Latest Post

રાજકોટ મનપાનાં ફૂડ વિભાગ દ્વારા મેકડોનાલ્ડસમાંથી ચીઝ, ચીકન બર્ગર સહિતનાં સેમ્પલ લેવાયા, 13 વેપારીને લાયસન્સની નોટિસ

આજરોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલ સેમી ફાયનલ મેચમાં ભારતની જીત થતાં રાજકોટ વાસીઓ દ્વારા કરવામાં આવી ભારતની જીતની ઉજવણી.

રાજકોટની યુનિવર્સિટી ખાતે યોજાયેલ પદવીદાન સમારોહમાં રાજકોટમાં મનપાના મેયર નયનાબેન પેઢડિયાને જગ્યા નહિ મળતા મેયર પદવીદાન સમારોહમાંથી ચલતી પકડી.

રાજકોટ શહેરમાં એચસીજી હોસ્પિટલ સામેના પ્લોટમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી , ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવામાં આવી હતી.

રાજકોટના તાલુકા અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન એમ જુદા જુદા બે વિસ્તારોમાં ચેઇન સ્નેચિંગ કરતા સુનીલ ઉર્ફે આર્ય શિયાળ અને જીતેશ ઉર્ફે જીનીની રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવી ધરપકડ.

રાજકોટના તાલુકા અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન એમ જુદા જુદા બે વિસ્તારોમાં ચેઇન સ્નેચિંગ કરતા સુનીલ ઉર્ફે આર્ય શિયાળ અને જીતેશ...

સ્વામી નારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા પૂજ્ય સંત શ્રી જલારામ બાપા ઉપર કરેલ વિવાદસ્પદ ટિપ્પણીને લઈ સાંસદ પરસોતમ રૂપાલા આપ્યું મહત્વનું નિવેદન.જલારામ બાપા વિશે બોલતા પહેલા સ્વામનારાયણના જ્ઞાન પ્રકાશ સ્વામીએ પહેલા અરીસામાં જોઈ લેવું જોઈએ.
રાજકોટના રેલનગર વિસ્તારમાં 15 વર્ષની હિન્દુ તરુણીનું કરેલા અપહરણના ચકચારી બનવામાં રાજકોટ પ્ર નગર પોલીસે સાહિલ સંઘાર નામના યુવકની ઉત્તર પ્રદેશથી કરી ધરપકડ.

રાજકોટના રેલનગર વિસ્તારમાં 15 વર્ષની હિન્દુ તરુણીનું કરેલા અપહરણના ચકચારી બનવામાં રાજકોટ પ્ર નગર પોલીસે સાહિલ સંઘાર નામના યુવકની ઉત્તર...

રાજકોટના જામનગર રોડ ઉપર નવા બનેલ રહેલ પુલને લઈ ભોલેશ્વર ફાટક પાસે ઉનાળાના ધોમ ધખતા તાપમાં થઈ રહેલ ભારે ટ્રાફિક જામની સમસ્યાને લઈ એડવોકેટ ઝાકીર અગારિયા દ્વારા રાજકોટ પોલીસ કમિશ્નરને કરવામાં આવી રજૂઆત અને આ સમસ્યાથી રાજકોટ વાસીઓને વેહલી તકે છુટકારો મળે તેવી કરી માંગ.
ગત વર્ષ 2019 થી 2024 માં તત્કાલીન સિવિધ અધિક્ષક આર.એસ.ત્રિવેદી દ્વારા વિશ્વાસ એજન્સી દ્વારા ફાયરના સાધનોમાં કરેલ રૂ.3 કરોડના કૌભાંડને લઈ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યો ઉગ્ર વિરોધ.
વડાપ્રધાન ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે વહેલી સવારે એમણે ગીર સફારીમાં સિંહદર્શન કર્યાં હતાં. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વનવિભાગના ઉચ્ચકક્ષાના અધિકારીઓ સાથે વડાપ્રધાનના કાફલાનો ભંભાફોળ નાકાથી પ્રવેશ થયો હતો અને રૂટ નંબર બે ઉપરથી ખુલ્લી જિપ્સીમાં વડાપ્રધાને સિંહદર્શન કર્યાં હતાં. આ દરમિયાન વડાપ્રધાને ગીર સફારીમાં કરેલા ફોટોશૂટની કેટલીક તસવીરો સામે આવી છે.
Page 13 of 91 1 12 13 14 91

Recommended

Most Popular