રાજકોટના માલિયાસણ નજીક આવેલ પીપળીયા ગામે ગેરકાયદેસર ચાલતી શાળા મામલે સમગ્ર મામલો ઉજાગરા કરનારા અખિલ ભારતીય પંચાયત પરિષદના તાલુકા પ્રમુખ મનીષાબા વાળા તેમજ ડમી સ્કૂલ ચલાવતા શાળા સંચાલકે આપ્યું મીડિયા સમક્ષ નિવેદન.
રાજકોટના માલિયાસણ નજીક આવેલ પીપળીયા ગામે ગેરકાયદેસર ચાલતી શાળા મામલે સમગ્ર મામલો ઉજાગરા કરનારા અખિલ ભારતીય પંચાયત પરિષદના તાલુકા પ્રમુખ...


































