Latest Post

રાજકોટના ચૌધરી હાઇસ્કુલ ચોક પાસે આવેલ મણિયાર દેરાસરમાં મોડી રાત્રે મુખ્ય દરવાજો ટપી ચોરી કરવા આવેલ તસ્કરે દેરાસરમાંથી રોકડ રકમની ઉઠાંતરી કરી તસ્કર થયો રફફું ચક્કર,દેરાસરમાં ચોરીની સમગ્ર ઘટના થઈ CCTV કેમેરામા કેદ.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રનાં ખેલ સહાયકોને કરાર પહેલા જ રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા છુટા કરી દેતા ખેલ સહાયકો પહોંચ્યા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે રજૂઆત કરવા

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રનાં ખેલ સહાયકોને કરાર પહેલા જ રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા છુટા કરી દેતા ખેલ સહાયકો પહોંચ્યા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે રજૂઆત કરવા

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રનાં ખેલ સહાયકોને કરાર પહેલા જ રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા છુટા કરી દેતા ખેલ સહાયકો પહોંચ્યા...

આજથી સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો થયો પ્રારંભ,રાજકોટ ખાતે પણ બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને રાજકોટ જિલ્લા કલેકટર,પોલીસ કમિશ્નર,જિલ્લા શિક્ષણ અધિકારીએ પાઠવ્યા આશીર્વાદ.
મહાશિવરાત્રીના પાવન પર્વે રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા મટન ચિકાનના વેચાણ પર પ્રતિબંધના જાહેરનામાંનું ઉલંઘન કરતા ZEPTO ડિલિવરી ઉપર આરોગ્ય વિભાગ દ્વારા રેડ કરી 35 કિલો નોનવેજના જથ્થાનો નાશ કરી રૂ.10,000નો ફટકારવામાં આવ્યો દંડ.
રાજકોટ અમદાવાદ હાઇવે પાસે આવેલ માલિયાસણ નજીક ટ્રક અને રીક્ષા વચ્ચે સર્જાયો અક્સ્માત,અકસ્માતમાં 5 લોકોના ઘટના સ્થળ પર મોત નીપજયાં સૂત્રો દ્વારા મળ્યું જાણવા.

રાજકોટ અમદાવાદ હાઇવે પાસે આવેલ માલિયાસણ નજીક ટ્રક અને રીક્ષા વચ્ચે સર્જાયો અક્સ્માત,અકસ્માતમાં 5 લોકોના ઘટના સ્થળ પર મોત નીપજયાં સૂત્રો દ્વારા મળ્યું જાણવા.

રાજકોટ અમદાવાદ હાઇવે પાસે આવેલ માલિયાસણ નજીક ટ્રક અને રીક્ષા વચ્ચે સર્જાયો અક્સ્માત,અકસ્માતમાં 5 લોકોના ઘટના સ્થળ પર મોત નીપજયાં...

રાજકોટ મનપા કમીશ્નર દ્વારા શરૂ કરેલ વિઝીટર મેનેજમેન્ટ સિસ્ટમ એપ્લિકેશનમાં અત્યાર સુધીમાં અરજદારો દ્વારા 150 જેટલી રજૂઆતો આવી કરવામાં. સમગ્ર મામલે રાજકોટ કમિશનરે આપ્યુ નિવેદન.

રાજકોટ મનપા કમીશ્નર દ્વારા શરૂ કરેલ વિઝીટર મેનેજમેન્ટ સિસ્ટમ એપ્લિકેશનમાં અત્યાર સુધીમાં અરજદારો દ્વારા 150 જેટલી રજૂઆતો આવી કરવામાં. સમગ્ર મામલે રાજકોટ કમિશનરે આપ્યુ નિવેદન.

રાજકોટ મનપા કમીશ્નર દ્વારા શરૂ કરેલ વિઝીટર મેનેજમેન્ટ સિસ્ટમ એપ્લિકેશનમાં અત્યાર સુધીમાં અરજદારો દ્વારા 150 જેટલી રજૂઆતો આવી કરવામાં. સમગ્ર...

દ્વારકાના હર્ષદ દરિયા કિનારે આવેલ પૌરાણિક ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગ થયું ગાયબ.શિવલિંગ કાઢીને દરિયા સુધી લઈ ગયા હોવાના મળ્યા પુરાવા.શિવલિંગ મંદિરમાંથી ગાયબ થતા ભક્તોમાં ભભૂક્યો રોષ.સ્થાનિક પોલીસ અને SRD ના જવાનો તપાસ કરી શરૂ.
કોઈ ના કોઈ વિવાદોમાં જોવા મળતી રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી આવી વિવાદમાં,સિવિલ હોસ્પિટલના બાળકો અને ગર્ભવતી મહિલાઓના ઝનાના વિભાગના વોર્ડમાં જોવા મળ્યા વંદાઓ, વંદાઓના ત્રાસને લઈ સારવાર લઈ રહેલ દર્દીઓના સગાએ જણાવી આપવીતી.સમગ્ર બાબતને લઈ સિવિલ અધિક્ષક મોનાલીબેન માકડીયા આપ્યો ખુલાસો.
રાજકોટના રિલાયન્સ મોલમાં આવેલ મેકડોનાલ્ડમાં ડિલિવરી સ્ટાફ દ્વારા ગ્રાહકને ભૂલથી વેજ ની જગ્યાએ નોનવેજ પાર્સલ આવ્યું મોકલવામાં.સમગ્ર મામલે મેકડોનાલ્ડના લાઇઝનિંગ ઓફિસરે ગ્રાહક અને જનતાની માંગી માફી.

રાજકોટના રિલાયન્સ મોલમાં આવેલ મેકડોનાલ્ડમાં ડિલિવરી સ્ટાફ દ્વારા ગ્રાહકને ભૂલથી વેજ ની જગ્યાએ નોનવેજ પાર્સલ આવ્યું મોકલવામાં.સમગ્ર મામલે મેકડોનાલ્ડના લાઇઝનિંગ ઓફિસરે ગ્રાહક અને જનતાની માંગી માફી.

રાજકોટના રિલાયન્સ મોલમાં આવેલ મેકડોનાલ્ડમાં ડિલિવરી સ્ટાફ દ્વારા ગ્રાહકને ભૂલથી વેજ ની જગ્યાએ નોનવેજ પાર્સલ આવ્યું મોકલવામાં.સમગ્ર મામલે મેકડોનાલ્ડના લાઇઝનિંગ...

રાજકોટના રેલ નગર વિસ્તારમાં ઋષિ વંશી સમાજ દ્વારા આયોજિત સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં 28 નવવધુઓ અને દાતાઓ સાથે કરેલ છેતરપીંડી આચરનારા હાર્દિક શિશાંગિયાને ઋષિ વંશી સમજના લોકોએ પકડી કર્યો પોલીસ હવાલે.
Page 15 of 91 1 14 15 16 91

Recommended

Most Popular