વિશાળ ડોમમાં આગામી ૧૫ થી ૧૭ માર્ચ યોજાશે સમિટ.૩૦૦ જેટલા બ્રાહ્મણ ઉદ્યોગકારોના સ્ટોલ હશે.અમદાવાદ બ્રહ્મ સમાજના અગ્રણીઓ રાજકોટમાં ઉપસ્થિત રહી આપી માહિતી. March 7, 2025
Uncategorized રાજકોટના ત્રંબા ગામે આવેલ પોપ્યુલર સ્કુલમાં ચાલી રહેલ બોર્ડની પરીક્ષા દરમ્યાન ધોરણ 12 ના વાણિજ્ય વ્યવસ્થા પેપરમાં શિક્ષકો દ્વારા બ્રેક આપી પરીક્ષાર્થી ઓ પાસે ચોરી કરવાની મળેલ ફરિયાદ અંગે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ આપ્યું નિવેદન. March 7, 2025
Uncategorized રાજકોટ સ્ક્રેપના વેપારી સાથે કચ્છમાં સરકારી પ્લોટ અપાવી દેવાની લાલચ આપી દોઢ કરોડની છેતરપિંડી આચરી,બે વર્ષ પૂર્વે પરિચિતમાં આવેલી મહિલા સહિતની અમદાવાદની ત્રિપુટી સામે ગુનો નોંધાયો, એકની ધરપકડ March 6, 2025
Uncategorized રાજકોટ વોશરૂમ જવાના બહાને ચોરી કરાવાતી હોવાની બોર્ડને ફરિયાદ, ડીઈઓએ કહ્યું, CCTVમાં ચોરી ખૂલશે તો સ્કૂલ પર પ્રતિબંધ March 6, 2025
Uncategorized સૌરાષ્ટ્રમાં વિસાવદર, ધોરાજી સહિત છ, અમરેલીની રાજુલા સહિત ચાર અને સાબરકાંઠાની પ્રાંતિજ સહિત ૩, કુલ 13 પાલિકાનું સુકાન મહિલાઓને સોંપાયું March 6, 2025
Uncategorized રાજકોટની સિનર્જી હોસ્પિટલની ગંભીર બેદરકારી આવી સામે,અલગ સારવાર માટે આવેલ દર્દીને ચડવામાં આવેલ બાટલો બીજા દર્દીને આવ્યો ચડવામાં,દર્દીની હાલત ખરાબ થતાં ભૂલનો ભાંડા ફોડ ન થાય તે માટે દર્દીને તત્કાલ આપવામાં આવી રજા. March 6, 2025
Uncategorized સ્વામી નારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપા ઉપર કરેલ ટિપ્પણીને લઈ પાટીદાર આગેવાન પરસોતમ પીપળીયા આપ્યું નિવેદન. March 6, 2025
Uncategorized રાજકોટના ભિલવાસ ચોકમાં આવેલ ઇન્ડિયન પેટ્રોલ પંપામા નિયત કરતા ઓછું પેટ્રોલ આપતા હોવાની ફરિયાદ મળતાં તોલમાપ ખાતા ચેકીંગ કરતા પેટ્રોલ પંપમાં ગેરરીતિ જોવા મળતા તોલમાપ ખાતા દ્વારા પેટ્રોલ પંપને માર્યું શીલ. March 6, 2025
Uncategorized રાજકોટમાં વધુ એક વખત કુંભમાં સ્નાન કરવા જઈ રહેલ 72 યાત્રાળુઓ થયા છેતરપિંડીનો શિકાર, કમ્પાસ ટુર્સ & ટ્રાવેલ્સ દ્વારા વ્યક્તિદીઠ 18 હાજર રૂપિયા લઈ 14 સ્થળોએ દર્શન કરવાનું આપ્યું હતું પેકેજ,ટ્રાવેલ્સ એજન્સીઓ દ્વારા જમવા અને ચા પાણીની વ્યવસ્થા માટે યાત્રાળુ મહિલાઓ દૂધ લેવા આવ્યા મોકલવામાં,બસનો ક્લીનર દારૂ પી યાત્રાળુઓ સાથે કરતા ગેર વર્તન,સમગ્ર મામલે યાત્રાળુઓના પરિજનો દ્વારા પોલીસ કમિશ્નર ખાતે કરવામાં આવી રજૂઆત. March 6, 2025
Uncategorized રાજકોટમાં વર્ષ 2023માં થયેલ હત્યા કેસમાં કોર્ટે આરોપી અમિત ઉર્ફે ટકાને નિર્દોષ છોડી મુકવા કર્યો હુકમ March 5, 2025
રાજકોટ મનપાની લાલીયાવાડી : 2022માં લોકાર્પણ થયેલા આવાસો ખાઈ રહ્યા છે ધૂળ, અસામાજિક તત્વોનો બન્યા અડ્ડો.. September 24, 2024
રાજકોટમાં વધુ એક ડોકટરની બેદરકારીના કારણે 21 વર્ષીય પાયલ સાગઠીયા નામની નિર્દોષ મહિલાને ગુમાવવો પડ્યો જીવ…. March 16, 2024
રાજકોટ જૂની કલેક્ટર કચેરીની ઝોનલ ઓફિસમાં ટોળાંનો હંગામો, પોલીસ બોલાવવી પડી,પુરવઠા તંત્રની આડોડાઇને કારણે દરરોજ 50થી 60 લોકોને થાય છે ધરમધક્કા March 28, 2024
રાજકોટના સાધુ વાસવાણી રોડ પર RMCના કામ દરમિયાન GSPC ગેસની લાઈન ટુટ્યા બાદ અત્યારે પરિસ્થિતિ કાબુમાં, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જૈમિન ઠાકર પહોંચ્યા હતા ઘટના સ્થળ પર. April 14, 2025
રાજકોટમાં લવ જેહાદનો કિસ્સો આવ્યો પ્રકાશમાં,રેલ નગર વિસ્તારમાં રહેતી 15 વર્ષની તરુણીને વિધર્મી યુવક લઈ ગયો હોવાની યુવતીની માતાએ કરી મિડિયા સમક્ષ વાત,15 વર્ષની દીકરીને પછી લાવવા બાળકીની માતાએ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પાસે કરી માંગ. February 25, 2025