GMERS કોલેજમાં ફી વધારાને લઈને આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરને રજૂઆત
ગવર્મેન્ટમાં 66% ફી વધારો કરવામાં આવ્યો.
મેનેજમેન્ટ સીટમાં 88% ફી વધારો કરવામાં આવ્યો.
GMERSની 13 કોલેજમાં ફી વધારો કરાયો.
ગવર્મેન્ટમાં 210 સીટનો ઘટાડો કરવામાં આવ્યો.
આટલો ફી વધારો કરવામાં આવે તો ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ક્યારેય ડોક્ટર ન બની શકે.